કેરી કાંદા નું શાક (Keri Kanda Shak Recipe In Gujarati)

#RC1
રેઈનબો ચેલેન્જ - યેલ્લો રેસિપી
Week ૧
દોસ્તો કેરી કાંદા નું શાક વલસાડ ની પ્રખ્યાત વાનગી છે . જ પાકેલી કેરી માંથી બનાવવા માં આવે છે..આ શાક જરા મીઠાશ વાળું હોઈ છે. અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... કેરી ની સીઝન આવતા જ વલસાડ માં દરેક ઘર માં આ વાનગી બનાવવામાં આવે છે.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું..
કેરી કાંદા નું શાક (Keri Kanda Shak Recipe In Gujarati)
#RC1
રેઈનબો ચેલેન્જ - યેલ્લો રેસિપી
Week ૧
દોસ્તો કેરી કાંદા નું શાક વલસાડ ની પ્રખ્યાત વાનગી છે . જ પાકેલી કેરી માંથી બનાવવા માં આવે છે..આ શાક જરા મીઠાશ વાળું હોઈ છે. અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... કેરી ની સીઝન આવતા જ વલસાડ માં દરેક ઘર માં આ વાનગી બનાવવામાં આવે છે.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું..
રાંધવાની સૂચનાઓ
- 1
આદું, મરચાં લસણ ને વાટી લેવું. કાંદા ને મનપસંદ આકાર માં કટ કરી લેવા. કેરી ની છાલ અલગ કરી, મધ્યમ આકાર માં સમારી લેવું.
- 2
એક કઢાઈ માં તેલ ગરમ કરી રાઈ તતડાવી હિંગ ઉમેરવું. હવે સૂકા લાલ મરચાં સાંતળવું.. ત્યાર બાદ કાંદો, આદું, મરચાં, લસણ ની પેસ્ટ, નાંખી ચડવા દેવું. હવે, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું નાખવું.. ને મસાલા સાંતળવા.. હવે સમારેલી કેરી ઉમેરી મિક્સ કરી 2મિનિટ કેરી મસાલા ની સાથે એકરસ થવા દેવું..
- 3
બસ તૈયાર છે કેરી કાંદા નું શાક.. ઉપર થી કોથમીર ભભરાવી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
ખીચડી ઓમલેટ (Khichdi Omelette Recipe in Gujarati)
#ભાતદોસ્તો ભાત માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે.. આજે આપણે વધેલી ખીચડી માં અમુક સામગ્રી ઉમેરી સરસ વાનગી બનાવશું... તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
કાંદા કારેલા નું શાક (Kanda karela nu shak Recipe in Gujarati)
કાંદા કારેલા ના ગુજરાતી શાક ની વિશેષતા એ છે કે એમાં ગોળ અથવા ખાંડ ઉમેરી એને થોડું મીઠું બનાવવા માં આવે છે. ગોળ ની મીઠાશ અને કારેલા ની કડવાશ મળી ને શાક ને બહુ જ સરસ સ્વાદ મળે છે. કાંદા ની પણ એક અલગ મીઠાશ અને ફ્લેવર શાક ને બહુ જ સ્વાદિષ્ટ બનાવે છે.#વેસ્ટ#પોસ્ટ9 spicequeen -
ગુવાર ઢોકળી નું શાક (Gawar Dhokli Sabji recipe in Gujrati)
#મોમદોસ્તો આ વખતે ની contest બહુ જ સ્પેશિયલ છે.. મોમ જેમને આપણે શબ્દો માં લખી શકતા નથી.. આજે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે મારી માટે.. 8th may, આજે મારા મમ્મી પપ્પા ની લગ્નની ૫૦ મી વર્ષગાંઠ, તો આજે મૈં ખાસ વાનગી બનાવી છે..મારા મોમ ગુવાર નું શાક ખુબજ સરસ બનાવતાં.. તો આજે આ contest માટે હું ગુવાર ઢોકળી નું શાક બનાવીશ..તો દોસ્તો ચાલો રેસિપી જોય લેશું. Pratiksha's kitchen. -
હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)
#ભાતદોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કાચી કેરી નુ આગમન થાય. કાચી કેરી ઘર માં આવે ત્યારે કોઈ તેની ચટણી બનાવે છે તો કોઈ કચુંબર. આજે મેં કાચી કેરી નું શાક અથવા અથાણું બનાવ્યું છે. Archana Parmar -
તુવેર પુલાવ (Whole Toor daal Pulav Recipe in Gujarati)
#ભાતદોસ્તો કઠોળ અને શાક ના કોમ્બિનેશન થી પણ સરસ વાનગી બને છે.. આજે આપણે આખા તુવેર અને વેજીટેબલ માંથી તુવેર પુલાવ બનાવશું..જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. અને પોષ્ટિક વાનગી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
આલુ પનીર ભૂરજી (Alu Paneer Bhurji Recipe In Gujarati)
#ડીનર દોસ્તો પનીર ભૂર્જી તો ઘણી વાર બનાવી હશે ..અને ખાધી પણ હશે.. આજે આપણે આલુ ભૂર્જિ બનાવશું.. જે પાકિસ્તાન ની પ્રખ્યાત વાનગી છે..તેમાં આપણે આપણી રીતે ફેરફાર કરીને ખૂબ જ સ્વાદિષ્ટ આલુ ભૂર્જી બનાવશું.. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
કાંદા ભાજી(Kanda bhaji recipe in Gujarati)
#વીકમીલ૧#માઈઈબુકlવરસાદ ની સીઝન હોઈ અને કાંદા ભાજી ન ખાયે તો માજા ન આવે. અને વરસાદ સાથે a ભાજી કઈ અનેરું જ મહત્વ છે. Aneri H.Desai -
મિક્સ વેજ કઢાઈ (Mix Veg. Kadhai Recipe In Gujarati)
#AM3દોસ્તો તમે રેસ્ટોરન્ટ માં મિક્સ વેજ કઢાઈ સબ્જી તો ખાધી હશે..આ સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. આજે આપણે ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી મિક્સ વેજ કઢાઈ બનાવશું. તો ચાલો દોસ્તો રેસીપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
ફણગાવેલા મઠ ની ઉસળ ભાજી (Math usal recipe in Gujarati)
#ડીનરદોસ્તો ઉસળ, એ મહારાષ્ટ્ર ની પ્રસિધ્ધ વાનગી છે.. ઉસળ ને પાવ કે જુવાર કે ચોખા ની ભાખરી સાથે ખાવામાં આવે છે.. તીખું તમતમતું મઠ નું ઉસળ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે .. તો ચાલો આજે આપણે ફણગાવેલા મઠ ની ઉસળ ભાજી ની રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે , તો દોસ્તો હું આજે એક એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ને ખૂબ જ ભાવતી હતી... અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોય કે સારો દિવસ હોય.. આ વાનગી હોય જ.. તો દોસ્તો ચાલો રેસીપી જોઈ લેશું.. Pratiksha Patel -
કાચી કેરી નુ વઘારિયુ (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નુ વઘારિયુ કેરી ની સીઝન માં જ ખાવા મળે છે. ઉનાળામાં શાક ની અવેજીમાં ઉપયોગી થાય છે. Falguni Dave -
કેરી કાંદા ના ભજીયા
#કૈરી કેરી કાંદા ના ભજીયા કાંદા ના ભજીયા ઘણીવાર ખાધા જ હશે ,કેરી (તોતાપૂરી) (દેશી) કેરી કાચી પાકી હોય જ્યારે એ પૂરેપૂરી પાકી પણ ન હોય અને એકદમ કાચી પણ ન હોય એ કેરી વડે આ ભજીયા બને, આ ભજીયા ખાવાની ખરેખર મઝા આવી ગઈ Nidhi Desai -
વેજ કોલ્હાપુરી
#ડીનરદોસ્તો આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટ માં જવાનું થાય ત્યારે કંઈ તીખું તમતમતું ખાવાનું મન થાય તો આપને વેજ કોલ્હાપુરી ની સબ્જી મંગાવવાનું પસંદ કરતા હોય છે..અને આ વાનગી મહારાષ્ટ્ર માં ખુબજ પ્રખ્યાત છે.. અને ખરેખર વેજ કોલ્હાપુરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે..આ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય વાપરી આપણે આ વાનગી બનાવીશું. તો દોસ્તો ચાલો આપણે વેજ કોલ્હાપુરી બનાવશું.... Pratiksha's kitchen. -
કાંદા નું શાક (kanda shak recipe in Gujarati)
#KS3 કાંદા નું શાક હું બે રીતે બનાવું છુ. એક સૂકું.અને બીજું રસા વાળું.આજે મેં અહીં સૂકું કાંદા નું શાક બનાવ્યું છે. તેમાં ટામેટા,કે બટાકા હોય તો શાક સારૂ લગે છે. પણ આજે ખાલી કાંદા નું સુકુ શાક બનાવ્યું છે. Krishna Kholiya -
કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
#APRકાચી કેરી અને કાંદા, બનેં ની પ્રકૃતિ ઠંડી છે.ઉનાળા માં લૂ લાગે તો આ કચુંબર ગરમી માં રાહત આપે છે.કાચી કેરી અને કાંદા નું કચુંબર બધા ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે અને બધા ને બહુજ પસંદ પણ હોય છે. Bina Samir Telivala -
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
#KRનવી સ્વીટ .પહેલી વાર જ ટ્રાય કરી,અને એકદમ પરફેક્ટબની..ના ચાસણી,ના લોટ..પાકી કેરી ના પલ્પ માં થી બનતી આ બરફી સૌ ને પસંદઆવે એવી છે..અમારે અત્યારે કેરી ની સીઝન નથી એટલે કેરી મળે એઓછી મીઠી હોય એટલે ખાંડ ઉમેરવી પડે. Sangita Vyas -
પાઈનેપલ નું શાક (Pineapple Shak Recipe in Gujarati)
#RC1 આ વાનગી મારી ભાવતી વાનગી છે અને ખાસ કેરલ ની પ્રખ્યાત વાનગી છે ઓણમ ના તહેવાર માં ખાસ ખવાય છે Jigna buch -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે, માતૃભાષા , માતૃભૂમિ અને મા નો કોઈ વિકલ્પ નથી. દોસ્તો મા માટે જેટલું પણ કહેશું.. શબ્દો ઓછા પડશે.. તો હવે આજે હું એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ની મનપસંદ વાનગી છે.. પાઉંભાજી, અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોઈ કે કોઈ સારો દિવસ,, આ વાનગી અમારા ઘર માં બને જ છે.. તો દોસ્તો ચાલો આપણે રેસીપી જોઈ લેશું... Pratiksha's kitchen. -
વલસાડી ભગત મુઠીયા અને ચોખા ના રોટલા (Valsadi bhagat muthiya and Rice rotla recipe in Gujrati)
#મોમદોસ્તો આજે હું ખૂબ જ સ્પેશ્યિલ વાનગી લાવી છું.. જે મારા મોમ ઘણી વાર બનાવતાં.. અને હું એમની પાસેથી જ શીખી છું.. આજે હું વલસાડી વાનગી શેર કરીશ.. દોસ્તો વલસાડ માં આ વાનગી દરેક ઘર માં બને છે. વલસાડ માં દરેક શુભ પ્રસંગ માં આ વાનગી ઘણી જગ્યાએ બને છે.. અને લોકો ચાવ થી ખાય છે..આનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. દોસ્તો વલસાડ માં ચોખા નો પાક વધુ થાય છે.. એટલે અહીંના લોકોના ખોરાક માં ચોખાનો લોટ કે ચોખા નો વપરાશ વધુ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે આ મારી મોમ સ્પેશિયલ વાનગી શીખીશું..તમને ગમે તો જરૂર ટ્રાય કરજો.. અને બનાવીને તમારા અનુભવ જરૂર શેર કરજો.. Pratiksha's kitchen. -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
#cookclickcooksnepસિમિલર ટુ ગળ્યા અથાણાં જેવું છે.એક અઠવાડિયા સુધી સારું રહે..એટલે કોઈક વાર શાક ન હોય તો આ કાચીકેરી નું અથાણું રોટલી,ભાખરી કે ખીચડીજોડે બહુ સરસ લાગે છે. Sangita Vyas -
બનારસી મટર છોલે (Banarasi Mutter Chhole Recipe In Gujarati)
#ડીનરદોસ્તો લોકડાઉન માં આપણને શાકભાજી મળવા મુશ્કિલ છે તો આપને કઠોળ માંથી જ કંઈક ક્રિએટિવ બનાવશું.. આજે આપણે બનારસ ના ફેમસ મટર છોલે બનાવશું.. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. અને આપણે એકદમ બનારસી સ્ટાઇલ માં બનાવશું.. જેમાં રાઈ નું તેલ વાપરવામાં આવે છે..જેથી શાક નો સ્વાદ હજી વધી જશે... Pratiksha's kitchen. -
બેંગન તવા ફ્રાય સાથે ચોખા નો રોટલો
#ડીનરદોસ્તો આ લો ના સમય માં આપણે બહાર જય શકતા નથી.. તો ઘરમાં જ કંય પણ શાક હોય એમાંથી સ્વાદિષ્ટ રેસીપી બનાવાની કોશિશ કરશું.. બેંગન એટલે રીંગણ... બેંગન માંથી ઘણી વાનગી બનતી હોય છે..આજે આપણે બેંગન તવા ફ્રાય બનાવશું..જે ઝટપટ બની પણ જાય છે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
કાચી કેરી નું શાક
#SVCઆ શાક મારું ખુબ જ પ્રિય છે.ઉનાળા માં કાચી કેરી ભરપૂર પ્રમાણ માં મળે છે અને એમાં થી શાક, બાફલો, કચુંબર , છુંદો વગેરે બનાવી શકાય છે. Arpita Shah -
તવા પુલાવ (ટોમેટો પુલાવ)
#ટમેટાતવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. આમાં જ પાવભાજી માં શાક વપરાય છે., એજ શાક વાપરવા માં આવે છે. અને ટામેટાનો વપરાશ આમાં વધુ કરવામાં આવે છે.. .અને આ વાનગી લોખંડ ના તવા પર બનાવવામાં આવે છે... અને દોસ્તો સાચ્ચે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડતવા પુલાવ બનાવશું.. Pratiksha's kitchen. -
કાચી કેરી નું શાક (raw mango sabzi recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ4ફળો નો રાજા કેરી...નામ સાંભળતા જ મોઢા માં પાણી આવા લાગે, પછી તે કાચી કેરી હોય કે પાકી કેરી. ખાટી ખાટી કાચી કેરી ના પોષકતત્વ અને સ્વાસ્થ્ય માટે ના લાભ જોઈએ તો, કાચી કેરી માં વિટામિન સી ભરપૂર હોય છે તો વિટામિન એ અને વિટામિન કે પણ સારી માત્રા માં હોય છે. સાથે સાથે ફાઇબર અને કાર્બસ પણ ખરા જ. આ બધા પોષણમૂલ્યો ને લીધેતેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા. મુખ્ય જોઈએ તો ગરમી માં શરીર માં પાણી ઓછું થવા ના દે, જેથી લુ અને ગરમી ના લાગે તેથી જ આપણે આમ પન્ના કે બાફલા નું સેવન કરવું જોઈએ. લીવર ના ટોક્સિન્સ દૂર કરવા માં પણ મદદરૂપ છે. વળી, દંત સુરક્ષા માં પણ લાભદાયી છે. Deepa Rupani -
😋દૂધીનું ખમણ, વલસાડ -ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી.😋
#indiaદૂધીનું ખમણ વલસાડ, ગુજરાત ની એક ટ્રેડિશનલ વાનગી છે.. વલસાડ માં ચોખા ના લોટ નો વપરાશ વધુ હોય છે.એટલે ચોખાના લોટ થી ઘણી વાનગી બને છે અહી.તો ચાલો દોસ્તો આજે દૂધી ખમણ બનાવીએ.તમને ગમે તો જરૂર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
વઘારેલી કેરી (Vaghareli Keri Recipe In Gujarati)
#EB વઘારેલી કેરી એ ઝડપથી બની જતું ઇન્સ્ટન્ટ અથાણું છે જે સબ્જી ની ગરજ સારે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.વઘારેલી કેરી (વધારીયું) Bhavini Kotak -
લીલાં કોથમીર અને બટેટા નું શાક (Dhaniya aaloo recipe in Gujrati)
#ડીનરઆ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય તેમાંથી આપણે કંઈ ક્રિએટિવ બનાવશું.. અને અમારા ખેતર માં લીલાં કોથમીર અને લીલાં કાંદા સરસ રોપ્યા છે.. તો દોસ્તો આપણે આજે આપણે લીલાં કોથમીર અને બટેટા નું શાક બનાવશું.. અને દોસ્તો ખરેખર આ શાક ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen.
More Recipes
ટિપ્પણીઓ (2)