મકાઈ વડા (Corn Vada Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૯ નંગ
  1. ૧૦૦ ગ્રામ મકાઈ નો લોટ
  2. ૧ કપદહીં
  3. ૨ ટે સ્પૂનગોળ
  4. ૨ ટે સ્પૂનતલ
  5. ૨ ટે સ્પૂનઆદું, મરચા, લસણ ની પેસ્ટ
  6. તેલ તળવા માટે
  7. મીઠું જરૂર મુજબ
  8. ૧ ટી સ્પૂનહળદર
  9. ૧/૪ ટી સ્પૂનખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ના લોટ મા દહીં નાખી, મીઠું મિક્સ કરી ૪ કલાક સુધી ઢાંકી દો. કઠણ લોટ રાખવો.

  2. 2

    હવે તેમા ગોળ અને હળદર મિક્સ કરી દો. પછી ખાવાનો સોડા અને ૧ ટી સ્પૂન પાણી નાખી મિક્સ કરી દો.

  3. 3

    હવે ગેસ પર લોયા મા તેલ ગરમ કરો. હવે હાથ થી નાની થેપલી વાળી ઉપર તલ લગાવી તળી લો.

  4. 4

    રેડી છે ગરમાગરમ મકાઈ વડા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes