રવા ના ઢોકળાં (rava dhokla recipe in Gujarati)

Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
અંજાર

રવા ના ઢોકળાં (rava dhokla recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપરવો (સોજી)
  2. 2 કપદહીં
  3. 3લીલા મરચાં
  4. ટુકડોઆદુનો નાનો
  5. થોડી કોથમીર
  6. સ્વાદઅનુસારમીઠું
  7. 1/2 ટેબલ સ્પૂનજીરું
  8. 1/2 ટી સ્પૂનરઈ
  9. 1 ટી સ્પૂનખાવાનો સોડા
  10. ચપટીહિંગ
  11. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલાં આદુ મરચા અને જીરા વાટી તેની પેસ્ટ બનાવી લો

  2. 2

    એક બાઉલમાં સોજી લો તેમાં ભારોભાર દહીં મિક્સ કરોજો ખીરું ઘટ લાગે તો તેમાં 1/2 કપ ગરમ પાણી ઉમેરો
    તેમાં આદુ મરચાની પેસ્ટ મિક્સ કરો

  3. 3

    ખાવાનો સોડા એડ કરો, મીઠું એડ કરી મિક્સ કરી લો. હોવી તે મિશ્રણ ને તેલ લગાવેલી ડીશ માં નાખો. મિરી પાઉડર અને મરચું છાંટો.

  4. 4

    ફૂલ ગેસ પર 10 મિનિટ કૂક થવા દો. તૈયાર છે રવા ના ઢોકળાં.

  5. 5

    લસણ ની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
પર
અંજાર

ટિપ્પણીઓ

Similar Recipes