ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)

Kittu Patel
Kittu Patel @kittu_patel
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીસાંબો
  2. 1 વાટકીરાજગરા નો લોટ
  3. 1 ચમચીતેલ
  4. 1 ચમચી સમારેલી કોથમીર
  5. 1 ગ્લાસછાશ
  6. જરૂર મુજબ મીંઠુ
  7. 1 નાની વાટકીમરચાં આદુ ની પેસ્ટ
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીઘાણા જીરૂ
  10. 1 મોટી ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાંબો દરી ને લોટ જેવો કરી લેવો પછી સાબા નો લોટ અને રાજગરા નો લોટ મિક્સ કરીને તેમાં છાશ ઉમેરી મીઠું નાખીને બરાબર મિક્સ કરીને આથો આવવા દેવો 4-5 કલાક

  2. 2

    ત્યાર બાદ તેમાં પેસ્ટ ઉમેરી હલાલવુ પછી હળદર, લાલ મરચું પાઉડર, ઘાણા જીરૂ ઉમેરી મીકસ કરવુ પછી હાંડવા પેન મા તેલ મુકી તેમારરાય, તલ, મીઠો લીમડૌ નાખી ખીરૂ પાથરી ઢાંકી દેવુ

  3. 3

    ધીમા તાપે ચડવા દેવુ તૈયાર છે ફરાળી હાંડવો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Kittu Patel
Kittu Patel @kittu_patel
પર
Rajkot

Similar Recipes