રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સામાને સાબુદાણા ને દહીં નાખી મિકસરમા પીસીલો
- 2
આદુ મરચા જીરૂ નાંખીને તેને પીસી લો બટેકાની છાલ ઉતારી નેખમણી લો
- 3
એક બાઉલમાં મા બધુ મિક્સ કરી દો મીઠું કોથમીર નાખી બરાબર હલાવી લો
- 4
નોનસ્ટિક તવા મા 1/2 ચમચી તેલ નાખીને ખીરૂ પાથરી દો બે ત્રણ મિનીટ સુધી રહેવા દો પછી પાછુ પલટાવો બને બાજુ કીસપી થાય એટલે ઉતારી લો
- 5
ગરમાગરમ પીરસો ખુબજ ટેસ્ટી લાગે છે
- 6
કોથમીર શિગદાણા મરચા આદુ મીઠું સાકર તલ લીંબુરસ નાખી પીસીલો
Similar Recipes
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી@MitixaModi01 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#Famમારા સાસુએ શીખવ્યો. જે અવારનવાર ફરાળ મા બને. Avani Suba -
-
ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)
#ff1#nonfriedfaralireceipe#nonfriedjainreceipe#cookpadindia Rekha Vora -
-
-
-
-
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસિપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ Smitaben R dave -
-
-
-
-
ફરાળી ઢોકળા
#HM આ ઢોકળા શ્રાવણ માસમાં વધારે બને છે .ઢોકળા દરેક ગુજરાતી ઓ ને ફેવરિટ હોઈ છે . આ ઢોકળા ઉપવાસ માં પણ ખાઈ શકાય છે Mira Sheth Maniyar -
-
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
-
-
-
ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe In Gujarati)
ફરાળી વાનગી નવા ટવીસ્ટ સાથે#supers kashmira Parekh -
-
-
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
@sonalmodha ji ની રેસીપી ફોલો કરી આ ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે.આજે અગિયારમા તળેલું નહોતું ખાવું એટલે ફરાળી ઢોકળા બનાવ્યા. સાથે લીલી ચટણી. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15371412
ટિપ્પણીઓ