રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ચણા ના લોટ ચાળી લેવો. હવે એક વાસણમાં તેલ અને પાણી બને ભેગું કરી બ્લેન્ડર થી ફીણી લેવું.તેલ ને પાણી મીક્ષ થશે એટલે કલર વ્હાઈટ થશે.
હવે તેમાં મીઠું, હીંગ, સાજીં ના ફુલ અને અજમો નાખી ને મીક્ષ કરી લેવું. - 2
હવે જે મીક્ષણ કરેલુ પાણી છે તેમાં સમાય એટલો લોટ નાખતા જવુ અને લોટ બાંધતા જવુ.
લોટ બંધાય જાય એટલે લોટને તેલથી મસળી લેવો.
જરુર પડે તો થોડું પાણી લઈ શકાય. - 3
લોટ ને ગાંઠિયા પાડવા ના મશીન મા ભરી લેવો.
ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક પેનમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં સંચા થી ગાંઠિયા પાડતા જવા અને તળી લેવા. - 4
તો તૈયાર છે. સેવ ઉસળ ના ગાંઠીયા.
આ ગાંઠિયા જીણા હોય છે.
Similar Recipes
-
-
તીખા ગાંઠિયા (Tikha ganthiya Recipe In Gujarati)
#કુકબુક આજે મેં સવાર ના નાસ્તા માં તીખા ગાંઠિયા અને ચા બનાવ્યા છે.. Daksha Vikani -
ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
#MA(ચંપાકલી ગાંઠિયા) આમ તો કોઈ પણ દિકરી તેની મમ્મી પાસે થી જ રસોઈ બનાવતાં શીખે અને રસોઈ ની સાથે સાથે જીવનની દરેક સમસ્યાઓ સાથે કઈ રીતે સમાધાન કરી જીવન જીવતાં પણ શીખવે. હું પણ મારી મમ્મી પાસે થી જ બધું શીખી છું , મારી મમ્મી આ રીતે જ ગાંઠિયા બનાવે છે અને તે બહુ જ સરસ બને છે. 🌹🌹🌹 Happy mother's day to all mothers of the world 🌹🌹🌹 Kajal Sodha -
લસણીયા ગાંઠિયા (Lasaniya Ganthiya Recipe In Gujarati)
#RC1#Week1આપણે તીખાં ગાંઠિયા તો બનાવતાજ હોય પણ એમાં થોડું લસણ અને સંચળ ઉમેરો તો એક અલગ જ સ્વાદ લાગે તો મેં આજે લસણયા ગાંઠિયા બનાવ્યા છે Dipal Parmar -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3# વણેલા ગાઠીયા#cookpadgujarati#cookpadindiaવણેલા ગાંઠિયા ગુજરાતી લોકો ને બહુ ભાવે, અને સવાર ના નાસ્તા માં ગાંઠિયા સાથે મરચા, ચટણી, સંભારો હોય એટલે ગાંઠિયા ની મજા જ કઈ જુદી.... તો ચાલો બનાવેએ ગરમા ગરમ વણેલા ગાંઠિયા 😋😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#RC1#week1Yellow recipe...પીળી રેસીપી માટે આજે મે સવાર ના નાસ્તા મા વણેલા ગાંઠિયા બનાવ્યા જે અને સાથે મરચા ની ચટણી, ગાજર નો સંભારો અને તળેલા મરચા ખુબજ સરસ પોચા ગાંઠિયા બન્યા છે. તમે જરૂર ટ્રાય કરજો. Payal Patel -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4સોફ્ટ કુરકુરા ભાવનગરી ગાંઠિયા Ramaben Joshi -
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભાવનગરી ગાંઠિયા સાથે સેવ મિક્સ કરીને દાળ ભાત અને સંભારા સાથે બહુ જ ભાવે. અને સવાર ના નાસ્તા માં મસાલા ચા સાથે પણ સરસ લાગે.તો મેં આજે ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Sonal Modha -
-
ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati)
#goldenapron3#week18#બેસનઆ ગાંઠિયા તીખા ગાંઠિયા કરતા પાતળા અને સેવ કરતા જાડા હોય છે ચા સાથે નાસ્તા માં ખુબ જ મજા આવે છે. ટેસ્ટ માં તીખા અને ચટપટા હોય છે. એક વાર જરૂર ટ્રાય કરજો બાળકો ને ખુબ ભાવશે. Ushma Malkan -
રતલામી ગાંઠિયા(Ratlami Ganthiya Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 4 રતલામી ગાંઠિયાબધાએ રતલામી સેવનું નામ સાંભળ્યું હશે,પણ મેં ગાંઠિયા લખ્યું તો નવાઈ લાગી હશે બરાબર ને, પણ મેં વિચાર્યું કે સેવ ની જગ્યાએ ગાંઠિયા બનાવું એટલે ગાંઠિયાની જાળી વાપરી છે. Mital Bhavsar -
-
ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)
#સાતમસાતમ ના તહેવાર માં લોકો અલગ અલગ નાસ્તા બનાવે છે. તો ચેવડા,વડા,થેપલા વગેરે તો મેનુ માં હોય જ .. પણ ગાંઠિયા સેવ તો ખાસ હોઈ. તો આજે મેં ઝારા વડે ચમપા -કલી ગાંઠિયા બનાવ્યા છે. તો એકદમ સરળ અને સહેલાઈથી બનતા બાળકો,તથા નાના મોટા સૌ ને ભાવતા ચમપા કલી ગાંઠિયા ચોક્કસ બનાવો. Krishna Kholiya -
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
વાનગીનું નામ :તીખા ગાંઠિયાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
ચંપાકલી ગાંઠિયા (Champakali Ganthiya Recipe In Gujarati)
#MBR1#week1#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
-
-
ગાંઠિયા ટામેટા નુ શાક (Ganthiya Tomato Shak Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujaratiગાંઠિયા ટામેટાનુ શાક Ketki Dave -
-
તીખા ભાવનગરી ગાંઠિયા (Tikha Bhavnagri Ganthiya Recipe In Gujarati)
#KS3ગાંઠિયા નાના મોટા સૌ ને ભાવે Richa Shahpatel -
-
-
-
તીખા ગાંઠિયા
#ફેવરેટગાંઠિયા... પછી એ તીખા, મોળા, ભાવનગરી કે ફાફડા ,આપણા સૌ ના પ્રિય જ... હું મૂળ સૌરાષ્ટ્ર ની, એટલે ત્યાં ના ફાફડીયા ગાંઠિયા તો પ્રિય છે જ ,પણ એ ઘરે નથી બનાવતી. પણ તીખા ગાંઠિયા પણ એટલા જ પ્રિય. સૌરાષ્ટ્ર માં તીખા ગાંઠિયા થી જાણીતા એવા આ ફરસાણ ને, જાડી તીખી સેવ, બેસન સેવ, મસાલા સેવ જેવા વિવિધ નામ થી ઓળખાય છે. Deepa Rupani -
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
ગાંઠિયા ટામેટાં નું શાક (Ganthiya Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટાં ના શાક ની જેમ જ બનાવાય..મે સેવ ની બદલે ગાંઠિયા યુઝ કર્યા છે..આ પણ એટલું જ ટેસ્ટી લાગે છે Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15243493
ટિપ્પણીઓ (2)