ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભજીયા બનાવવા માટે એક મોટા બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું, હિંગ અને સોડા નાખી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખીને ભજીયા બનાવવા માટે નું ખીરું તૈયાર કરો. ત્યારબાદ તેલ ગરમ કરી બનાવેલા ખીરા માંથી ભજીયા ઉતારી લો.
- 2
હવે ભજીયા થોડાં ઠંડા થાય એટલે એ ખાંડણી માં પહેલાં લસણને ખાંડી લો પછી તેમાં ભજીયા નાખી ખાંડી લો. હવે તેમાં દહીં, મીઠું, ખાંડ અને મરચું પાઉડર નાખી મિક્સ કરી લો ખાંડી લો.(આ ચટણી ને તમે મિક્સર જાર માં પણ બનાવી શકો છો.)તો તૈયાર છે ભજીયા ની ચટણી.
- 3
તેને સવીૅગ બાઉલમાં લઈ તેનાં પર મરચું પાઉડર છાંટી ગરમા ગરમ ભજીયાં અને વડાં સાથે સર્વ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ ભજીયા ની ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભજીયાની ચટણી (Bhajiya Chutney recipe in Gujarati)
#MW3#ભજીયાનીચટણી ભજીયા માંથી બનતી, ભજીયાની સાથે ખાવાની, ભજીયા ની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચણા ના લોટ માંથી બનતા ભજીયાને દહીંમાં પલાળી, મસાલા ઉમેરી બનાવવામાં આવતી આ ચટણી ને ભજીયા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તે ઉપરાંત આ ચટણી બનાવવી પણ ખૂબ જ સરળ છે અને ખૂબ ઝડપથી પણ બની જાય છે તો ચાલો આ ભજીયા ની ચટણી બનાવીએ. Asmita Rupani -
ભજીયા ની ચટણી(Bhajiya Chutney Recipe in Gujarati)
#MW3#POST5#ભજીયાઆ ચટણી મે ભજીયા માથી જ બનાવી છે ભજીયા ની ચટણી ભજીયા માથી જ.... ખરેખર આ ચટણી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો પછી આ ચટણી જરૂર બનાવશો. Hiral Pandya Shukla -
-
-
-
પતરીના તીખા ભજીયા
#ભરેલી પતરી(બટેકા ની ચિપ્સ)ના ભજીયા તો બધા બનાવતા જ હોઈએ. એને થોડી અલગ રીતે બનાવી વેરીએશન લાવી શકાય.Ravina gohel
-
-
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MW3મિક્સ ભજીયા માં મેં અહિં બટાકા વડા, લસણીયાં બટાકા,પાલક નાં ગોટા,મેથી નાં ગોટા,પાલક નાં ભજીયા,બટેટા ની પત્રી નાં ભજીયા,ટામેટાં નાં ભજીયા,પનીર નાં,કાંદા ભજીયા,મકાઈ નાં ભજીયા,વાટી દાળ નાં ભજીયા,મરચા નાં ભજીયા બનાવ્યાં છે . Avani Parmar -
-
મયૂર ના ભજીયા (Mayur Bhajiya Recipe In Gujarati)
#RJS#rajkot_special#cookpadindia#cookpadgujaratiરાજકોટ જ્યારે જવાનું થાય ત્યારે મયૂર ના ભજીયા એક વખત તો ખાવા જઈએ જ .એમાયે તેના મિક્સ ભજીયા માં થી લસણિયા બટેકા ,ભરેલા મરચા ના અને પતરી ના ભજીયા ફેવરિટ છે .આજે આ 3 જાતના ભજીયા ની રેસિપી શેર કરું છું . Keshma Raichura -
મેથીના ભજીયા ની કઢી (Methi Bhajiya Kadhi Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
ટામેટાં ના ભજીયા(Tomato Bhajiya Recipe in Gujarati)
#GA4#week7#Tamatoટામેટાં ના ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદર થી એકદમ જ્યૂસી,ચટપટા ને સ્પાઈસી લાગે છે.તેમાં ગ્રીન ચટણી ને લીધે તેનો ટેસ્ટ એકદમ અલગ મસ્ત આવે છે. Sheth Shraddha S💞R -
ભરેલા મરચાનાં ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week 1#Cookpad India#Cookpad Gujarati Brinda Padia -
-
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#GA4#WEEK13અમારા ઘર મા આ રીતે ચણા ના લોટ મા મસાલો કરી મરચાં ને ભરી ને બનાવા મા આવે છે .જે બધા ને ખૂબ જ પસંદ છે. parita ganatra -
-
-
ભજીયા શોટ્સ (Bhajiya shots recipe in gujarati)
ચોમાસુ હોય અને ભજીયા ની વાત ના થાય એવુ તો બને જ નહીં. ચોમાસુ અને વિવિધ ભજીયા, ગોટા અને વડા એક બિજા ના પર્યાય ગણાય છે. તેથી એ ધ્યાનમાં રાખી મે 3 રીત ના ભજીયા અને ગોટા બનાવ્યા છે જે વરસતા વરસદ માં ખાવાની બહુ જ મજા આવે છે, જેને મે નાના શોટ ગ્લાસ માં સર્વ કર્યા છે.#superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
-
ડુંગળીના ભજીયા(dungri bhajiya recipe in Gujarati)
#સુપરશેફ3#week3 આપણે ગુજરાતીઓ અનેક પ્રકારના ભજીયા ખાતા હોઈએ છીએ. તો આજે અમે ડુંગળીના ભજીયા બનાવ્યા. કેમકે ડુંગળી છે એ ઘણા આપણા શરીર માટે ઉપયોગી છે. જેમ કે ઉનાળામાં ડુંગળી ખાવાથી આપણને ગરમીથી લૂ લાગતી નથી. આપણી ઇમ્યુનિટી શક્તિમાં વધારો કરે છે. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે.. તો ચાલો નોંધાવી દઉં તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
ભજીયા પ્લેટર વિથ દહીં ચટણી (Bhajiya platter with dahi chatney recipe in Gujarati)
#MW3અલગ-અલગ ચાર રીત ના ભજીયા સાથે ટેસ્ટી દહીં ની ચટણી Himadri Bhindora -
મિક્સ ભજીયા
#GA4#week1#potatoesભજીયા નું નામ પડતાંજ મોઢા માં પાણી આવી જાય છે.ભજીયા એક એવી ડિશ છે જે વરસાદ ની મોસમ માં અચૂક ખાવાની ઈચ્છા થાય છે એમાંય લસાનીયા બટેકા ના ભજીયા ની વાત જ નીરાળી હોય છે તો તમને અચૂક પસંદ આવશે તો ચાલો તૈયાર છે મિક્સ ભજીયા Archana Ruparel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15238192
ટિપ્પણીઓ