રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223
શેર કરો

ઘટકો

24 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2 કપરવો
  2. 1 1/2 કપદહીં
  3. ચપટીખાવાનો સોડા
  4. 2 ચમચીતેલ
  5. ચપટીજીરું
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

24 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં રવો લઈ ને દહીં નાંખી ને બરાબર ખીરું તૈયાર કરી લો. અને ઢાંકી ને 10 મિનિટ રહેવા દો.

  2. 2

    હવે ઈડલી ના કૂકર માં પાણી ગરમ કરવા મૂકો.અને ખીરા માં મીઠું, સોડા, જીરું મિક્સ કરી લો.

  3. 3

    હવે ઈડલી ના સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી લો. અને તેમાં ઈડલી નું ખીરું એડ કરી લો.

  4. 4

    ત્યાર બાદ ગરમ ઈડલી ના કૂકર માં આ સ્ટેન્ડ મૂકી ને 10 મિનિટ જેવુ કુક કરો. આ ઈડલી જલ્દી થઈ જાઈ છે.તો તૈયાર છે સોફ્ટ રવા ઈડલી

  5. 5

    રવા ઈડલી ને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes