ગોળવાળી ફાડા લાપસી (Jaggery Fada Lapsi Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

ગોળવાળી ફાડા લાપસી (Jaggery Fada Lapsi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૮ લોકો
  1. ૧ કપફાડા ઘઉં
  2. ૧/૨ કપગોળ
  3. ૨ ટે સ્પૂનદળેલીખાંડ
  4. ૧/૨ કપઘી
  5. ૨ ટે સ્પૂનકીસમીસ
  6. ૨ નંગકાજુ
  7. ૨ નંગબદામ
  8. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર લોયા મા ઘી ગરમ કરી ફાડા ઘઉં શેકી લો.

  2. 2

    બ્રાઉન થાય એટલે તેમા ૩ ગણુ ગરમ પાણી નાખી ઢાંકણ ઢાંકી દો. ૧૫ મિનિટ ધીમે તાપે ચડવા દો.

  3. 3

    હવે ચડી જાય અને બધુ પાણી બળી જાય એટલે તેમા ગોળ નાખી મિક્સ કરી દો.

  4. 4

    હવે ૧ ટે સ્પૂન ઘી અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો.

  5. 5

    હવે કીસમીસ, કાજુ, બદામ નાખી ગાર્નિશિંગ કરો. રેડી છે હેલ્ધી અને ટેસ્ટી ફાડા લાપસી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes