સ્ટફડ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)

#EB
રવા ની ઇડલી આથા વગર અને કોઇપણ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે તેનો સ્વાદ પણ ખુબજ સરસ લાગે છે
સ્ટફડ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB
રવા ની ઇડલી આથા વગર અને કોઇપણ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે તેનો સ્વાદ પણ ખુબજ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
રવા મા દહીં ઉમેરી તેને ઈડલી ખીરા ની જેમ ખીરુ પલાળવુ અને 15 મીનીટ ઢાંકી ને સાઈડ પર મુકવુ,
- 2
બટકા અને વટાણા બાફી બટાકા ની છાલ ઉતારી તેને સ્મેશ કરી તેમા બાફેલાં વટાણા ઉમેરી તેમા મીઠું,લીંબુ નો રસ,ગરમ મસાલો, લસણ-આદુ-મરચાં ની પેસ્ટ, હળદર ઉમેરો અને બરાબર મીક્સ કરી લો
- 3
હવે ખીરા માં જો પાણી ની જરૂર હોય તો ઉમેરી તેને ઈડલી ના ખીરા ની જેમ રેડી કરી લો, ઇડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી લો કુકર માં પાણી ગરમ મુકો,ખીરા માં ઇનો ઉમેરી તેને બરાબર ફિણી લો અને તરત જ સ્ટેન્ડ મા પહેલા થોડુ ખીરુ લો પછી તેમા બટાકા - વટાણા ના સ્ટફીંગ ને બોલ્સ બનાવી મુકો પછી ફરી થી તેના પર ખીરુ ઉમેરો અને સ્ટેન્ડ ને કુકર માં મુકી તેને 20 મીનીટ મીડીયમ તાપે ચડવા દો
- 4
ઇડલી ચડી જાય એટલે તેને ઠંડી થવા દો પછી છરી ની મદદ થી કાઢી લો અને તેને વચ્ચે થી કટ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
#EBરવા ઇડલી સેન્ડવીચ ખરેખર અન્ય ઇડલી કરતા ક્રીસ્પી અને સ્વાદ માં ઉત્તમ લાગે છે તે ઇડલી અને સેન્ડવીચ નુ ફ્યુજન છે sonal hitesh panchal -
સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EBરવા ની ઇન્સ્ટન્ટ ઈડલી તો બનતી હોય છે પણ એને સ્ટફિંગ ભરી ને બનાવવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.. જેને ઈડલી સાથે ખવાતી કોકોનટ ચટણી અને સાંભાર ચટણી સાથે સર્વ કરી શકાય. Neeti Patel -
રવા ઇડલી (Rava Idli Recipe In Gujarati)
#EBઆજે મે રવા ઇડલી બનાવી છે જે ટેસ્ટ મા ખૂબજ સરસ લાગે છે તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#weak 1#cookpadindia#cookpadgujratiરવા ઈડલી 🍚આજે મેં ઇન્સ્ટન્ટ રવા ઈડલી બનાવી છે. ખુબ જ સરસ અને સૉફ્ટ બને છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
રવા જીની ઢોસા (Rava Jini Dosa Recipe In Gujarati)
#EB#week13Rava jini dhosha in 2 way cheesy n spicyઢોસા લગભગ દરેક ઘર માં બધા ને ભાવતા જ હોય છે અને રવા ઢોસા તો ખીરા ને આથો આવવા દેવાની કોઈપણ ઝંઝટ વગર ફટાફટ રેડી કરી શકાય છે અને એમા જો ચીઝી ઢોસા હોય તો બાળકો એને ખુબ જ પસંદ કરે છે અને મોટા લોકો સ્પાઇસી ઢોસા પસંદ કરે છે તેથી જ અહી મે અમદાવાદ ના માણેક ચોક ના ફેમસ જીની ઢોસા ની ચીઝી ઢોસા અને સ્પાઈસી ઢોસા એમ બંને પ્રકારના ઢોસા ની રેસીપી અહી શેર કરી છે sonal hitesh panchal -
સ્ટફ્ડ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB#Week1રવા ઈડલી તો બનાવતા જ હોઈએ છે પરંતુ આજે મે બટાકા અને વટાણા નુ સ્ટફીંગ કર્યુ છે અને સેલો ફ્રાઈ કર્યુ છે જેથી એકદમ ક્રન્ચી લાઞશે Bhavna Odedra -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#week1 દક્ષિણ ભારત ની પરંપરાગત વાનગી એટલે ઈડલી સંભાર..જેને બનાવતા સારો એવો સમય લાગે..પરંતુ રવા માંથી ઇન્સ્ટન્ટ ઈડલી બની જાય છે.તથા ટેસ્ટી અને સ્પોંજી પણ બને છે. Varsha Dave -
મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે. Asmita Rupani -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EM#રવા ઈડલી#Week 1ચોખા આને અડદ ણી દાળ ની ઈડલી તો આપણે બનાવીયે જ છીએ. પણ કોઈવારઝડપ થી ઈડલી બનાવવી હોય તો આરીતે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવી શકાય છે ખુબ ઝડપથી બનતી હોવાથી અગાઉ થી પલાડવાની કે અઠો લાવવાની જરૂર પડતી નથી. આને સંભાર સાથે ખુબ સરસ લાગે છે... Daxita Shah -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
ઈડલી સાઉથની ફેમસ વાનગી છે અને તે જનરલ ની દાળ અને ચોખાને પીસીને બનાવાય છે પણ જો ઇન્સ્ટન્ટ બનાવી હોય તો રવા ઈડલી બેસ્ટ ઓપ્શન છે મેં પણ રવા ઈડલી બનાવી છે.#EB Rajni Sanghavi -
-
રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
#EB#Week1સાઉથ ઇન્ડિયનની વાનગીઓમાં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે આજે હું રવાની ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઈડલી ની રેસીપી આપની સાથે શેર કરું છું. જે ખુબ ઓછા સમયમાં અને ટેસ્ટી બને છે. Niral Sindhavad -
વેજ. રવા મસાલા ઈડલી (Veg. Rava Masala Idli Recipe In Gujarati)
#EB#Week1Rava idli...ઈડલી વિશે તો આપણે જાણતા જ હોય છે. જે એક દક્ષિણ ભારતીય વાનગી છે. પણ આજે મે રવા ઈડલી બનાવી અને તેમાં અલગ અલગ શાક મિક્સ કરી ને વેજ. રવા ઈડલી બનાવી છે અને ખુબજ સરસ બની છે. Payal Patel -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB રવા ઈડલી ખૂબ જ ઝડપથી બની જાય છે અને નોર્મલ ઈડલી ની જેમજ સોફ્ટ બને છે Buddhadev Reena -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#રવાઈડલી#week1#ઈડલીરવા ઇડલી એ ભારતના કર્ણાટક રાજ્યની એક વિશેષતા છે. બેંગ્લોરની લોકપ્રિય રેસ્ટોરન્ટ ચેન, માવલ્લી ટિફિન રૂમ્સ (એમટીઆર) દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. તેમના કહેવા મુજબ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જ્યારે ચોખા, જે ઇડલીમાં વપરાતી મુખ્ય વસ્તુ છે, તેનો પુરવઠો ઓછો હતો, ત્યારે તેઓએ સોજી (રવો) નો ઉપયોગ કરીને ઇડલી બનાવવાનો પ્રયોગ કર્યો અને રવા ઇડલીની રચના કરી.રવા ઈડલી વાટ્યા વગર અને ફર્મેન્ટ કર્યા વગર ફટાફટ બની જાય છે અને અને રૂ જેવી નરમ લાગે છે. ખાવા માં પણ સ્વાદિષ્ટ લાગે છે. ઘર માં અચાનક મહેમાન આવે અને ઈડલી બનાવવા ની ઈચ્છા થાય તો રવા ઈડલી એક ઉત્તમ અને પૌષ્ટિક વિકલ્પ છે. અહીં મેં પ્લેન વ્હાઇટ, વઘાર વાલી હળદર અને કારમ પોડી ફ્લેવર ની રેગ્યુલર સાઈઝ તથા બેબી ઈડલી પ્રસ્તુત કરી છે જેને મેં રસમ, ચટણી, કારમ પોડી અને ઘી સાથે સર્વ કરી છે. Vaibhavi Boghawala -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#MDCઆપણે રવાની ઘણી આઈટમ બનાવીએ છીએ. જેમકે ઉપમાં, અપમ,રવા ઢોસા, વિગેરે. તેમ મે આજે રવા ઈડલી બનાવી છે. જે સોફ્ટ અને સફેદ બને છે .ટેસ્ટ માં બેસ્ટ હોય છે. Jyoti Shah -
-
રવા ઇડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#રવાઇડલી#ઇડલી#week1#cookpadindia#cookpadgujratiઇડલી બનાવા માટે પેલા દાલ ચોખા ને 6 થી 7 કલાક પલાળી અને પછી પીસી ને પછી 5થી 6 કલાક તેને ફર્મેટ કરવા માટે મુકવા પડે પણ અત્યારે બધાને ફટાફટ અને જલ્દી બને એવુ જ ગમેરવા ની ઇડલી મા પલાળવુ કે પિસવુ એવુ કાઈજ ન કરવુ પડેજ્યારે મન થાઈ ત્યારે 15 થી 20 મીનીટ મા ઇન્સ્ટન્ટ બની જાય છે અને હેલ્ધી અને પચવામાં પણ હળવી હોઇ છે બ્રેક ફાસ્ટ ,કિડ્સ ને લંચ બૉક્સ માટે અને જે બેનો જોબ કરતી હોઇ અને ફટાફટ કાઈ બનાવવું હોઇ તેને માટે તો ઇન્સ્ટન રવા ઇડલી બેસ્ટ ઓપ્શન છેવડી તેને વધારે હેલ્ધી બનાવા માટે તેમા ઝીણા સમારેલા મનગમતા વેજીટેબલ પણ ઉમેરી શકાયબાફેલા વટાણા અને બટાકા નુ સ્ટફીન્ગ કરી સ્ટફ ઇડલી પણ બનાવી શકાયમેં અહી ફટાફટ બને એવી સિમ્પલ વ્હાઇટ ઇડલી બનાવી છેજે અમારા ઘરમા બધાને ખુબજ ભાવે છે મેં અહી ચપટી ખાંડ પણ ઉમેરી છે જેનાથી રવા ની ઇડલી વધારે સ્વાદિષ્ટ લાગે છે Hetal Soni -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#WEEK1મેં આજે ત્રિરંગી સેન્ડવીચ રવા ઈડલી બનાવી છે. જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB રવા ઈડલી અમને બહુ ભાવે ફટાફટ બની કોઈ ઝંઝટ નહિ તો આજે રવા ઈડલી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
મૂંગ દાળ ઈડલી(Moong Dal Idli Recipe In Gujarati)
#RC1Yellowઆથા વગર અને ઝડપ થી બની જતી મગની દાળ ની ઈડલી પૌષ્ટિક આને પચવા માં હળવી હોય છે. સ્વાદ માં પણ સરસ લાગે છે. Hiral Dholakia -
કાજુ રવા ઈડલી - નારિયેળ ચટણી (Kaju Rava Idli Nariyal Chutney Recipe In Gujarati)
#EB #Week1 #રવા_ઈડલી#KajuRavaIdli#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveકાજુ રવા ઈડલી - ઝટપટ તૈયાર કરી શકાય એવી આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કાજુ રવા ઈડલી, દક્ષિણ ભારતીય વાનગી છે.. નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો, ટિફીન માં કે પછી પાર્ટીમાં પીરસો, નાનાં, મોટાં , બાળકો ને પણ ભાવે , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નારિયેળ ની ચટણી સાથે ગરમ ગરમ ખાવાની મજા માણો.. Manisha Sampat -
પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)
#EB#Week1રવા ઈડલી માં પાલક નો ઉપયોગ કર્યો છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે. પાલક ના ફાયદા પણ ઘણા છે. દાળ - ચોખા વાળી ઈડલી બનાવી હોય તો અગાઉ થી તૈયારી કરવી પડે છે જયારે પાલક રવા ઈડલી બહુ ફટાફટ બની જાય છે.બાળકો પાલક જલ્દી થી ખાતા નથી પણ આ રીતે આપવા થી અમને ખુબ જ ભાવશે. તો ચાલો.. Arpita Shah -
ઈન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#week1#રવાઈડલી#ravaidli#instant#tadkaidli#southindian#cookpadindia#cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ફૂડમાં ઈડલી પ્રખ્યાત છે. રવો પાચનમાં ખૂબ હલકો હોય છે.એક હેલ્ધી અને હળવા બ્રેકફાસ્ટ માટે ઈડલી એ એક ઉત્તમ વિકલ્પ છે. આ ઈડલીમાં આથો લાવવાની જરુર પડતી ન હોવાથી ઝડપથી બની જાય છે. આમાં તમે ઝીણા સમારેલા શાકભાજી પણ ઉમેરી શકો છો. અહીં મેં રવા ઈડલીને વઘાર કરીને બનાવી છે. Mamta Pandya -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EBરવા ઈડલી એ ઇન્સ્ટન્ટ ઈડલી છે. ઝડપથી બની જાય છે. અને બહુ ઓછી સામગ્રી જોઈએ છે. દાળ કે ચોખા પલાળવા કે પીસવાની જરૂર નથી પડતી. આમાં ગમતા કોઈપણ શાકભાજી એડ કરી વધારે હેલ્ધી બનાવી શકાય છે. Jigna Vaghela -
પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)
#EB#week1 પાલકમાં વિટામિન કેલ્શિયમ આયરન પોટેશિયમ મેગ્નેશિયમ વગેરે અનેક સ્તોત્ર સમાયેલા છે જ્યારે રવો એકદમ પચવામાં હલકો અને બધી જ વાનગીઓ માં ભળી જાય તેવો પદાર્થ છે પચવામાં ખૂબ જ સરળ એવી આ પાલક રવા ઈડલી ઝડપથી તૈયાર થઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ઇન્સ્ટન્ટ રવા ઇડલી (Rava Idli Recipe in Gujarati)
#famઇડલી તો નાનાં મોટા બધાં ની ફેવરિટ વાનગી માંથી એક વાનગી માનવામાં આવે છે. અને અમારા ફેમિલીમાં પણ બધાં ને દાળ ચોખા ની કે પછી રવા ની હોય નામ પડતા મોમાં પાણી આવી જાય છે 🤤🤣 તો આજે મૈ પણ રવા ની ઇડલી બનાવી દીધી છે જે ખાવામાં ટેસ્ટ ની સાથે હળવી પચી જાય એવી બનાવી છે Suchita Kamdar -
More Recipes
- મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
- વઘારીયુ અથાણું (Vaghariyu Athanu Recipe In Gujarati)
- શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
- પંજાબી ટીંડોળા નું શાક (Punjabi Tindora Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)