ખારેક નું લોટ વાળું શાક (Kharek Lot Valu Shak Recipe In Gujarati)

#MFF
ચોમાસામાં કચ્છ માં ખારેક બહુ સારા પ્રમાણ માં મળતી હોય છે. ખારેક ને કચ્છ નો સૂકો મેવો પણ કહેવાય છે.. લાલ અને પીળી ખારેક બન્ને ખૂબ સરસ હોય છે...આજે એ ખારેક નું લોટ વાળું શાક બનાવીશું... 👍🏻😊
ખારેક નું લોટ વાળું શાક (Kharek Lot Valu Shak Recipe In Gujarati)
#MFF
ચોમાસામાં કચ્છ માં ખારેક બહુ સારા પ્રમાણ માં મળતી હોય છે. ખારેક ને કચ્છ નો સૂકો મેવો પણ કહેવાય છે.. લાલ અને પીળી ખારેક બન્ને ખૂબ સરસ હોય છે...આજે એ ખારેક નું લોટ વાળું શાક બનાવીશું... 👍🏻😊
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખારેક ના ઠળીયા કાઢી લેવાં. અને તેને લાંબી સમારી લેવી. અથવા આખી ખારેક માં ઠળીયા કાઢ્યા બાદ તમે બેસન ના સ્ટફિંગ ને ભરી ને પણ કરી શકો છો. તેને વરાળે બાફી લેવી.
- 2
બેસન ને શેકી તેમાં બધા મસાલા કરી લેવાં.
- 3
કડાઈ માં તેલ લઇ તેમાં રાઈ, જીરું, મરચાં, હિંગ નો વઘાર થાય ત્યારે બાફેલી ખારેક ઉમેરી સાંતળવું. થોડીવાર બાદ મસાલા કરેલો બેસન ઉમેરી મિક્સ કરી ધીમા તાપે થવા તેવું... છેલ્લે ફરી લીંબુ નો રસ ઉમેરી સર્વ કરવું. ખાટમીઠું શાક ચોમાસામાં જરૂર થી એકવાર બનાવી જોજો... 😊👍🏻
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખારેકનુ લોટ વાળું શાક (Kharek Lot Valu Shak Recipe In Gujarati)
#MVFબધા ફ્રુટ બારેમાસ મળતા થઈ ગયા છે પરંતુ ખારેક જુલાઈ મહિનામાં જ આવે છે ફ્રૂટ તરીકે તો ખુબ જ મીઠી હોય છે પરંતુ તેનું શાક પણ ખૂબ જ ટેસ્ટી બને છે Manisha Hathi -
ગુંદા નુ લોટ વાળું શાક (Gunda Lot Valu Shak Recipe In Gujarati)
અથાણાં ની સિઝનમાં ગુંદા સરસ મલતા હોય છે. ગુંદા માં થી અલગ અલગ અથાણાં , શાક અને સંભારો પણ બનાવી શકાય.તો આજે મેં ગુંદા નુ લોટ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
-
તાજી ખારેક નો સંભારો (Fresh Kharek Halwa Recipe In Gujarati)
#MFF#Monsoon food festival#Cookpad gujarati#Medals આ ઋતુમાં તાજી લાલ અને પીળી ખારેક ખૂબ જ સરસ આવે છે.....કચ્છી અમૃત ફળ ખારેક માં કેલ્શિયમ અને આર્યન અધિક માત્રા માં હોય છે.ખારેક ની અવનવી રેસીપી બનાવી શકાય છે....આજે મેં ખારેક નો સંભારો બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે કે આપ સૌને ગમશે.ખારેક નો આ ચટપટો અને ક્રચી સંભારો દાળ - ભાત,રોટલી,થેપલા સાથે પીરસી શકાય. Krishna Dholakia -
કેપ્સિકમનું બેસનવાળું શાક(Capsicum nu Besan valu Shak Recipe in Gujarati)
#GA4 #Week4#Bell_pepperPost - 7 કેપ્સીકમ માં લીંબુ, સંતરા કે મોસંબી કરતા અનેક ગણું વિટામિન "C" રહેલું છે અને ચણા માં ભરપૂર પ્રોટીન રહેલું છે તો આ બન્ને સામગ્રી ના ઉપયોગ વડે આપણે આજે કેપ્સિકમનું ચણા ના લોટ વાળું શાક બનાવીશું....ચણાનો લોટ ખૂબ ઓછા તેલમાં મેં શેકી લીધો છે તેમજ રોજિંદા સૂકા મસાલાનો ઉપયોગ કર્યો છે... Sudha Banjara Vasani -
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halva Recipe In Gujarati)
#MRCચોમાસા ની ઋતુ મા પીળી અને લાલ ખારેક ખુબ જ જોવા મળે છેતેમાથી ખુબ જ સારા પ્રમાણ મા પોષક તત્વો મળે છે અને આપણી હેલ્થ માટે ખુબ જ સારી.તો ચાલો આપણે આજે તેમાથી એક ખુબ જ મસ્ત બધાને ભાવે તેવો પીળી ખારેક નો હલવો બનાવી. Sapana Kanani -
લાલ ખારેક નો હલવો(lal kharek no halvo in Gujarati)
#વિકમીલ૨આ સીઝન નું સ્વાદિષ્ટ ફળ લાલ ખારેક ( કચ્છી મેવો)માં થી બનાવેલ સ્વાદિષ્ટ હલવો. Jasmin Motta _ #BeingMotta -
-
લોટ વાળું મરચાં નુ શાક (Lot Valu Marcha Shak Recipe In Gujarati)
#RC4લોટ વાળા મરચાં નુ શાક સરસ લાગે છે Pinal Patel -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstic# સરગવાનું લોટ વાળું શાક ( સરગવો) સરગવાની શીંગ ના જેટલા ગુણ કહીએ તેટલા ઓછા.તેના પાન થી માંડી ને શીંગ માં સારા એવા પ્રમાણ માં ગુણો જ ભર્યા છે. સાંધા ના દુખાવામાં સાયટિકા માં ખાસ રોજ શીંગ ખવડાવવામાં આવે છે.અથવા બાફેલી પણ ખવાય છે.તો આપણે પણ બને તેટલી શીંગ નું શાક ખાશું. Anupama Mahesh -
શીંગદાણા અને ખારેક નું શાક (Shingdana Kharek Shak Recipe In Gujarati)
#EB#PR 'જય જિનેન્દ્ર'□ શીંગદાણા અને ખારેક નું શાક અમારે ત્યાં ચોમાસા માં એકવાર અચૂક બને જ.□આઠમ ,ચૌદશ કે તિથિ ને દિવસે આ શાક બનાવી શકાય.□પર્યુષણ માં પણ આ શાક બનાવી ને રોટલી,પૂરી,થેપલા,કે ખાખરા સાથે આરોગી શકાય. Krishna Dholakia -
ટીંડોળા નુ લોટ વાળુ શાક (Tindora Lot Valu Shak Recipe In Gujarati)
આ વાનગી શાક, સંભારા બન્ને માં ચાલે Buddhadev Reena -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 સરગવાની શીંગ અને એના પાન બન્ને હેલ્થ માટે બોવ સારા 6 એના થી ઘણા રોગ અટકે છે. Amy j -
-
ગુંદા નું લોટ વાળું શાક (Gunda Lot Valu Shak Recipe In Gujarati)
#EB#Week2#Coopadgujrati#CookpadIndiaGunda shak Janki K Mer -
ખારેક અને શીંગદાણા નું શાક (Kharek Shingdana Recipe In Gujarati)
#PR#cookpadindia#cookpadguj#jainrecipe#Healthyrecipeપર્યુષણનો સમય ગાળો આઠ દિવસનો હોય છે. અને આ પર્વ ચોમાસાના ચાતુર્માસ (ચાર મહિના)દરમ્યાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે.પર્યુષણ પર્વ પર ક્ષમત્ક્ષમાપણું કે ક્ષમાવાણીનો કાર્યક્રમ એવો છે કે જેનાથી જેનેતર જનતાને ખુબ જ પ્રેરણા મળે છે. આની સામુહિક રૂપથી વિશ્વ મૈત્રી દિવસના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે. પર્યુષણ પર્વની પૂર્ણાહૂતિ પર આની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી કે ઋષી પંચમીના દિવસે સંવત્સરી પર્વ ઉજવવામાં આવે છે.તે દિવસે લોકો ઉપવાસ કરે છે અને પોતાના પાપોની આલોચના કરતાં ભવિષ્યમાં તેમનાથી બચવાની પ્રતિજ્ઞા કરે છે. તેની સાથે જ તે ચોર્યાસી લાખ યોનીઓમાં વિચરણ કરી રહેલા બધા જ જીવોથી ક્ષમા માંગતાં એવું સુચિત કરે છે કે તેમનું કોઇનાથી કોઇ પણ પ્રકારનું વેર નથી.મન, વચન અને કાયાથી જાણતાં અને અજાણતાં તે કોઇ પણ હિંસાની ગતિવિધિમાં પોતે પણ ભાગ નહી લે અને બીજા લોકોને પણ ભાગ લેવાનું નહી Mitixa Modi -
વાલ નું ગ્રેવી વાળું શાક (Val Gravy Shak Recipe In Gujarati
#EB#week5 વાલ માં પુષ્કળ પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.અહીંયા મે વાલ નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખુબ મસ્ત બને છે. Varsha Dave -
પીળી ખારેક ની ચટપટી ચાટ (Yellow Kharek Chatpati Chat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#bhel#snackપીળી ખારેક ની સીઝન માં હલવો ,જ્યુસ વગેરે બનાવી ને જોયું ...પણ હવે સીઝન ના અંત માં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ..."મનમાં કંઇક નવું બનાવવા ની ખટપટી, ચાલી વિચારો ની અટપટી,ખાવું છે જરૂર વરસાદ માં કઈક ચટપટી"...અને ખારેક સાથે આ બધી સામગ્રી ને જોઈ ને ચાટ બનાવી ,ખાવાની મોજ આવી હો બાકી ..😋 Keshma Raichura -
મરચાં ટામેટાં નું લોટ વાળું શાક (Chili Tomato Besan Shak Recipe In Gujarati)
શાક ભાજી ની અવેજી માં આ લોટ વાળું શાક બનાવી શકાય. એ ઝટપટ બની જાય અને ચણાનો લોટ હોવાથી સ્વાદ માં પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
મસાલા ખારેક
#દિવાળી#ઇબુક#day28લોહતત્વ થી ભરપૂર ખારેક થી આપણે સૌ જાણકાર છીએ. તેનો મુખ્ય ઉપયોગ મુખવાસ માં કરતા હોઈએ છીએ. આજે આપણે મસાલા ખારેક બનાવીશું. જે પાચન માં તો મદદરૂપ થાય જ છે સાથે સાથે ઠંડક પણ આપે છે. Deepa Rupani -
અળવી નું દહીં વાળું શાક (Arvi Dahi Valu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
#KRCકચ્છમાં ખારેકની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે.ખારેક બે પ્રકારની મળે છે - પીળી અને લાલ. ખારેક સ્વાદમાં મીઠી હોય છે. તેમજ તેમાંથી સારા પ્રમાણમાં વિટામીન ફાઇબર્સ મળી આવે છે. ગળેલી ખારેક ખૂબ જ મીઠી લાગે છે.ખારેક કાચી પણ ખાઈ શકાય છે અને તેની મીઠાઈ બનાવીને પણ ખાઈ શકાય છે.મેં આજે એકતા મેમની રેસિપી ફોલો કરીને પીળી ખારેકનો હલવો બનાવ્યો છે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. Ankita Tank Parmar -
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે. Jyoti Joshi -
કારેલા નું લોટ વાળું શાક(karela nu lot valu saak in Gujarati)
#સૂપરશેફ1#week 1Hello friendsઆજે હું તમને એક હેલ્ધી રેસીપી શીખવીશ કારેલા નું શાક નામ સાંભળી ને મન ન થાય પણ તે ખુબ ગુણકારી છે ચોમાસા માં કરેલા ખુબ જ મળે છે ડાયાબિટસવાળા માટે કરેલા ખુબ ફાયદાકારક છે આજે હું તમને કારેલા નું લોટ વાળું શાક જે બિલકુલ ભરેલા રીંગણા ના શાક જેવું ટેસ્ટ માં બનશે તો ચાલો બનાવીએ Mayuri Unadkat -
કાચા પપૈયા નું લોટ વાળું શાક (Raw Papaya Lot Valu Shak Recipe In Gujarati)
આ શાક ઝટપટ બની જાય છે.અને બેસન હોવાથી સ્વાદ માં પણ સરસ લાગે છે Varsha Dave -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#DRUMSTICKSDrumstick એટલે કે સરગવોસરગવો પોષણની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો છે એમાં ઘણા સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકા મજબૂત રાખવા માટે ખૂબ જરૂરી છે સરગવામાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય.હું અવારનવાર સરગવા નું સૂપ સરગવાની કઢી સરગવાનું શાક તેમજ સરગવાના પાનનો ઉપયોગ કરી અને તેના થેપલા પણ બનાવું છુંઅઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તો સરગવો વપરાશમાં લેવો જોઈએ કેલ્શિયમની ગોળીઓ ખાવી એના કરતા સરગવાના પાન સૂકવી એને દડી એનો પાઉડર પણ લઇ શકાય છે Jalpa Tajapara -
ચોળી નું ગ્રેવી વાળું શાક (Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું છે.લીલી તથા સૂકી બન્ને ચોળી નું શાક સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
મેથી ની ભાજી નું ચણા ના લોટ વાળું શાક
#પીળી મેથી માંથી આં ઘણી વાનગી બનાવીએ છીએ ચણા લોટ વાળું આં શાક સ્વાદિષ્ટ અને સરળ રીતે બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
કારેલા બટાકા નું લોટ વાળું શાક
#AM3ટેસ્ટી મસાલેદાર કારેલાનું શાક આ રીતે બનાવવા થી કારેલાનું શાક કડવું નહી લાગે મને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. કારેલામાં કડક બિયા હોય તે કાઢી લેવા જેનાથી કારેલા ના શાક ની કડવાશ દૂર થઈ જાય છે અને આ શાકમાં ગોળ નું પ્રમાણ વધારે રાખવું એટલે મસ્ત બનશે. Hetal Siddhpura
More Recipes
ટિપ્પણીઓ (3)