કાંદા ના પકોડા (Onion Pakoda Recipe in Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#EB
Week9

કાંદા ના પકોડા (Onion Pakoda Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#EB
Week9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ્સ
2 વ્યક્તિ માટે
  1. 4-5 નંગકાંદા
  2. 4-5 ચમચીચણાં નો લોટ
  3. 2 ચમચીચોખા નો લોટ
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીઆદુ,મરચાં ની પેસ્ટ
  7. 1ચંચી ધાણા જીરૂં પાઉડર
  8. હિંગ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. તળવા માટે તેલ
  11. 1/2લીંબૂ
  12. ચપટીખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ્સ
  1. 1

    સૌ પ્રથમ કાંદા ની સ્લાઈસ કરી લેવી.તેમાં મસાલો કરી લેવો.10 -15 મિનીટ્સ માટે રેસ્ટ આપવો..જેથી પાણી છૂટું પડશે કાંદા માંથી.

  2. 2

    15 મિનીટ્સ પછી તેમાં 4 ચંચી ચણાનો અને 1 ચમચી ચોખા નો લોટ ઉમેરવો.. પાણી નાખવા ની જરૂર નહીં જ પડે.એમ છતાં જરૂર પડે તો એકાદ ચમચી જેટલું જશે.

  3. 3

    તેલ ગરમ મૂકી તેમાં હાથની આંગળી પર લઈ ને થેપી ને ભજીયા ઉતારવા.

  4. 4

    તૈયાર છે કાંદા ના પકોડા..ચા અથવા સોસ સાથે આનંદ માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes