રવા ના ઢોકળા(Rava Dhokla Recipe In Gujarati)

રવાના ઢોકળા ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે #ફટાફટ
રવા ના ઢોકળા(Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે #ફટાફટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને ચાળવો. પછી તેમાં દહીં અથવા છાશ નાખી 10 મિનિટ ઢાંકી ને રાખી દો.
- 2
પછી 1/2વાટકી પાણી લો. તેમાં 2 ચમચી તેલ અને 1 ચમચી સોડા નાખવો. પછી તેને રવા ના ખીરા મા મિક્સ કરવુ. સ્વાદ મુજબ મીઠું નાખવું અને હલાવવું
- 3
એક વાસણમાં પાણી ગરમ મૂકો પછી તેમાં એક થાળીમાં તેલ લગાવી તૈયાર કરેલું ખીરૂં નાખો. ઉપરથી લાલ મરચું પાઉડર,લસણની ચટણી નાખવી. પછી તેને ઢાંકી દો દસ મિનિટ ચડવા દો 10 મિનીટ પછી ચેક કરો જરૂર લાગે તો હજી પાંચ મિનિટ ચડવા દો
- 4
પછી ગેસ બંધ કરી દો એક એક વાસણમાં એક ચમચી તેલ ગરમ મૂકો તેમાં તલનો વઘાર કરવો પછી તેને તૈયાર થયેલા ઢોકળા પર છાંટવું તેની ઉપર કોથમરી મરચાથી ડેકોરેશન કરવું
- 5
ગરમ ગરમ ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા(Instant rava na dhokla recipe in gujarati)
#ફટાફટરવાના ઢોકળા એકદમ ઇન્સ્ટન્ટ અને સરળથી બની જાય છે, તે લગભગ ૨૦ મિનિટમાં બની જાય છે, જ્યારે કોઈ અચાનક મહેમાન આવ્યા હોય ત્યારે આ ઢોકળા ખૂબ જ સહેલા રહે છે. jigna mer -
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી બને છે.#JSR Falu Gusani -
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#RC2White theamRava dhokala...રવા ઢોકળા એ એક ખૂબ જ ટેસ્ટી, સ્વાદિષ્ટ અને જલ્દી બની જાય એવી વાનગી છે. ને નાસ્તા મા પણ ઘણા લોકો લેતા હોય છે અને નાના મોટા સૌ કોઇ ને ભાવે એવા રવાના ઢોકળા બનાવ્યા છે Payal Patel -
સૂજી/રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા બનાવામાં ખૂબ સરળ તથા ઝટપટ બની જાય એવી વાનગી છે.. Megha Vyas -
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadઢોકળા એટલે હળવો , ટેસ્ટી નાસ્તો અને ડાયટિંગ કરતા હોય તેના માટે બહુ જ ઉપયોગી છે આ ઢોકળા તમે ચટણી સાથે, કેચપ સાથે, તેલ સાથે અથવા ચા સાથે પણ મજા માણી શકો છો. ખૂબ ઓછી સામગ્રીમાં અને ઝડપથી બની જાય છે. ઢોકળા ગુજરાતીઓની પ્રિય વાનગી છે. વળી ઢોકળા દાળ ચોખા ના પણ બને, રવાના પણ બને, ઘઉંના થુલા ના પણ બને. બધા જ ઢોકળા પૌષ્ટિક છે Neeru Thakkar -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
ઢોકળા નાં ખીરા માટે આપડે બહુ પેહલા થી દાળ ચોખા પલળવા પડે છે, પણ જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા ખાવા હોય તો રવા નાં ઢોકળા બહુ જલ્દી બની જાય છે, Kinjal Shah -
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#ટીટાઈમઇન્સ્ટન્ટ બનાવો રવા ના ઢોકળા છે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ પ્રિય છે Mita Mer -
ઓટ્સ રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
#Fam#Breakfast recipe#weekent recipe#sunday special# kinjal ben ની રેસીપી જોઈ ને મે હેલ્ધી,સ્વાદિષ્ટ, ફ્રેશ ઢોકળા બનાયા છે . Saroj Shah -
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#DFT#CB2ઢોકળા ગુજરાતીઓને પસંદ ના હોય તે શક્ય જ નથી. ગુજરાતી ઢોકળા તો હવે દેશ-દુનિયામાં જાણીતા થઈ ગયા છે. તો ઢોકળામાં પણ વેરિએશન આવે તો ખાવામાં મજા પડી જાય. અચાનક મહેમાન આવી જાયને નાસ્તામાં કંઈ ના હોય તો ચિંતા ન કરો. ફટાફટ રવાના ઢોકળા ઉતારી લો. આમ આથો લાવવાની પણ જરૂર નથી ,અને પોચા પણ ખુબ જ બને છે ,, Juliben Dave -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9અહીંયા મેં દુધી નો ઉપયોગ કર્યો છે અને ઘણીવાર ઘરમાં બધાને દુધી ભાવતી નથી હોતી તો આ રીતે દૂધીનો ઉપયોગ કરવાથી એ ખાઈ શકાય છે અને બાળકો પણ ખાઇ શકે છે અહીંયા મેં દૂધી ના ટુકડા માં સોજી નો ઉપયોગ કર્યો છે તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો.આ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે જેથી બનતા પણ બહુ વાર લાગતી નથી થોડા સમયમાં ખૂબ જ ટેસ્ટી નાસ્તો બની જાય છે Ankita Solanki -
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2સોજીનાં ઢોકળા એ એક ઇન્સ્ટન્ટ બની જાય એવા ઢોકળા છે અને ગરમગરમ ચા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
દૂધી ના ઢોકળા એક નવું version છે ઢોકળા નું અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ઢોકળા હેલ્થી અને પૌષ્ટીક છે જેને લીધે આ વાનગી બ્રેકફાસ્ટ માટે ઉત્તમ છે. Bina Samir Telivala -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#RC2 #week2 whiteગુજરાતી ની વાનગી ની એક આગવી ઓળખ એટલે ઢોકળા ગુજરાતી કુટુંબનું ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કેમ કે જેમાં અઠવાડિયામાં એકવાર ઢોકળા ના થતા હોય એકદમ પૌષ્ટિક સ્વાદિષ્ટ પેટ ભરાય તેવો અને બધા સાથે મેચ થાય એવો એવી વાનગી એટલે ટુકડા ઢોકળા ની ચટણી સાથે સાંભાર સાથે સોસ સાથે ચા સાથે કોપરાની ચટણી કોઈની પણ સાથે ખાઈ શકાય છે આજે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકોના મનપસંદ એવા ઢોકળા બનાવ્યા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ ખુબજ ટેસ્ટી ઇન્સ્ટન્ટલી બની જતા રવાના ઢોકળા. સરળતાથી ઝટપટ બનતા જાળીદાર રવા ના ઢોકળા. ઓછા તેલ માં બનતા રૂ જેવા સ્પોંજી ઢોકળા. સવારના નાસ્તામાં, અથવા સાંજની ચ્હા સાથે કે અચાનક મહેમાન આવવાના હોય ત્યારે ઓછા સમયમાં બનતો નાસ્તો. Dipika Bhalla -
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા(Instant Rava Dhokla Recipe In Gujarati)
તે એક સ્વાદિષ્ટ નરમ અને સ્પોંજી ઢોકળા છે જે રવા (સૂજી, સોજી) માંથી તૈયાર કરવા માં આવે છે. નાસ્તાની જેમ સામાન્ય રીતે કોથમીર ની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસવામા આવે છે . તેને ઘરે બનાવવાની બે રીત છે, પરંપરાગત આથોની પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા ઈનોનો ઉપયોગ કરીને. આ રેસીપી બીજા અભિગમને અનુસરે છે.ઉપરાંત, સોજી સાથે નરમ અને સ્પોંજી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવી એ એક કળા છે અને ઘણા નવા નિશાળીયા તેને યોગ્ય કરવામાં નિષ્ફળ જાય છે. જો કે, આ રવા ઢોકળા રેસીપી થી તમે પણ સરસ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો Nidhi Sanghvi -
