ભીંડી કાજુ ફ્રાય (Bhindi Kaju Fry Recipe In Gujarati)

Saloni Tanna Padia @salonipadia92
ભીંડી કાજુ ફ્રાય (Bhindi Kaju Fry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને પાણી થી ધોઇ કોરા કરી લેસુ અને કાજુ ની સાઈઝ ના કટ કરી લેસુ..ત્યાર બાદ તેને ફ્રાય કરી લેસુ..ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી ફ્રાય કરસું..
- 2
ત્યાર બાદ ભીંડા ને પણ ફ્રાય કરી લેસુ..ત્યાર બાદ એક પેન મા તેલ લેસુ..તેમા જીરું એડ કરસું થોડુ સૌતે કરી પછી તેમાં સમારેલી ડુંગળી એડ કરી દેસુ..તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સોતે કરી લેસુ..
- 3
ત્યાર બાદ તેમાં બધા મસાલા એડ કરી લેસુ..પછી તેને બરાબર કિક્ષ કરી થોડી વાર ધીમા ગેસ પર રેવા દેસુ.પછી તેને કોથમીર થી ગરનિશ કરસું..રેડી છે ભીંડી કાજુ ફ્રાય..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ભીંડી ફ્રાય
ભીંડાનું શાક નાના મોટા સહુને ભાવતું શાક છે. ભીંડા ના શાક ને તળીને થોડું ક્રીષ્પી બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે.#RB3 Vibha Mahendra Champaneri -
-
-
કરારી આચારી ફ્રાય ભીંડી (achari fry bhindi recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાયસિ/તીખી#માઇઇબુક#પોસ્ટ8#date16-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#ભીંડા#bhindimasala Mamta Pandya -
-
-
-
-
ભીંડી મસાલા સબ્જી (Bhindi Masala Sabji Recipe In Gujarati)
આ શાક ભરવા ની ઝઝંટ વગર પણ મસાલેદાર બનાવી શકાય છે Pinal Patel -
-
-
-
-
કુરકુરી ભીંડી (Kurkuri bhindi recipe in Gujarati)
ભીંડા એ એવું શાક છે જે લગભગ બધાને ખૂબ જ પસંદ આવે છે. ભીંડા કોઈપણ પ્રકારે બનાવવામાં આવે, એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ કુરકુરી ભીંડી ની મજા કંઈક અલગ જ છે. ભીંડાને કાપી, એમાં લોટ અને મસાલા મિક્સ કરીને તળીને કુરકુરી ભીંડી બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ભીંડી એટલી બધી ક્રિસ્પી બને છે કે આપણે ચિપ્સ ખાતા હોઈએ એવું લાગે. આ ડિશ નાસ્તા, સ્ટાર્ટર કે પછી મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#સાઈડ#પોસ્ટ4 spicequeen -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#EBWeek -1 ભીંડા નું શાક અલગ અલગ રીતે બનતું હોય છે...કોઈ વાર ભરેલા(stuffed) ભીંડા બનાવવા હોય પરંતુ સમય નો અભાવ હોય અને ઈન્સ્ટન્ટ ખાવું હોય તો મારી રીતે બનાવશો તો ફટાફટ બની જશે અને એકદમ ચટપટું બનશે... Sudha Banjara Vasani -
ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)
#EBWeek 1#cookpadindia#cookpadgujaratiભીંડી ઘણા લોકો ની ફેવરિટ સબ્જી છે. પણ ઘણા લોકો ને ભીંડા નું શાક નથી ભાવતું.આજે મે ૧ ખુબજ સ્વાદીષ્ટ ડીશ બનાવી છે જે કોઈને ભીંડા ના ભાવતા હોય તેને પણ ભાવે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
ભીંડી મસાલા (Bhindi masala in gujrati)
#goldenapron3Week15અહીં પઝલ માંથી ભીંડા નો ઉપયોગ કરીને ભીંડી મસાલા બનાવ્યા છે. Neha Suthar -
આલુ ભીંડી (Aloo Bhindi Recipe In Gujarati)
#EBભીંડા એ દરેક સીઝન માં મળતું શાક છે.. એમાંથી ઘણી અલગ અલગ રીતે સબ્જી કે શાક બનાવી શકાય છે. એમાં ફ્રાય ભીંડી, કુરકુરી ભીંડી, મસાલા ભીંડી, ભીંડી દો પ્યાજા, બેસન વાળી ભીંડી, ભરેલા ભીંડા,આલુ ભીંડી વગેરે ખુબ ફેમસ છે Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15009026
ટિપ્પણીઓ (5)