મલબેરી મગ કેક (Mulberry mug cake recipe in Gujarati)

મલબેરી એટલે કે શેતૂર એક ખાટું-મીઠું ફળ છે જેની સીઝન દરમ્યાન એને પ્રિઝર્વ કરીને રેફ્રિજરેટરમાં આખું વર્ષ રાખી શકાય છે. આ પ્રિઝર્વ નો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. મેં અહીંયા મગ કેક માં ઉપયોગ કર્યો છે, જેના લીધે મગ કેકનો સ્વાદ ખાટો, મીઠો અને એકદમ રિફ્રેશિંગ લાગે છે. મગ કેક માં મલબેરી ના બદલે સ્ટ્રોબેરી, બ્લુબેરી, ચેરી વગેરે પણ વાપરી શકાય.
મલબેરી મગ કેક (Mulberry mug cake recipe in Gujarati)
મલબેરી એટલે કે શેતૂર એક ખાટું-મીઠું ફળ છે જેની સીઝન દરમ્યાન એને પ્રિઝર્વ કરીને રેફ્રિજરેટરમાં આખું વર્ષ રાખી શકાય છે. આ પ્રિઝર્વ નો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. મેં અહીંયા મગ કેક માં ઉપયોગ કર્યો છે, જેના લીધે મગ કેકનો સ્વાદ ખાટો, મીઠો અને એકદમ રિફ્રેશિંગ લાગે છે. મગ કેક માં મલબેરી ના બદલે સ્ટ્રોબેરી, બ્લુબેરી, ચેરી વગેરે પણ વાપરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા મગમાં મેંદો, દળેલી ખાંડ, બેકિંગ પાઉડર અને મીઠું ઉમેરી બધું બરાબર હલાવી લેવું. હવે તેમાં દૂધ, તેલ અને વેનિલા એસેન્સ ઉમેરવું.
- 2
વ્હિસ્ક ની મદદથી બધું બરાબર મિક્સ કરી લઈને મલબેરી પ્રિઝર્વ ઉમેરી બરાબર હલાવી લેવું. મગ ને બદલે બીજા વાસણમાં પણ કેકનું બેટર બનાવીને પછી મગમાં ઉમેરી શકાય.
- 3
માઈક્રોવેવ માં હાઇ પાવર પર 2.5 મિનિટ માટે મૂકવું. મગને બહાર લઇ પાંચ મિનિટ માટે ઠંડું થવા દેવું.
- 4
મલબેરી મગ કેક ને ડિઝર્ટ માં આઇસ્ક્રીમ સાથે અથવા તો ઈવનિંગ સ્નેક્સ માં ચા કે કોફી સાથે સર્વ કરી શકાય.
Similar Recipes
-
માઇક્રોવેવ મગ કેક (Microwave Mug Cake recipe in Gujarati)
માઈક્રોવેવ મગ કેક 10 મિનિટથી પણ ઓછા સમયમાં બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ કેક છે. મેંદામાંથી બનાવવા આવતી આ કેક ને ઘઉં ના લોટ થી પણ બનાવી શકાય જેથી કરીને એ વધારે હેલ્ધી બની શકે. એકદમ ઝડપથી કોઈ ડિઝર્ટ બનાવવું હોય તો માઇક્રોવેવ મગ કેક એ એકદમ સારો ઓપ્શન છે. વેનીલા આઈસ્ક્રીમ સાથે પીરસવા થી એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કેક બાળકોને બનાવવાની તેમજ ખાવાની ખૂબ જ મજા આવે છે.#ફટાફટ#પોસ્ટ4 spicequeen -
કાજુ કતરી મગ કેક (Kaju Katali Mug Cake recipe in gujarati)
#CDYકેક એવું ડીઝર્ટ છે જે બધાનું ફેવરિટ છે. ખાસ કરીને બાળકોને કેક વધારે પસંદ હોય છે. કેક મારા કીડ્સ ની ફેવરિટ છે. તો હું જે પણ ટેસ્ટ માં બનાવુ એ ખુબ હોંશ થી ખાય છે. હાલમાં જ દિવાળી નો તહેવાર ગયો છે તો બધા ના ઘરમાં થોડી ઘણી મીઠાઈ તો બચી જતી હોય છે. તો આજે મેં અહિયાં બધાની ફેવરિટ એવી કાજુ કતરી નો ઉપયોગ કરી ને બાળકો ની ફેવરિટ એવી કાજુ કતરી મગ કેક બનાવી છે તો ટેસ્ટ ની સાથે હેલ્થ પણ અને વેસ્ટ માંથી બેસ્ટ પણ. તો જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
મગ કેક (Mug Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia*બેકિંગ રેસિપિ*કોઈપણ પ્રકારની કેક સામાન્ય રીતે માઇક્રોવેવ ઓવનમાં બનાવવામાં આવે છે. મગ કેક પણ કેકનો જ એક પ્રકાર છે, જેને માઈક્રોપ્રૂફ મગમાં બનાવવામાં આવે છે.આ એક બેકિંગ રેસિપિ હોય તેની સામગ્રીનું મેઝરમેન્ટ પરફેક્ટ હોવું જરૂરી છે. વડી, મગ કેક એકદમ ઓછા સમયમાં બનાવી શકાય છે. Kashmira Bhuva -
એગ્લેસ ચોકો મગ કેક (Eggless Choco Mug Cake Recipe In Gujarati)
#GA4 #Week22# post 2જલ્દી થી બનતી અને ખાવા ની બહુ મઝા આવે એવી કેકમેં બે મગ કેક બનાવી છે પણ એક મગ કેક નું માપ આપ્યું છે સરળતા માટે Smruti Shah -
એગલેસ માવા કેક (Eggless mawa cake recipe in Gujarati)
ટ્રેડિશનલ પારસી માવા કેક ઈંડા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં અહીંયા એગલેસ માવા કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક કેક નો પ્રકાર છે જે પરંપરાગત ભારતીય મીઠાઈ જેવી લાગે છે કારણ કે એમાં કનડેન્સ્ડ મિલ્ક, માવા અને ઈલાયચી નો ઉપયોગ કરવામાં આવે છે. વાર તહેવારે મીઠાઈ ની જગ્યાએ બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#MBR1#cookpadindia#cookpad_gu spicequeen -
ડાલ્ગોના મગ કેક (Dalgona Mug Cake Recipe)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૭ડાલ્ગોના કોફી તો બહુ પીધી હવે ડાલ્ગોના મગ કેક ખાઈએ જે ફક્ત ૨ મિનિટ માં બની જશે. Sachi Sanket Naik -
કેક (Cake Recipe in Gujarati)
#MA મારી મમ્મી ને કેક બહુ જ ભાવે છે. એ મને જોડે હેલ્પ પણ કરાવે છે અને suggestion પણ આપે છે. આ મધર્સ ડે ના હું મારી મમ્મી ને આ કેક ડેડીકેટ કરું છું. Nidhi Popat -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#GA4#Week9 હું અલગ અલગ કેક બનાવતી હોઉં છું આજે સ્ટ્રોબેરી કેક બનાવી Alpa Pandya -
ચોકલેટ મગ કેક (Chocolate Mug Cake Recipe In Gujarati)
#સાઈડજમવાની સાથે જો તમને સરસ કોઈ વાનગી ગરમ અને ઠંડી એવી બેઉ મજા આપે તો તે ખાવાની મજા જ કઈ ઓર છે અને એ તમારા જમવાનું સ્વાદ પણ વધારી દેશે તો આજે એવી જ સરસ ટેસ્ટી વાનગી બનાવવાનો ટ્રાય કર્યો છે આશા છે કે તમને બધાને ગમશે Manisha Parmar -
મગ કેક (Mug Cake Recipe in Gujarati)
#GA4#Week9#Maidaજ્યારે kids ને કેક ખાવાનું મન થયું હોય તો આ એકદમ ઝટપટ બની જાય છે માત્ર એક મિનિટ માં. અને એ પણ available વસ્તુઓ માંથી. Kinjal Shah -
-
વેનિલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
એગલેસ દહીં વાળી ખૂબજ સરસ કેક બની છે...ટી ટાઇમ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
નેપોલિટન કેક
#RB3આમ તો આપણે ઘણીબધી flavor ના કેક બનાવીએ છે. પણ જો ત્રણ અલગ અલગ flavor આપણને એક જ કેકમાં મળી જાય તો?? હા, નેપોલિટન કેક માં વેનિલા, ચોકલેટ અને સ્ટ્રોબેરી flavor ની મજા એક જ કેકમાં લઈ શકીએ છે અને આ કેક ઘઉંના લોટથી બનાવ્યો છે એટલે ખાવામાં પણ હેલ્ધી છે. Vaishakhi Vyas -
-
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcakes Recipe In Gujarati)
#CCCચોકલેટ કપ કેક ને પણ ઘણી બધી રીતે બનાવી શકાય છે મિથુન રીતે બનાવી છે પ્લેન ચોકલેટ કેક, ડ્રાયફ્રુટ ચોકલેટ કેક અને સ્ટ્રોબેરી ચોકલેટ કેક. Amee Shaherawala -
એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
દરેક વસ્તુની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. કોઈપણ પ્રકારની કેક બનાવવી હોય તો એના માટે સૌપ્રથમ કેક નો સ્પોન્જ બનાવવો પડે ત્યારબાદ જ એના પર મનગમતું ફ્રોસ્ટિંગ કરી શકાય. spicequeen -
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
ચોકલેટ વેનીલા કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.દેખાવમાં પણ સુંદર દેખાય છે.તેનો દેખાવ ઝીબ્રા જેવો દેખાય છે.#સપ્ટેમ્બર Anupama Mahesh -
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
ચોકલેટ બ્રાઉની કેક (Chocolate Brownie Cake Recipe In Gujarati)
આવતીકાલે મારા હસબન્ડ નો બર્થડે છે એટલે મને પ્રેરણા થઇ કે હું આજે જ બ્રાઉની કેક બનાવું બધાને ખૂબ જ ભાવે છે Aruna rathod# Ga 4 #week 17 -
મગ કેક
કેક કોને ના ભાવે તો ચાલો આજે બનાવી એ એકદમ ફટાફટ બની જાય એવી મગ કેક.#goldenapron3Week 2#Dessert Shreya Desai -
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
વ્હીટ નટ્સ કેક (Wheat Nuts Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Bakingકેક તો અલગ અલગ જાતની બને છે. પણ અહીં મેં હેલ્ધી અને ટેસ્ટી કેક બનાવી છે. આ કેક ઘઉંના લોટમાંથી બનાવવામાં આવી છે અને તેમાં ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કર્યો છે. આ કેક એકદમ સોફ્ટ બને છે. Parul Patel -
બર્થ ડે કેક(birthday cake recipe in Gujarati)
જન્મ દિવસ ની ઉજવણી માટે કેક બનાવી.#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi -
મિલ્ક કેક
#Goldenapron#Post16#ટિફિન#આ કેક હાંડવાના કૂકરમાં બનાવ્યુ છે જે ખૂબ જ ટેસ્ટી બને છે, જેની પાસે ઓવન નથી તે પણ આવી રીતે પરફેક્ટ કેક બનાવી શકે છે, અને ઘરમાં વપરાતા વાસણો થી માપ કરીને કેક બનાવ્યુ છે. Harsha Israni -
વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
#GA4 #Week14 #Wheatcakeકેક સામાન્ય રીતે મેંદા માંથી બનાવવામાં આવે છે અને મોટા ભાગે ચોકલેટ કે વેનિલા સ્પોન્જ બનાવવામાં આવે છે. મેં અહીંયા ઓરેન્જ કેક સ્પોન્જ બનાવ્યો છે. ઓરેન્જ માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને અત્યારે આ કોવિડ ની પરિસ્થિતિ માં વિટામિન સી નો ઉપયોગ વધારે કરવા માટે મેં ઓરેન્જ નો ઉપયોગ કરી ને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને કીડ્સ ની ફેવરિટ કેક બનાવી છે કે જેમાં મેં અલગ અલગ સામગ્રી નું કોમ્બિનેશન કરી ને અમેઝિંગ ટેસ્ટ સાથે ઓરેન્જ કેક બનાવી છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ડોરા પેન કેક (Dora Pancake Recipe In Gujarati)
#GA4 #Week2 કીવર્ડ : પૅનકેક કેક નામ સાંભળતા જ નાના-મોટા સૌનાં મો માં પાણી આવી જાય.અને પૅન કેક એ વળી કેક નું શોર્ટ વર્ઝન.એમાં વળી આપણે પોતાની રીતે ઘણા ચેન્જીસ પણ કરી શકીએ.....બાળકોને તો ભાવે જ.પણ હેલ્થ કોન્શિયસ લોકો માટે પણ યોગ્ય.કારણ કે....ઓઇલ ફ્રી....અને ખાંડ ને પણ મધથી રિપ્લેસ કરી શકાય. આજે મેં મારી લાડકીની સ્પેશિયલ ડિમાન્ડ પર ડોરા પૅન કેક બનાવી.અને એનું રિએક્શન હતું- મમ્મા.સુપર ડિલીશ્યસ..આશા છે.તમને પણ ભાવશે. Payal Prit Naik -
સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
મિલ્ક કેક ટ્રેસ લેચેસ તરીકે પણ જાણીતી છે કેમકે એમાં ત્રણ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ પ્રકારના દૂધ ભેગા કરીને એને કેક ની ઉપર રેડવામાં આવે છે. ફુલ ફેટ મિલ્ક, કન્ડેન્સ્ડ મિલ્ક અને હેવી ક્રીમ એવા ત્રણ જાતના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્પોન્જ કેક અને એના ઉપર રેડવા માં આવતા દૂધને પસંદગી પ્રમાણે ફ્લેવર આપી શકાય. મેં અહીંયા કેસર સ્પોન્જ કેક બનાવી છે અને એની સાથે કેસર અને ઈલાયચી વાળું દૂધ બનાવ્યું છે. મોઢામાં મુકતા ની સાથે જ ઓગળી જતી આ કેક ભારતીય મીઠાઈ નો અહેસાસ કરાવે છે. આ કેક ને રસ મલાઈ ટ્રેસ લેચેસ પણ કહી શકાય. આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકો મગ કેક
#એનિવર્સરી#વીક 4કેક તો બધા નેજ ભાવે પણ બનવતા થોડો સમય લાગે.અને ચોકલેટ પણ બધા ને જ પ્રિય છે તો આજ ઝટપટ બની જાય અને ખાવામાં માજા પડે એવી એક કેક હું લાવી છું જેનું નામ છે.ચોકો મગ કેક. Ushma Malkan
More Recipes
ટિપ્પણીઓ (10)