હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)

Minal Rahul Bhakta @cook_26039803
#RC2
Week 2
RECIPE 2
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને કોઈ જાડા તળિયાવાળા વાસણમાં ગરમ કરો.
- 2
બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં લીંબુનો રસ ઉમેરો. બરાબર હલાવતા રહો અને પનીર છૂટું પડવા લાગે એટલે એને ગણના માં કાઢી લો. ઉપરથી ઠંડુ પાણી રેડો જેનાથી લીંબુની ખટાશ પનીર માંથી નીકળી જાય.
- 3
લીંબુની ખટાશ નીકળી જાય ત્યાર પછી એક પોલીથીન કપડામાં પનીરને ટાઈટ બાંધી દો જેનાથી તેમનું બધું જ વધારાનું પાણી નીકળી જાય અને આપણું બજાર જેવું પનીર બની જાય.
Similar Recipes
-
-
-
-
હોમ મેડ પનીર(Home made paneer Recipe in Gujarati)
# હોમ મેડ પનીર મે જે પનીર બનાવ્યુ છે મે ઘર ની ગાય ના દૂધ માંથી બનાવ્યુ છે ગાય ના દૂધ નુ પનીર ખુબજ સોફ્ટ બને છે હુ ને આ પનીર ની કંઇ પણ રેસીપી બનાવો તો પણ પનીર ખુબ સોફ્ટ રહે છે ને ટેસ્ટી પણ બને છે મારા ઘર મા પનીર ની કંઇ પણ રેસીપી બનાવી હોય તો ઘરે બનાવેલ જ પનીર નો જ ઉપયોગ કરુ છુ તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
પનીર ઘરે બનાવી શકાય છે.જે બહાર જેવું જ મુલાયમ અને સોફ્ટ બને છે.સાથે ઘરે બનાવેલું હોવાથી તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Nita Dave -
ફ્રેશ હોમ મેડ પનીર (Fresh Home Made Paneer Recipe in Gujarati
પનીર ની recipe બનાવવા માટે ઘરે પનીર બનાવીએ તો પરફેક્ટ રિઝલ્ટ આવે છે અને વાનગી પણ હેલ્થી અને ટેસ્ટી બને છે . Sangita Vyas -
-
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
#mrPost 9 પનીર ઘરે પણ બનાવી શકાય છે.એ બહાર જેવું જ મુલાયમ અને સોફ્ટ બને છે. Varsha Dave -
-
-
-
-
હોમ મેડ પનીર(home made paneer in Gujarati)
પનીર બાર થી લાવું એ લોક ડોન માં સારું નથી સો ઘરે હયજીનીક અને સારું પનીર બનાવની સરળ રીત #માઇઇબુક #પોસ્ટ 14Ilaben Tanna
-
-
-
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
#GA4#Week6હું ઘરે જ દૂધ માંથી પનીર બનાવવાનું પસંદ કંરુ છું.દુધ મા દહીં નાખવાથી કે લીંબુના ફૂલ નાખવાથી દુધ ને ફાડી ને તેમાથી પનીર બને છે. જો પો્પર રીત થી પનીર બનાવીએ તો પનીર સરસ જ બને છે બહાર લેવા જવું પડતું નથી.Apeksha Shah(Jain Recipes)
-
હોમ મેડ ચોકલેટ (Home Made Chocolate Recipe In Gujarati)
#ફટાફટચોકલેટ તો નાના બાળકો થી માંડી ને મોટા ને પણ ખુબ જ ભાવતી હોય છે તો આજે હું ચોકલેટ ની recipe લઈને આવી છું તમને કેવી લાગી એ પણ કહેજો. Shilpa's kitchen Recipes -
હોમ મેડ માર્જરિંન્.(home made marjarin Gujarati)
# માર્જરીન મે ઘરે વનસ્પતિ ઘી માંથી બનાવ્યું છે. જે ફરમાસ બિસ્કીટ બનાવવા કે પફ પેસ્ટ્રી બનાવવા માટે બેકરી વાળા વાપરે છે. હમણાં લોકડાઉન્ન ના કારણે બહાર થી મર્જરીન ના મળે એટલે મેં ઘરે બનાવી જોયું પણ ખૂબ સરસ બન્યું અને મે એનો ઉપયોગ ખારી બનાવવા કર્યો એ સફળ પણ થયો. Manisha Desai -
હોમ મેડ દહીં (Home Made Dahi Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટઘરે હંમેશા છાસ બનાવવા માટે આપણે દહીં બનાવીએ છીએ પરંતુ જો એક દહીં માટીના વાસણમાં બનાવવામાં આવે તો એકદમ ઘટ્ટ અને સરસ થાય છે.મે અહી માટી ના નાના માટલામાં દહીં જમવ્યું છે. Valu Pani -
-
-
-
ઇન્સ્ટન્ટ હોમ મેડ માવો (Instant Home Made Mava Recipe In Gujarati)
આશા રામપરીયા ની રીત થી આ માવો બનાવ્યો જે બજાર જેવો જ બન્યો છે અને એકદમ સરળ રીત અને જયારે જોઈ એ ત્યારે તૈયાર કરી શકો 1/2 કલાક માં જ... આભાર આ મેં કાલે સંગીતામૅડમ ના લાઈવ સો ની તૈયારી માટે કર્યો છે ઇન્સ્ટન્ટ Bina Talati -
-
-
હોમ મેડ શ્રીખંડ (Home Made Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ ગરમી માં ઠંડક આપતી વાનગી છે.અમારે ત્યાં ગરમી ની શરૂઆત થતાં જ દહીં માંથી બનતી વિવિધ વાનગી બનાવવા માં આવે છે.જેમાં શ્રીખંડ અમારી સોવ થી મન પસંદ વાનગી છે. Nirixa Desai -
હોમ મેડ માખણ(home made Makhan recipe in Gujarati)
અઠવાડિયા ની ભેગી કરેલી મલાઈ માંથી માખણ બનાવવું એકદમ સરળ છે.મિક્ષચર, ફૂડ પ્રોસેસર અને બીટર ની મદદ થી સહેલાઈ થી માખણ બનાવી શકાય. Bina Mithani -
ઇન્સ્ટન્ટ બ્રેડ પીઝા (Instant Bread Pizza Recipe In Gujarati)
#RC2White recipeWeek-2(નો બેક) ushma prakash mevada -
હોમ મેડ ઘી (Home Made Ghee Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15245642
ટિપ્પણીઓ (2)