ફાડા લાપસી (Fada Lapsi Recipe in Gujarati)

Payal Bhatt @homechef_payal26
ફાડા લાપસી (Fada Lapsi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં ના ફાડા અને ઘી ને ઉમેરી ને ધીમા ગેસ પર સેકાવા મૂકો તેને સતત હલાવી ને સેકતા રહો.
- 2
એકદમ બ્રાઉન કલર ના સેકાઈ જાય પછી તેમાં જરૂર મુજબ ગરમ પાણી ઉમેરી ને પાણી બળી જાય પછી ખાંડ ઉમેરોઅને તેને મિક્સ કરી ને ખાંડ નું પાણી બળી જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી ધીમા ગેસ પર ચલાવતા રહો.
- 3
હવે ફાડા લાપસી માં વરિયાળી,સૂકા કોપરા ના કટકા,ડ્રાય ફ્રુટ અને બાકી બધો મસાલો ઉમેરી ને મિક્સ કરી દો.
- 4
તૈયાર છે ફાડા લાપસી સર્વ કરવા માટે
Similar Recipes
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતીઓ એટલે મીઠાઈ ખાવાના શોખીન,પછી એ ગમે તે foam માં હોય .બધી મીઠાઈ માં અને દરેક મીઠાઈ માં સાવ નિર્દોષ અને હેલ્થી જો કાઈ હોય તો એ "ફાડા લાપસી"ચાલો બનાવી દઈએ જ.. Sangita Vyas -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10ફાડા લાપસી તો એક ટ્રેડિંશનલ વાનગી છે. અત્યારે તો આ વાનગી વિસરાઈ ગઈ છે.પરંતુ શુભ પ્રસંગો માં બનતી હોય છે.ઘઉં ના ફાડા માં પોશક તત્ત્વો ખુબ જ રહેલા છે અને સાથે સાથે વિટામીન B1, B2 તેમજ ફાઇબર ભરપૂર માત્રા માં છે. તે વજન ઘટાડવા માં અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં મદદ રૂપ બને છે.@RiddhiJD83 Arpita Shah -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે શુભ પ્રસંગે લાપસી ના આંધણ તો મુકાય જ, ઘઉં ના ફાડા મા ફાઈબર હોય છે, પોષ્ટિક આહાર છે Pinal Patel -
-
ડાયેટ ફાડા લાપસી (Diet Fada Lapsi Recipe In Gujarati)
ઘઉં ના ફાડા ની લાપસી સ્પે.ઘી વિનાની ને કુકર માં જલ્દી બની જાય છે.ઘઉં ના ફાડા ની ખીચડી, લાપસી વિવિધ પ્રકાર વેરાયતી બને છે જે ખાવા માં હેલ્ધી હોય છે આજે મેં ફાડા લાપસી બનાવી. Harsha Gohil -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#Famઆમ તો હું લાપસી ધણી ઓછી બનાવું પણ ક્યારેક મમ્મીને પુછીને બનાવી લઉં. મારી મમ્મી ની આ રેસીપી મને ખૂબ સરળ અને એકદમ ફટાફટ લાપસી બની ને તૈયાર થઈ જાય એટલે ખૂબ ગમતી. અને મમ્મી મોસ્ટલી આ લાપસી દિવાળી માં કાતો ચૈત્રી નવરાત્રી માં ખાસ બનાવતી. તો એજ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું.ફાડા લાપસી (authlentic fada lapsi) Vandana Darji -
-
-
-
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
બઘા ને દિવાળી ની શુભેચ્છાઓ. ધનતેરસના દિવસે અમારે ત્યાં ફાડા લાપસી જ હોય.શુભ ઘનતેરસ. #cookpadindia #cookpadgujarati #sweetdish #fadalapsi #DFT Bela Doshi -
ફાડા લાપસી (ઓરમુ)
#કાંદાલસણ ફાડ લાપસી ને કુકર માં બનાવા થી જલદી થાય અને સમય પણ બચે છે Vaghela bhavisha -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
-
-
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#MAફાડા લાપસીJeena Jeena ...Udda GulalMayi Teri Chunariya LahrayiRang Teri Reet Ka...Rang Teri Preet Ka......Mayi Teri Chunariya Laherayi... માઁ તે માઁ......HAPPY MOTHER'S DAY ..... મને યાદ છે... મારી માઁ ને ફાડા લાપસી ખૂબ જ ભાવે.... મમ્મી ની Birthday ના દિવસે અમારા ઘરે ફાડા લાપસી જરૂર બનતી. Maa I love you.... I miss You...😥🌹🥰🥰🥰 Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15263838
ટિપ્પણીઓ (8)