ઈન્સ્ટ્ન્ટ ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Instant Dryfruit Shrikhand Recipe In Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

ઈન્સ્ટ્ન્ટ ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Instant Dryfruit Shrikhand Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
4 લોકો
  1. ૮૦૦ ગ્રામ સુમુલ પંજાબી દહીં
  2. ૧/૨ કપસમારેલા ડ્રાયફ્રૂટ્સ
  3. ૧/૪ કપખાંડ
  4. ૧/૪ ચમચીઇલાયચી પાઉડર
  5. ૪-૫ તાંતણા કેસર
  6. ૨ ટે સ્પૂનદૂધ
  7. ૧/૪ કપમિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં દહીં વલોવી લેવું એમાં ખાંડ ઉમેરી મિક્ષ કરી

  2. 2

    હવે એમાં દૂધ માં પલાળેલું કેસર, ડ્રાયફ્રૂટ, ઇલાયચી, મિલ્ક પાઉડર ઉમેરી મિક્ષ કરી ફ્રીજ માં ઠંડુ કરવા મૂકવું

  3. 3

    હવે શ્રીખંડ સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes