બટરસકોચ ડ્રાયફુટ શ્રીખંડ (Butterscotch Dryfruit Shrikhand Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

#RC2 (રેઈનબો ચેલેન્જ વ્હાઈટ રેસીપી)

બટરસકોચ ડ્રાયફુટ શ્રીખંડ (Butterscotch Dryfruit Shrikhand Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#RC2 (રેઈનબો ચેલેન્જ વ્હાઈટ રેસીપી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
ચાર  વ્યક્તિ માટે
  1. 2 કિલોઅમૂલ દહીં
  2. 250 ગ્રામખાંડ
  3. 1 નાની વાટકીબટરસ્કૉચ સીરપ
  4. 1 ચમચીઇલાયચી-જાયફળ નો પાઉડર
  5. 4 થી 5ટીપાં વેનીલા એસંસ
  6. 1 નાની વાટકીમિક્ષ ડ્રાયફુટ (બદામ,પિસ્ત,કાજુ સમારેલા)
  7. 8-10સુકી દ્રાક્ષ (કીસમીસ)

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સો પ્રથમ દહીં ને એક મોટી ચારણી મા કોટન નુ કપડુ પાથરી પાચ થી છ કલાક ઢાંકી રાખો. નીચે એક વાસણ રાખવુ. હવે તેમા થી બધુ પાણી નીતરી જાય એટલે મિક્સરમાં દહીં નો ચક્કો અને ખાંડ નાખી ક્રશ કરી લેવુ.

  2. 2

    હવે તેમા બટરસકોચ સીરપ અને વેનીલા એસંસ નાખી ફરી ક્રશ કરી લેવુ. એક મોટો બાઉલ માં કાઢી ઉપર થી ઇલાયચી-જાયફળ નો પાઉડર નાખી સાથે કીસમીસ અને સમારેલા ડ્રાયફુટ નાખી બરોબર હલાવી ફોજ માં એક કલાક ઠંડુ થવા દેવું.

  3. 3

    ઉપર થી ડ્રાયફુટ થી ગાર્નીશીંગ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

ટિપ્પણીઓ

Similar Recipes