ફરાળી હાંડવો(farali handvo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોરૈયાને સાફ કરી લેવો ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ તૈયાર કરી લેવી મોરૈયો અને સાબુદાણાને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લોટ તૈયાર કરી લેવો
- 2
ત્યારબાદ આ લોટને એક બાઉલમાં કાઢી તેમાં 1/2વાટકી મોળું દહીં ઉમેરી દેવું ત્યારબાદ તેમાં મરી પાઉડર તેમજ જીરૂ પાઉડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ સમારેલી કોથમીર અને ખાંડ નાખી ફરીથી સારી રીતે હલાવી લેવું હા લાવેલા મિશ્રણમાં ઉપરથી ઈનો પાઉડર નાખી સારી રીતે હલાવી લેવું
- 3
ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી તેલ લઈ ગરમ કરવા મૂકવું ત્યારબાદ તેમાં 1/2ચમચી જીરૂ નાંખી સાંતળવું ત્યારબાદ લીમડાના પાન નાખી સફેદ તલ ઉમેરી તરત જ હાંડવા નું ખીરું ઉમેરી દેવું અને ઉપર ઢાંકણ ઢાંકી દેવું આ રીતે હાંડવા ને એક બાજુ ચડી ગયા પછી ડીશમાં ઉંધુ કરી નાખી દેવો
- 4
ત્યારબાદ બીજી બાજુ પણ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકાવા દેવો આ રીતે ખાંડવા ને બંને બાજુ સારી રીતે શેકી લેવો આ હાંડવા ને ટોમેટો કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરવો
- 5
લો તૈયાર છે આપણો ઉપવાસમાં ખાઈ શકાય તેવો ફરાળી હાંડવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભરેલ કારેલાનું શાક(bhrela karela saak recipe in Gujarati)
#સુપરશેફ1વિક 1 શાક ,કરીઝ પોષ્ટ 2 Pushpa Kapupara -
-
-
ફરાળી પ્લેટર (farari plater recipe in gujarati)
#ઉપવાસઆજે મેં ઉપવાસમાં ખાઈ શકાય તેવી ડિશ બનાવવી છે. ઘરમાં બધાને એક એક વસ્તુ ભાવે તો મેં બધી વસ્તુ બનાવવી જેથી ઘરના બધા ખુશ. Kiran Solanki -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસિપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ Smitaben R dave -
-
-
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
અગિયારશ કે ઉપવાસ મા બહુ તળેલું નખાવું ન હોય ત્યારે ફરાળી હાંડવો સારો વિકલ્પ છે જેનાથી પેટ પણ ભરાય અને પૌષ્ટિક લાગે છે Pinal Patel -
-
-
ફરાળી હાંડવો(farali handvo recipe in Gujarati)
આ હાડવો અમારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે અને તે ખૂબ જ હેલ્ધી હોય છે Apeksha Parmar -
ફરાળી દહીંવડા(farali dahivada recipe in Gujarati)
#ઉપવાસ#સુપરશેફ3 ઘણી વખત આપણને એક ને એક વસ્તુ ફરાળમાં ખાવી ઓછી ગમે છે તેમાં થોડુંક ટ્વીટ્સ કરીને કરી તો વધારે ભાવે Bhavisha Manvar -
ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
#SJR- શ્રાવણ મહિના માં ઉપવાસ, વ્રત આવતા હોય છે. તેમાં રોજ ફરાળી વાનગીઓ શોધવી પડે છે. અહીં ફરાળી વડા બનાવેલ છે. થોડા અલગ રીતે બનાવેલ આ વડા જરૂર થી સ્વાદિષ્ટ લાગશે.. વડા માં આપણે બટાકા ના માવા માં મસાલા ઉમેરતા હોઈએ છીએ પણ અહી મેં બટેટાના માવા ને થોડો સાંતળી ને લીધેલો છે જેથી અલગ જ સ્વાદ ઉમેરાય છે.. જરૂર ટ્રાય કરશો. Mauli Mankad -
-
ફરાળી ચીલા (Farali cheela recipe in Gujarati)
#goldenapron3 #week24 #Gourdઆજે દેવશયની એકાદશી વ્રત હોય આપ સૌને 🙏. હું આપની સાથે આ ફરાળી ચીલા ની રેસિપી શેર કરવા ઈચ્છું છું . ચાલો જાણી લઈએ ફરાળી ચીલા ની રેસીપી, આશા રાખું છું આપ સૌને ખૂબ ગમશે. Nita Mavani -
-
-
-
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
-
-
-
ફરાળી પાત્રા(farali patra recipe in gujarati)
ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફેમસ વાનગી છે.#ઉપવાસ#માઇઇબુક Rajni Sanghavi -
-
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે Jasminben parmar -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
વાર-તહેવારે આપણે ફરાળી વાનગીઓ બનાવતા હોય છે.પણ તળેલી વાનગી દરેક વખતે ફાવતું નથી.એટલે આજે આપણે ફરાળી ઢોકળા બનાવીશું.છોકરા ના ટીફીન માં પણ સરસ લાગે છે. Pinky bhuptani -
More Recipes
ટિપ્પણીઓ