ટીંડોળા નું ચણા ના લોટ વાળું શાક (Tindora Chana Lot Valu Shak Recipe In Gujarati)

ekta lalwani
ekta lalwani @ekta_lalwani

ટીંડોળા નું ચણા ના લોટ વાળું શાક (Tindora Chana Lot Valu Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ રાઉન્ડ શેપ માં કટ કરેલા ટીંડોળા
  2. ૨-૩ ચમચી ચણા નો લોટ
  3. ૧/૪ ચમચીહળદર
  4. ૧/૨ ચમચીમરચું પાઉડર
  5. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ૩-૪ ચમચી તેલ
  8. ૧/૨ ચમચીરાઇ
  9. ૧/૨ ચમચીજીરું
  10. ૧/૪ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કડાઇ માં ૧/૨ ચમચી તેલ અને ચણા ના લોટ ને ૪-૫ મિનિટ સુધી સેકી તેમાં મીઠું અને મસાલા નાખી સુંગધ આવે ત્યાં સુધી સેકી લો

  2. 2

    એ જ કળાઈ માં તેલ, રાઈ જીરું અને હિંગ નાખી ટીંડોળા નાખી ઉઓર થઈ ઢાંકી ને ઉપર પાણી મૂકવું.

  3. 3

    ૭-૮ મિનિટ સુધી ચડવા દેવું એ પછી તૈયાર કરેલો ચણા નો લોટ નાખી સારી રીતે મિક્સ કરવું

  4. 4

    ૨-૩ મિનિટ પછી ગેસ બંધ કરી રોટલી સાથે શાક સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ekta lalwani
ekta lalwani @ekta_lalwani
પર

ટિપ્પણીઓ

Similar Recipes