ભીંડી ફ્રાય (Bhindi Fry Recipe In Gujarati)

ekta lalwani
ekta lalwani @ekta_lalwani

ભીંડી ફ્રાય (Bhindi Fry Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
૨ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ ભીંડી
  2. ૩-૪ ચમચી તેલ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ૧/૪ ચમચીહળદર
  5. ૩/૪ ચમચી લાલ મરચું પાઉડર
  6. ૧ ચમચીધાણાજીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કડાઇ માં તેલ લાઇ અને કટકા કરેલી ભીંડી ને નાખો

  2. 2

    તેમાં મીઠું ઉમેરી ચલાવી ને ૫-૭ મિનિટ ઢાંકી દો

  3. 3

    હવે ૫ મિનિટ સુધી તેને ઢાંકણું ખોલી ને મીડિયમ ફ્લેમ પર મુકો

  4. 4

    ભીંડા માંથી ચીકાશ જતી રહે એટલે ૨-૩ મીનિટ પછી તેમાં મસાલા નાખી અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ekta lalwani
ekta lalwani @ekta_lalwani
પર

ટિપ્પણીઓ

Similar Recipes