ભજીયા (Bhajiya Recipe In Gujarati)

D Trivedi
D Trivedi @cook_22287973
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો માટે
  1. ભજીયા બનાવવા માટે
  2. ૩ ચમચા ચણા નો લોટ
  3. 1/4 ચમચી મરચું પાઉડર
  4. 1/4 ચમચી હળદર
  5. 1/4 ચમચી ધાણાજીરૂ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. જરૂર પ્રમાણે પાણી
  8. ચપટીસોડા
  9. ચપટીહિંગ
  10. ૧ ચમચીગરમ તેલ
  11. ૫૦ ગ્રામ મેથી ની ભાજી
  12. આદુ નું ખમણ જરૂર મુજબ
  13. ૧ ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક તપેલી માં ચણા નો લોટ લો. મથી ની ભાજી ધોઈ ને સમારી લો. મસાલા તૈયાર કરી લો. પછી લોટ મા મસાલા નાખી, આદુ નું ખમણ, લીંબુ નો રસ નાખો.

  2. 2

    પછી પાણી ઉમેરો અને ખીરું બનાવવું. પછી એક ચમચી ગરમ તેલ નાખવું. પછી કડાઈ માં તેલ મૂકી તેમાં તળી લેવા...

  3. 3

    પછી સારવિંગ પ્લેટ માં ગરમ ગરમ સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
D Trivedi
D Trivedi @cook_22287973
પર

Similar Recipes