આલુ પનીર ભૂરજી (Alu Paneer Bhurji Recipe In Gujarati)

#ડીનર
દોસ્તો પનીર ભૂર્જી તો ઘણી વાર બનાવી હશે ..અને ખાધી પણ હશે.. આજે આપણે આલુ ભૂર્જિ બનાવશું.. જે પાકિસ્તાન ની પ્રખ્યાત વાનગી છે..તેમાં આપણે આપણી રીતે ફેરફાર કરીને ખૂબ જ સ્વાદિષ્ટ આલુ ભૂર્જી બનાવશું.. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું.
આલુ પનીર ભૂરજી (Alu Paneer Bhurji Recipe In Gujarati)
#ડીનર
દોસ્તો પનીર ભૂર્જી તો ઘણી વાર બનાવી હશે ..અને ખાધી પણ હશે.. આજે આપણે આલુ ભૂર્જિ બનાવશું.. જે પાકિસ્તાન ની પ્રખ્યાત વાનગી છે..તેમાં આપણે આપણી રીતે ફેરફાર કરીને ખૂબ જ સ્વાદિષ્ટ આલુ ભૂર્જી બનાવશું.. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું.
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા, ટામેટા, લીલાં મરચાં, કેપ્સીકમ,લીલાં કાંદા ની ભાજી, બાફેલા બટેટા,બધું ઝીણું સમારી લેવું. આદું લસણ ને વાટી લેવું..
- 2
હવે એક કઢાઈ માં ઘી અને તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું,હિંગ ઉમેરી તતડાવો. હવે કાંદા,લીલાં મરચાંનાખી સાંતળો.કાંદો પારદર્શક થાય એટલે કેપ્સીકમ ઉમેરી સાંતળો.હવે લાલ મરચું પાવડર,હળદર,ધાણા જીરું પાવડર,ગરમ મસાલો,મીઠું ઉમેરી મિક્સ કરી મસાલા ૨મિનિટ ચડવા દો.. હવે ટામેટા,લીલાં કાંદાની ભાજી,વરિયાળી,બાફેલા બટેટા ઉમેરી. સરખું મિક્સ કરી મસાલા સાથે બટેટા ને ચડવા દો...કસૂરી મેથી ક્રશ કરી નાખવી.
- 3
તેલ છૂટું પડવા લાગે એટલે પનીર છીણી ને ઉમેરો. હવે ઉપરથી ચીઝ છીણી ને ઉમેરવું.ગેસ બંધ કરવો. લીલાં કોથમીર,લીલાં કાંદા ભાજી થી ગાર્નિશ કરવું. ઉપર થી પનીર છીણી ને ભભરાવવું. ચાટ મસાલો ભભરાવવો.
- 4
દોસ્તો તૈયાર છે આલુ પનીર ભુર્જી્ દોસ્તો આ ભુરજિ તમે પાવ કે પરાઠા સાથે ખાય શકો છો.. મૈં લચછાં પરાઠા સાથે સર્વ કર્યું છે.આ વાનગી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો.
