રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)

ekta lalwani
ekta lalwani @ekta_lalwani

રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ લોકો
  1. ૨૦૦ ગ્રામ રવો
  2. ૧/૨ કપદહીં
  3. સ્વાદ અનુસારમીઠું
  4. તેલ જરૂર મુજબ
  5. ૧ ચપટીમરચું પાઉડર
  6. ૨ ચપટીખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં રવો અને દહીં લાઇ તેમાં જરૂર મુજબ પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી ૧૫-૨૦ મિનિટ સુધી ઢાંકી રાખો

  2. 2

    ત્યારબાદ તેમાં ૧ ચમચી તેલ, મીઠું અને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી ચલાવી ૨ ચપટી સોડા નાખી સારી રીતે ચલાવી લો.

  3. 3

    તરત જ ગ્રીસ કરેલી થાળી માં આ મિશ્રણ નાખી ૧-૨ વખત ટેપ કરીને ઢોકડીયા માં ૧૫ મિનિટ માટે મીડિયમ આંચ પાર મૂકી દો ઉપર થી મરચું પોવડર ભભરાવી શકો છો.. optional)

  4. 4

    ૧૫ મિનિટ પછી ટૂથપિક થઈ તપાસી લો, ઢોકળા તૈયાર હશે. તેને ૫ મિનિટ રૂમ તાપમાન પાર લાવી કટ કરી લો

  5. 5

    તમે ઢોકળા પાર વઘાર પણ કરી શકો છો. અમે વઘાર નથી કરતા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ekta lalwani
ekta lalwani @ekta_lalwani
પર

Similar Recipes