વેજિટેબલ મેગી (Vegetable Maggi Recipe In Gujarati)

Kanan Vyas
Kanan Vyas @kananvyas_2508

#MA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૩ પેકેટ મેગી
  2. ૧ વાડકીકોબી સમારેલી
  3. ૧ વાડકીકેપ્સીકમ સમારેલ
  4. ૨ નંગબટાકા
  5. ૨ નંગડુંગળી
  6. ૨ નંગટામેટા
  7. પેકેટ મસાલા એ મેજિક
  8. ૧ ચમચીમરચું
  9. ૧ ચમચીધાણજીરૂ
  10. ૧ ચમચીસાંભાર મસાલો
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ૪ ચમચાતેલ
  13. ૧ ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેહલા બધા જ શાક ને ઝીણા સમારી લેવા

  2. 2

    ત્યાર પછી એક પેન માં તેલ મૂકવું તેલ ગરમ થાય એટલે જીરું નાખવું

  3. 3

    ત્યાર પછી તેમાં બટાકા સતાળવા. બટાકા સટલાય પછી તેમાં ડુંગળી કેપ્સીકમ નાખી સતળવું

  4. 4

    ત્યાર પછી તેમાં ટામેટાં નાખવા અને ૫ મિનિટ સુધી બધા શાક ને સતાળવું. ત્યાર પછી તેમાં મરચું ધાણાજીરું મસાલા એ મેજિક સાંભાર મસાલો અને મીઠું નાખી મસાલા ને ચડવા દેવું

  5. 5

    બધું એક સરખું થાય એટલે તેમાં પાણી નાખવું અને થોડું ઉકળવા દેવું ત્યાર પછી તેમાં મેગી નાખવી અને મેગી સાથે આવતો મસાલો નાખવો

  6. 6

    બધું હલાવીને પાણી ઉકાળવું અને ત્યાર પછી મેગી બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kanan Vyas
Kanan Vyas @kananvyas_2508
પર

Similar Recipes