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવભાજી ખીચડી (Pavbhaji Khichdi recipe in Gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન માં આપણે બહાર જય શકતા નથી..તો દોસ્તો આપણે ઘરે જ બહાર ના ફૂડ ની મજા માણશું. અને ઘરમાં જે પણ છે એમાંથી આ રેસિપી બનાવશું...તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
ખીચડી ઓમલેટ (Khichdi Omelette Recipe in Gujarati)
#ભાતદોસ્તો ભાત માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે.. આજે આપણે વધેલી ખીચડી માં અમુક સામગ્રી ઉમેરી સરસ વાનગી બનાવશું... તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
તુવેર પુલાવ (Whole Toor daal Pulav Recipe in Gujarati)
#ભાતદોસ્તો કઠોળ અને શાક ના કોમ્બિનેશન થી પણ સરસ વાનગી બને છે.. આજે આપણે આખા તુવેર અને વેજીટેબલ માંથી તુવેર પુલાવ બનાવશું..જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. અને પોષ્ટિક વાનગી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
દાલ નીઝામી (Daal Nizami recipe in Gujarati)
#ડીનરદોસ્તો લખનઉ માં નવાબો, નીઝામો માટે જે પારંપરિક રીતે દાલ બનાવવામાં આવતી હતી. એ બનાવશું..આ દાલ ને કોલસા પર ખુબજ ઉકાળવા માં આવતી..અને તેને નવાબી અંદાજ થી બનાવવામાં આવતી..આપણે પણ આ રીતે બનાવાની કોશિશ કરશું..અને સ્મોકી ફ્લેવર માટે કોલસાથી ધુંગાર આપશું.. આ દાલ સાચે નવાબી અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
મિક્સ વેજ કઢાઈ (Mix Veg. Kadhai Recipe In Gujarati)
#AM3દોસ્તો તમે રેસ્ટોરન્ટ માં મિક્સ વેજ કઢાઈ સબ્જી તો ખાધી હશે..આ સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. આજે આપણે ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી મિક્સ વેજ કઢાઈ બનાવશું. તો ચાલો દોસ્તો રેસીપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
મૈંદા ના ઢોકળાં
#મૈંદાદોસ્તો આપને ઢોકળાં તો ઘણી વાર ખાધા હશે.. પણ આજે આપણે મેંદા ના ઢોકળાં બનાવશું.. અને એ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
વેજીટેબલ ખીચડી (Veg khichdi recipe in gujrati)
#ભાતદોસ્તો તમે ખીચડી એટલે પોષ્ટિક આહાર.. ખીચડી તો ઘણા પ્રકાર ની બને છે..આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવશું.. જે ખીચડી ને હજી પોષ્ટિક બનાવશે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો વેજીટેબલ ખીચડી બનાવશું.. Pratiksha's kitchen. -
બનારસી મટર છોલે (Banarasi Mutter Chhole Recipe In Gujarati)
#ડીનરદોસ્તો લોકડાઉન માં આપણને શાકભાજી મળવા મુશ્કિલ છે તો આપને કઠોળ માંથી જ કંઈક ક્રિએટિવ બનાવશું.. આજે આપણે બનારસ ના ફેમસ મટર છોલે બનાવશું.. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. અને આપણે એકદમ બનારસી સ્ટાઇલ માં બનાવશું.. જેમાં રાઈ નું તેલ વાપરવામાં આવે છે..જેથી શાક નો સ્વાદ હજી વધી જશે... Pratiksha's kitchen. -
ચટાકેદાર સુરણ (Suran recipe in Gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન ના કપરા સમય માં ઘર માં જ પણ શાક હોય એને જ ક્રિએટિવ બનાવશું. સુરણ એક એવું કંદમૂળ જેમાં ઘણા પોષકતત્વો છે..જે આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે.. આજે આપણે ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર સુરણ ની સબ્જી બનાવશું.. જે મોટા થી લય ને બાળકો પણ ચાવથી ખાઈ છે.. તો દોસ્તો ચાલો ચટાકેદાર સુરણ બનાવશું.. Pratiksha's kitchen. -
