ચીઝ વેજિટેબલ મેગી (Cheese Vegetable Maggi Recipe In Gujarati)

#RC1
YELLOW RECIPE
- વરસાદ ની મોસમ આવી રહી છે અને આકાશમાં મેઘધનુષ રચાઈ રહ્યા છે.. મેઘધનુષ ના સાત રંગો વડે કુદરતી સૌંદર્ય જ્યારે રચાય છે ત્યારે અલગ જ અનુભવ થાય છે.. કુકપેડ ટીમ દ્વારા પણ રેસિપી ના રંગો વડે મેઘધનુષ રચાવાનું છે ત્યારે આજે પીળા રંગ ની એક રેસિપી પ્રસ્તુત છે..
ચીઝ વેજિટેબલ મેગી (Cheese Vegetable Maggi Recipe In Gujarati)
#RC1
YELLOW RECIPE
- વરસાદ ની મોસમ આવી રહી છે અને આકાશમાં મેઘધનુષ રચાઈ રહ્યા છે.. મેઘધનુષ ના સાત રંગો વડે કુદરતી સૌંદર્ય જ્યારે રચાય છે ત્યારે અલગ જ અનુભવ થાય છે.. કુકપેડ ટીમ દ્વારા પણ રેસિપી ના રંગો વડે મેઘધનુષ રચાવાનું છે ત્યારે આજે પીળા રંગ ની એક રેસિપી પ્રસ્તુત છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સામગ્રી ભેગી કરી લેવી. ડુંગળી, ટામેટા, મરચા ને લાંબા સમારી લેવા.
- 2
એક લોયા માં પાણી ને ગરમ કરી તેમાં મેગી, ડુંગળી, મરચા, ટામેટા, મીઠું, લાલ મરચું અને ખમણેલું ચીઝ ઉમેરી ઢાંકણ ઢાંકી લેવું.
- 3
લગભગ 10-12 મિનિટ પછી ઢાંકણ ખોલી પાણી બળે ત્યાં સુધી હલાવવું.
- 4
મેગી તૈયાર થઈ જાય એટલે ઉપર કોથમીર વડે ગાર્નિશ કરી ગરમ ગરમ મેગી સર્વ કરવી.
Similar Recipes
-
ચીઝ મેગી(Cheese Maggi Recipe In Gujarati)
#GA4#Week17#Cheeseમેગી નું નામ સાંભળતા નાના મોટા બધા લોકો ના મોં માં પાણી આવી જાય. મેગી કોઈ પણ સમયે ખાવાની મજા જ આવે. એમાં પણ ચીઝ મેગી મળી જાય તો વાત જ શી કરવી. Shraddha Patel -
ચીઝ વેજિટેબલ મેગી (Cheese Vegetable Maggi Recipe In Gujarati)
મેગી નું નામ સાંભળો એટલે નાના તો ઠીક મોટા ભાગના લોકો ના ફેસ પર સ્માઇલ આવી જાય.અને મેગી એટલે ગમે ત્યારે કોઈ પણ કોમ્બિનેશન કરીને ખાઈ લો , સ્વાદ સરસ જ આવશે . Deepika Jagetiya -
ચીઝ મેગી પકોડા (Cheese Maggi Pakoda Recipe In Gujarati)
#CDY કૂકપેડ તરફથી બાલદિવસ નાં અનુસંધાને બાળકો ને મનપસંદ વાનગી મૂકવાની છે....તો હું મેગી અને ચીઝ નો ઉપયોગ કરી ને પકોડા બનાવી ને મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
-
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
-
મેગી / ચીઝ મેગી(Maggi and Cheese Maggi recipe in Gujarati)
નાના કે મોટા મેગી નું નામ આવે એટલે ખાવા માટે તૈયાર થઈ જાય. આજે મેગી બનાવી છે.#Weekend Chhaya panchal -
-
ચીઝ પેરી - પેરી મેગી (Cheese Peri-Peri Maggi Recipe in Gujarati)
જ્યારે ખૂબ જ ભૂખ લાગે છે ત્યારે અપડી મનપસંદ મેગી જેવું બીજું કંઈ ના થાય! ઘણી બધી યાદો આ ઇન્સ્ટન્ટ નૂડલ્સ સાથે જોડાયેલી છે. શાળા થી આવીને જ્યારે ભૂખ લાગતી, કે પછી કંઇક આઇટમ ખવી હોય ને મેગી યાદ આવે, આપડા બધાના બાળપણ નો સાથ છે મેગી. નિયમિત તો આપડે બધા મેગી ખાતા જ હોય, પરંતુ એમાં તોડો વધારે મસાલો ને ચીઝ નાખીએ તો મજાજ અલગ છે.#MaggiMagicInMinutes #maggimagicinminute #collab #magicemasala #maggi #noodles #MaggiNoodles #2minutenoodles #tasty #spicy #tangy #snacks #cheesy #creamy #PeriPeri #periperinoodles #creamynoodles #cookpad #cookpadindia #cookpadgujarati #maggiindia Hency Nanda -
મેગી ચીઝ સ્ટફ્ડ પકોડા (Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post1#starter_recipe#મેગી_ચીઝ_સ્ટફ્ડ_પકોડા ( Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નું એક અનો75ખું ફ્યુજન પકોડા નું કર્યું છે. જેમાં મેં મેગી પકોડા માં ચીઝ ક્યૂબ ને સ્ટફ્ડ કરી ને ચીઝી મેગી પકોડા બનાવ્યા છે. જે અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી છે. જે બાળકો થી લઇ ને મોટેરાંઓ ને ભાવે એવા ચીઝી મેગી પકોડા છે. Daxa Parmar -
મેગી મસાલા ઢોસા (Maggi Masala Dosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#week1 આજ ના ટાઇમ માં સ્ટ્રીટ ફૂડ નું નામ સાંભળતા નાના મોટા સૌ ના મોઢા માં પાણી આવી જાય છે. બહાર નું રોજ ખાવાથી તમારી તબિયત ખરાબ થઈ શકે છે એટલે આપણને સ્ટ્રીટ ફૂડ ઘર માં જ બનાવી ને ખાવાનું પસંદ કરવું જોઈએ. તે આપણે માટે હેલ્થી હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Chheda -
-
-
ચીઝ મેગી(Cheese Maggi Recipe IN Gujarati)
#GA4#week17#cookpadindia#cheeseમેગી બધા ની ફેવરિટ હોઈ છે.તેમાં બાળકો ને ચીઝ અમે મેગી બંને પ્રિય હોઈ છે તો આ ચીઝ મેગી ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. Kiran Jataniya -
-
ચીઝ મેગી (Cheese Maggi Recipe In Gujarati)
#GA4#week17આ વાનગી બાળકોની પ્રિય વાનગી હોય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે આપણે અને હેલ્ધી બનાવવા માટે આમાં વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે Rita Gajjar -
-
-
-
-
માયોનીઝ મેગી(Mayonnaise Maggi recipe in gujarati)
#સુપરશેફ3#monsoon recipes મેગી તોહ બધાને હર ટાઈમ ફેવરિટ જ હોય છે. એમાં પણ જો વરસાદ પડતો હોય તો ગરમા ગરમ મેગી ખાવાની મજા જ કય અલગ હોય છે. મે આમાં માયોનીઝ ઉમેરીને મેગી ને થોડી ક્રીમી બનાવી છે. ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. Mitu Makwana (Falguni) -
વેજિટેબલ મેગી રોલ (Vegetable Maggi Roll Recipe In Gujarati)
મેગી નાના મોટા બધા ને ભાવતી વાનગી છે તેને થોડી વધારે હેલ્ધી અને વેજિટેબલ નો ઉપયોગ કરી મે વેજિટેબલ મેગી રોલ બનાવ્યા. Kajal Rajpara -
પનીર ચીઝ મેગી મેજિક બોલ્સ(Paneer Cheese Maggi Magic Balls Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab Niral Sindhavad -
વેજીટેબલ મેગી ફ્રેન્કી (Vegetable Maggi Frankie Recipe In Gujarati)
#KS6આટા મેગી માં ખૂબ વેજીટેબલ નાખી ઘઉં ના લોટ ના tortilla બનાવી ને બનાવેલી બાળકો માટે ની healthy ફ્રેંકી Khyati Trivedi -
મેગી પીઝા (Maggi Pizza Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપિઝાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે. બાળકોથી માંડીને મોટેરા સુધી સૌ કોઈને પીઝા આમ તો ખૂબ જ ભાવે છે. તમે મેગીમાંથી બનતા ભજીયા વિશે કદાચ સાંભળ્યું કે જોયું પણ હશે. પરંતુ શું તમે ક્યારેય મેગીના પીઝા જોયા છે ખરા? જીહાં આજે અમે તમને મેગીના પીઝા કેવી રીતે બનાવવા તે જણાવીશું. તો આવો જાણીએ કેવી રીતે બને છે ટેસ્ટી મેગીના પીઝા Vidhi V Popat -
-
મેગી પીઝા (પીઝા બેઝ વિના) (Maggi Pizza Recipe in Gujarati)
#MeggiMagicInMinute#Collab- મેગી અને પીઝા આ બંને એવી વાનગી છે જે નાના અને મોટા દરેક ને પ્રિય હોય છે.. તો વિચાર આવ્યો કે બંને સાથે મળી જાય તો... એટલે મેગી પીઝા જ બનાવી નાખ્યા.. ખૂબ જ મસ્ત લાગ્યા.. જરૂર ટ્રાય કરવા જેવી...👍😋 Mauli Mankad
More Recipes
ટિપ્પણીઓ