સોજી ની ઈડલી (Sooji Idli Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12

દાળ ચોખા પલાળવા ની ઝંઝટ વગર જલ્દી બની જાય.
#RC2

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યકિત માટે
  1. ૨ કપસોજી
  2. ૧ કપ દહીં
  3. ૨ ટેબ સ્પૂન ઇનો
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં સોજી લઈ તેમાં દહીં નાખી હલાવો.પછી જરુર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો.

  2. 2

    ખીરા માં મીઠું નાખી હલાવો.પછી સોજી ને ફૂલવા માટેના૧૫ મિનિટ રેસ્ટ આપો.

  3. 3

    સોજી ભૂલી ગયા પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી ખીરું બનાવો.

  4. 4

    એક બાજુ ગેસ ઉપર સ્ટીમર મૂકી પાણી નાખી ગરમ કરવા મૂકો.

  5. 5

    પછી તેમાં ઈડલી ના મોલ્ડ માં તેલ લગાવી તૈયાર કરો.ખીરામાં ઇનો નાખી હલાવી ઈડલી ના સ્ટેન્ડ માં ખીરું નાખી તેને ૧૫ મિનિટ માટે સ્ટ્ટીમ થવા મૂકો.

  6. 6

    ૧૫ મિનિટ પછી તેમાં ચપ્પુ નાખી ચેક કરી ગેસ બંધ કરી ને ઈડલી કાઢી સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes