મેથી નું ચણા ના લોટ વાળું શાક (Methi Chana Lot Nu Shak Recipe In Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai

#GA 4
#Week 19

મેથી નું ચણા ના લોટ વાળું શાક (Methi Chana Lot Nu Shak Recipe In Gujarati)

#GA 4
#Week 19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
બે લોકો માટે
  1. 1/2 વાટકો મેથી ભાજી
  2. 1/2 વાટકો ચણા નો લોટ
  3. 1/2 ચમચીમરચું પાઉડર
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીધાણા જીરું
  6. મીઠુ જરુર મુજબ
  7. તેલ વઘાર માટે
  8. થોડારાઈ ના દાણા
  9. થોડું આખું જીરું

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    ભાજી ને બરાબર ધોઈ લેવી. હવે વઘાર માટે એક લોયા માં તેલ મુકો.

  2. 2

    તેમાં રાઈ જીરું નાખી ને ભાજી વધારો. બધા મસાલા નાખી ને થોડી વાર ચડવા દો. જરુરમુજબ પાણી નાખો.

  3. 3

    ભાજી બરાબર ચડી જાય એટલે તેમાં ધીમે ધીમે ચણા નોલોટ નાખો. ફટાફટ હલાવતા રયો. ગઠા ના થઈ જાય તેનું ધ્યાન રાખવું. બે થી ત્રણ મિનિટ ઢાંકી ને રેવા દેવું. ગેસ બંધ કરવો.

  4. 4

    બસ રેડી છે આપણું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes