રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
બંગાળી મિષ્ટાનની વાત આવે એટલે રસગુલ્લા જ યાદ આવે. #RC2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ગરમ કરી તેમાં લીંબૂનો રસ નાંખી ફાડો. અને કોટનાં કપડામાં નાંખી બધું પાણી નીતારી લો.
- 2
હવે મોટા તપેલામાં પાણી ને ખાંડ નાંખી ઉકાળો.
- 3
ત્યાં સુધી પનીરને ત્રાસમાં મૂકી ૧૫-૨૦ મિનિટ હથેળીથી મસળો ને નાના ગોળા બનાવો.
- 4
હવે ઉકળતાં ખાંડનાં પાણીમાં બધા રસ ગુલ્લા મૂકી ઉકોળો. હવે બાઉલામાં સર્વ કરો.
Similar Recipes
-
રસગુલ્લા(rasgulla recipe in gujArati)
રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે. અમારા ઘરમાં બધાના ફેવરેટ છે એટલે તે વારંવાર બનતા હોય છે. Khilana Gudhka -
રસગુલ્લા..(rasgulla Recipe in Gujarati)
મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે રસગુલ્લા એટલે મેં આજે બનાવ્યા છે.. Payal Desai -
રસગુલ્લા(Rasgulla Recipe in Gujarati)
#GA4#week6 રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે જે આખા ઇન્ડિયામાં ખુબ જ વખણાય છે તેને ગાયના દૂધમાંથી પનીર બનાવી ખાંડ ના મિશ્રણમાં ઉકાંડીએ આ મીઠાઈ બનાવવામાં આવે છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
"રસગુલ્લા"(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એ આમ તો જલ્દી બની જતી બંગાળી મિઠાઈ છે વળી એકદમ ઠંડા જ ખાઈ શકાય. સાતમમાં દરેક વખતે પૂરણપોળી ,સૂખડી,મોહનથાળ એવું બનાવવા કરતાં રસગુલ્લા વધુ સારા લાગે વળી ફરાળમા પણ ખાઈ શકાય એવું વિચારી મેં આખરે આજે "રસગુલ્લા"બનાવી જ નાખ્યા. તમે પણ બનાવજો.હું રેશીપી આપું છું ને........... Smitaben R dave -
બંગાલી રસગુલ્લા (rasgulla recipe in gujarati)
રસગુલ્લા એક બંગાળી સ્વીટ્સ છે જે દરેક લોકોની પ્રિય હોય છે જે વધારે તો ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે જે ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે#માઇઇબુક#ઈસ્ટ Nidhi Jay Vinda -
રાઈસ રસગુલ્લા (Rice Rasgulla Recipe In Gujarati)
#AM2તમે ક્યારેય વિચાર્યું હશે કે રાઈસ ના રસગુલ્લા પણ મેં આજે રાઈસ રસગુલ્લા બનાવ્યા છે. બહુજ સોફ્ટ એન્ડ ટેસ્ટી બન્યા છે.અતયારે કોરોના માં બહાર થી લઈને ખાવું તેના કરતાં ઘરમાં નવું શીખતા રહીએ .Thakker Shyam
-
-
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે. જે પનીર માથી બને છે. જેને ઘરે બનાવી ખુબ જ સરળ છે અને બધા ને ઘર માં નાના મોટા ને ભાવે છે ને દરેક શુભ પ્રશંગે ઘરે બનાવે છે. Swara Parikh -
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24 આ એક બંગાળી આઈટમ છે, બનાવવી એક દમ સરળ છે, સ્વીટ તરીકે વપરાય છે,50 ગ્રામ પનીર માંથી 5 રસગુલ્લા બને છે Bina Talati -
પહાલા રસગુલ્લા(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સુપરશેફ4પહાલા રસગુલ્લાઆપણે ઓરિસ્સા અને વેસ્ટ બંગાળ ની વાત કરીએ અને રસગુલ્લા ના આવે તો કેમ ચાલે. ભગવાન જગ્ગનાથ જી ના ફેવરેટ પ્રસાદ માં એક રસગુલ્લા તો હોય jતો મારી પહેલી યીસ્ટ રેસીપી માં મેં બનાવ્યા છે રસગુલ્લા જે નોર્મલ રસગુલ્લા કરતા થોડા ડિફરેન્ટ છે. સ્વાદ માં લાજવાબ છે. 10 નંગ જેવા બન્યા તા. સાંજે જ પુરા થઇ ગયા.પહાલા રસગુલ્લા બનાવા માટે આપણે એક બીજી નાની પ્રોસેસ કરવાની હોય છે. જે તમને રેસીપી માં વિગતવાર સમજાઈ જશે. Vijyeta Gohil -