વેજ ખીમા મસાલા (Veg. Kheema Masala recipe in Gujarati)
#ડીનરસામાન્ય રીતે ખીમા મસાલા નોનવેજ થી બનતું હોય છે..પણ આજે આપણે આ રેસિપી વેજ થી બનાવશું.. તમે કોઈ પણ શાક વાપરી શકો છો.. આ લોકડાઉન ના સમય માં ઘરમાં જ શાક હોય એ વાપરીને આજે આ રેસિપી બનાવશું.. Pratiksha's kitchen. -
દાલ તડકા વીથ વેજ પુલાવ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩ દાલ તડકા અને વેજ પુલાવ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... દોસ્તો ચાલો રેસિપી જોઈ લઈએ .. Pratiksha's kitchen. -
સ્પેશિયલ ડીનર (Special Dinner Recipe in Gujrati)
#ડીનરદોસ્તો આજે હું સ્પેશિયલ ડીનર લાવી છું.. જેમાં શાહી પનીર મસાલા, હાર્ટ શેપ ના પરાઠા, જીરા રાઈસ, દાલ તડકા, અને દહીં નો સમાવેશ થાય છે.. દોસ્તો તમને રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujaratiસમર વેજીટેબલ ચેલેન્જપનીર ભૂર્જી Ketki Dave -
ફણગાવેલા મઠ ની ઉસળ ભાજી (Math usal recipe in Gujarati)
#ડીનરદોસ્તો ઉસળ, એ મહારાષ્ટ્ર ની પ્રસિધ્ધ વાનગી છે.. ઉસળ ને પાવ કે જુવાર કે ચોખા ની ભાખરી સાથે ખાવામાં આવે છે.. તીખું તમતમતું મઠ નું ઉસળ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે .. તો ચાલો આજે આપણે ફણગાવેલા મઠ ની ઉસળ ભાજી ની રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
કોબી ના કોફતા. (Cabbage cofta in gujrati)
#ડીનરદોસ્તો કોબી નું શાક ઘણી રીતે બને છે.. પણ કોબીના કોફતા નું શાક ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. અને બનાવવું પણ ખુબજ સરળ છે.. લોકડાઉન માં ઘરે રહી વાનગી માં કંઈક ક્રિએટિવ તો કરવું જ જોયશે.ખરી રીતે કોબીના કોફતા ડીપ ફ્રાય કરવા માં આવે છે..પણ આપણે અપ્પમ પેન માં શેલો ફ્રાય કરશું.. તો દોસ્તો ચાલો કોબીના કોફતા શાક ની રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
અડદ દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EBWeek 10E- Bookદરેક ગુજરાતી ઘરો માં દર શનિવારે અડદ ની દાળ બનતી હોય છે.. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી અડદ દાલ તડકા બનાવશું..તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
લીલાં કોથમીર અને બટેટા નું શાક (Dhaniya aaloo recipe in Gujrati)
#ડીનરઆ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય તેમાંથી આપણે કંઈ ક્રિએટિવ બનાવશું.. અને અમારા ખેતર માં લીલાં કોથમીર અને લીલાં કાંદા સરસ રોપ્યા છે.. તો દોસ્તો આપણે આજે આપણે લીલાં કોથમીર અને બટેટા નું શાક બનાવશું.. અને દોસ્તો ખરેખર આ શાક ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
😋ફરાળી થાળી😋
#જૈન#ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે. તો ફરાળી વાનગી તો દરેક ઘરમાં બનતી જ હોય..તો દોસ્તો ચાલો આપણે ફરાળી થાળી બનાવશું.,😊👍💕 Pratiksha's kitchen. -
વેજ કોલ્હાપુરી
#ડીનરદોસ્તો આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટ માં જવાનું થાય ત્યારે કંઈ તીખું તમતમતું ખાવાનું મન થાય તો આપને વેજ કોલ્હાપુરી ની સબ્જી મંગાવવાનું પસંદ કરતા હોય છે..અને આ વાનગી મહારાષ્ટ્ર માં ખુબજ પ્રખ્યાત છે.. અને ખરેખર વેજ કોલ્હાપુરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે..આ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય વાપરી આપણે આ વાનગી બનાવીશું. તો દોસ્તો ચાલો આપણે વેજ કોલ્હાપુરી બનાવશું.... Pratiksha's kitchen. -
બેંગન તવા ફ્રાય સાથે ચોખા નો રોટલો
#ડીનરદોસ્તો આ લો ના સમય માં આપણે બહાર જય શકતા નથી.. તો ઘરમાં જ કંય પણ શાક હોય એમાંથી સ્વાદિષ્ટ રેસીપી બનાવાની કોશિશ કરશું.. બેંગન એટલે રીંગણ... બેંગન માંથી ઘણી વાનગી બનતી હોય છે..આજે આપણે બેંગન તવા ફ્રાય બનાવશું..જે ઝટપટ બની પણ જાય છે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
મધર્સ ડે સ્પેશિયલ દૂધી ભરથું (Lauki Bhartha recipe in Gujarati)
#મોમદોસ્તો આજે મધર્સ ડે..આજનો દિવસ મારી માટે ખૂબ જ સ્પેશિયલ. આજે હું મારી બનાવેલી વાનગી મોમ ને ડેડિકેટ કરું છું..મોમ તો આ દુનિયા માં નથી.. પણ મોમ જ્યાં પણ હશે મારી બનાવેલી આ વાનગીથી ખૂબ જ ખુશ થશે. મારા મમ્મી દૂધી માંથી ઘણી વાનગી બનાવતાં..અને મને દરેક વાનગી ખુબજ ભાવતી.. દોસ્તો આજે હું દૂધી ભરથું બનાવીશ...અને આ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તમને મારી રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
😋ફરાળી મિસળ 😋
#ફરાળી#જૈનદોસ્તો મિસળ મહારાષ્ટ્ર ની વાનગી છે.અને આ પાવ સાથે ખાવામાં આવે છે.મિસળ તો ઘણી વાર ખાધું હશે..અને ખુબજ તીખું તમતમતું અને ટેસ્ટી હોય છે...પણ આજે આપણે ફરાળી મિસળ બનાવવા જય રહ્યા છે.. આ ફરાળી હોય છે તો જૈન લોકો પણ ખાય શકે છે..નો ઓનીયન નો ગારલિક ... આ ખાવામાં એટલું ટેસ્ટી હોય છે કે તમને જરૂર ગમશે...અને તમે પણ બનાવશો..તો ચાલો દોસ્તો,ચાલો આપણે ફરાળી મિસળ બનાવશું.. Pratiksha's kitchen. -
પનીર ભુરજી ગ્રેવી (Paneer Bhurji Curry Recipe In Gujarati)
#PC પનીર ભુરજી ગ્રેવી ને તમે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
ભીંડા કઢી
#કાંદાલસણદોસ્તો કઢી એ ગુજરાતીઓ ની શાન છે.. ગુજરાતી લોકો ના ઘર માં પરંપરાગત કઢી બનતી જ હોય છે...મૈં ઘણા વર્ષો પેહલા મુંબઈ માં એક ગુજરાતી રેસ્ટોરન્ટ માં ભીંડા કઢી ટ્રાય કરી હતી..અને પહેલી વાર જ ટ્રાય કરી હતી.મને ભીંડા કઢી ખૂબ જ ભાવી હતી..ત્યારથી આ રેસિપી મારી મનપસંદ છે..તો દોસ્તો ચાલો આપણે રેસ્ટોરન્ટ જેવી જ ભીંડા કઢી ઘરે બનાવશું.... Pratiksha's kitchen. -
જોધપુરી મિર્ચી વડા
#ફાસ્ટફૂડમિર્ચી વડા જોધપુર ની પ્રખ્યાત ફાસ્ટફૂડ છે...ને આ મિર્ચી વડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો ચાલો દોસ્તો જોધપુરી મિર્ચી વડા બનાવશું.. Pratiksha's kitchen. -
સ્પાઈસી સુરણ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩સુરણ માં ઘણા પોષક તત્વો હોય છે.. અને તેમાં પણ ચટાકેદાર સ્પાઇસી હોય તો ખુબજ ટેસ્ટી લાગે છે.. તો દોસ્તો ચાલો આજે આપણે સ્પાઈસી સુરણ બનાવશું.. Pratiksha's kitchen. -
તવા પુલાવ (ટોમેટો પુલાવ)
#ટમેટાતવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. આમાં જ પાવભાજી માં શાક વપરાય છે., એજ શાક વાપરવા માં આવે છે. અને ટામેટાનો વપરાશ આમાં વધુ કરવામાં આવે છે.. .અને આ વાનગી લોખંડ ના તવા પર બનાવવામાં આવે છે... અને દોસ્તો સાચ્ચે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડતવા પુલાવ બનાવશું.. Pratiksha's kitchen. -
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen.
More Recipes
ટિપ્પણીઓ (2)