લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevdo Recipe In Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

આજે હું લઈ ને આવી છું લીલી મક્કાઈ નો ચેવડો તો ચાલો બનાવીએ લીલી મક્કાઈ નો ચેવડો
#RC1
#પીળી વાનગી
#લીલી મક્કાઈનો ચેવડો

લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevdo Recipe In Gujarati)

આજે હું લઈ ને આવી છું લીલી મક્કાઈ નો ચેવડો તો ચાલો બનાવીએ લીલી મક્કાઈ નો ચેવડો
#RC1
#પીળી વાનગી
#લીલી મક્કાઈનો ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
5-7 વિયક્તિ માટે
  1. 250 ગ્રામમક્કાઈના દાણા (ક્રશ કરેલા)
  2. 2 ચમચીશીંગદાણા નો ભૂકો
  3. 1 ચમચીહળદર પાઉડર
  4. 1 ચમચીલીબું નો રસ
  5. 1 ચમચીખાંડ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ઝીણી સમારેલી કોથમિર
  8. 1-2 ચમચીલીલા મરચની પેસ્ટ
  9. 2-3 ચમચીતેલ
  10. 1 ચમચીરાઈ
  11. 1 ચમચીજીરૂ
  12. 4-5મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મક્કાઈના દાણા ક્રશ કરી લેવા.ત્યાર બાદ એમાં ઉપર જણાવેલ મસાલા ઉમેરી મિક્સ કરવું.

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરી એમાં રાઈ જીરૂ અને મીઠા લીમડાના પાન ઉમેરી ત્યાર કરેલ બેટર ઉમેરી 5/7 મિનિટ થવા દેવું.

  3. 3

    ત્યાર છે આપણી લીલી મક્કાઈનો ચેવડો અને કોથમીર અને ઝીણી સેવ ભભરાવી ગરમ ગરમ સવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર

Similar Recipes