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
#Rasgullaકેલ્શિયમથી ભરપૂર એવા સોફ્ટ સોફ્ટ રસગુલ્લા તૈયાર છે Sonal Karia -
-
કેસર રસગુલ્લા
રસગુલ્લા એક લોકપ્રિય બંગાળી મીઠાઈ છે. આજના જમાનામાં આ મીઠાઈ બંગાળ જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં લોકપ્રિય છે. જે મુખ્યપણે દૂધમાંથી બનાવવામાં આવે છે. કેસર રસગુલ્લા નોર્મલ રસગુલ્લા કરતાં થોડા અલગ છે જેમાં કેસરનો પણ સ્વાદ ઉમેરીશું. Dip's Kitchen -
-
-
-
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા અથવા રોસોગોલા એ ભારતીય સિરાપી ડેઝર્ટ છે જે ભારતીય ઉપખંડમાં અને દક્ષિણ એશિયાના પ્રદેશોમાં લોકપ્રિય છે. તે પનીર થી બનાવવામાં આવે છે. Shilpa's kitchen Recipes -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#mrPost 10રસ ગલ્લા એ બંગાળી સ્વીટ છે.દૂધ નું પનીર બનાવી ને ધરે જ બનાવી શકાય છે. Varsha Dave -
-
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#ઈસ્ટ ઈન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ #ઈસ્ટ #વેસ્ટ બેંગાલરસગુલ્લા એ મેલ્ટ ઈન માઉથ વેસ્ટબેંગલ ની ડેઝર્ટ રેસીપી છે.. તો ચલો ફ્રેન્ડસ જોઇ લઇએ મિઠાઈ ની દુકાન જેવા સોફ્ટ અને સ્પોન્જી રસગુલ્લા ની રેસીપી.. Foram Vyas -
-
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
#GA4 #Week10 મે આજે દેવદિવાળી છે તો રસગુલ્લા બનાવ્યા છે. એકદમ સપંજી બનીયા છે.મે થોડા ચપટા બનાવ્યા છે રસમલાઈ માં પણ ચાલે...માટે 😊Hina Doshi
-
-
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#Famરસગુલ્લા અમારા બધા ફેમિલી મેમ્બર્સ ને પસંદ છે. તો હું મલાઈ માથી ઘી બનાવું ત્યારે જે દૂધ નીકળે છે તેમાં થી પનીર બનાવી રસગુલ્લા બનાવું છું. ખૂબ જ સરસ બને છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
બંગાલી રસગુલ્લા
રસગુલ્લા જે નાનાથી લઈને મોટા દરેકને ફેવરિટ હોય છે અને આ બંગાળી સ્વીટ્સ ને ઘરે પણ આપણે એટલી જ સરળતાથી બનાવી શકીએ છીએ#cookwellchef#ebook#RB7 Nidhi Jay Vinda -
રસગુલ્લા
#દૂધ#જૂનસ્ટારસોફ્ટ અને સ્પંજી રસગુલ્લા..... બધા જાણે જછે કે આ બંગાળી મીઠાઈ છે. મને બહું જ વધારે પ્રીય છે અને મારા ઘર માં હું વારંવાર બનાવું છું. Hiral Pandya Shukla -
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24રસગુલ્લા એકદમ ઓછી વસ્તુ થી અને સરળ રીતે ઘર માં હાજર હોય એ જ વસ્તુઓ થી બનતી મીઠાઈ છે અને એકદમ ફટાફટ અને બધા ને ભાવે એવી મીઠાઈ. Mansi Doshi -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
રસગુલ્લા અમારાં ઘરમાં બધા ને બહુ ભાવે. મેં ઘણી વખત પ્રયત્ન કર્યા સારા બનતા નહીં. પણ મેં હાર ના માની અને મારો પ્રયત્ન સફળ થયો Bhavini Kotak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15251320
ટિપ્પણીઓ (6)