લસણનીયા સેન્ડવિચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
લસણનીયા સેન્ડવિચ ઢોકળાઆ ઢોકળા ખાવા બઉ જ ટેસ્ટી લાગે છે.જરુર ટ્રાય કરો Deepa Patel -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD# ખમણ ઢોકળા ગુજરાતી લોકોની famous items ઢોકળા અને ઢોકળાં ખૂબ જ વેરાયટી બને છે પરંતુ અચાનક મહેમાન આવી જાય તો તરત જ instinct ખમણ ઢોકળા બની જાય છે Jyoti Shah -
રવા ના ખાટા ઢોકળા
#૨૦૧૯ # ખાટા ઢોકળા નામ પડતાં જ મોં માં પાણી આવી જાય ગરમાગરમ ઢોકળા ની સાથે લસણની ચટણી અને તેલ ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadguj#cookpad#cookpadindiaદૂધીના ઢોકળા બનાવી શકાય એવું તો કૂકપેડના પ્લેટફોર્મ પર જ જાણ્યું. અને અજમાયશ પણ કરી લીધી. સુપર, સોફ્ટ, ટેસ્ટી ઢોકળા ખાવાની મજા પડી ગઈ. સાથે હેલ્ધી પણ ખરા. તો હવે એમ થાય છે કે દૂધીના ઢોકળા જ બનાવાય !! Neeru Thakkar -
-
ફ્રેશ મકાઈ ના ઢોકળા (Fresh Corn Dhokla Recipe In Gujarati)
ફ્રેશ મકાઈના ઢોકળા એકદમ હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. રવાના ઢોકળા થી મળતા આવતા આ ઢોકળા ફ્રેશ મકાઈ ઉમેરવાથી એક અલગ જ સ્વાદ આપે છે. spicequeen -
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadGujarati ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતું ફરસાણ છે. ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે. એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે. Daxa Parmar -
ફણગાવેલા મગ અને રવા ના ઢોકળા (Sprout Moong Rava Dhokla Recipe In Gujarati)
અમારા ઘરે બધા ને ગરમ બાફેલું ફરસણ ખાવાની ટેવ છે તો દરરોજ કઈ ને કઈ નવું બનાવતા હોય જ છીયે.એમાં સ્ટિમ કરેલું ફરસાણ બધા નું ફેવરેટ છે એટલે કે ઢોકળા, મુઠીયા, પાનકી વગેરે. આજે નવી વેરાઇટી ના ઢોકળા ટ્રાય કર્યા, જે બહુજ સ્વાદિષ્ટ સાથે હેલ્થી પણ છે જ.ઘણી વાર અમે આ ઢોકળા લંચ માં પેટ ભરી ને ખાઈયે છે.Cooksnapoftheweek @bko1775 Bina Samir Telivala -
રવાના ઢોકળા(rava na dhokla recipe in gujarati)
🎊 રેસીપી 62.અચાનક જ્યારે ઢોકળા ખાવાનું મન થાય ત્યારે રવો આપણા ઘરમાં હોય જ એટલે કોઈ પણ મહેમાન આવે કે મન થાય ત્યારે રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકાય. Jyoti Shah -
ઇન્સ્ટન્ટ રવા સેન્ડવીચ ઢોકળા (Instant Rava Sandwich Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપીઢોકળા તો ગુજરાતી ઓ ની પસંદગી નો નાસ્તો.. બાળકો માટે હું રવા માં થી ઈન્સટંટ સેન્ડવીચ ઢોકળા બનાવું છું.. આ ઢોકળા હેલ્થ અને ટેસ્ટ માટે બેસ્ટ છે.... Sunita Vaghela -
રવા કોર્ન ઢોકળા (Rava Corn Dhokla Recipe in Gujarati)
હા વાનગી ખૂબ જ સરળ છે જલ્દી થી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ છે Mona Acharya -
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
More Recipes
ટિપ્પણીઓ