ટામેટા નો સુપ (Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાં ઝીણાં સમારી અને કુકરમાં બાફો બે સીટી વગાડો તેમાં આદુનો ટુકડો મરચું ફુદીનાના પાન વગેરે ઉમેરી દો
- 2
ઠંડુ થાય એટલે તે મિશ્રણને મિક્સર ના ઝા ર માં પીસી લો અને તેને ગાળી લો તેમાં મીઠું નાખો એક ચમચી લીંબુનો રસ નાખો
- 3
હવે તેને ગેસ ઉપર મૂકો ઉકળવા માટે મૂકો હવે તેમાં વઘાર કરવા માટે બીજાએ વઘારીયા માં ઘી મૂકો હવે તેમાં ગરમ થાય એટલે જીરુ તજ લવિંગ અને લીમડાના પાન મૂકી વઘારને ટોમેટો સૂપ માં એડ કરો
- 4
સુ પ ને પાંચથી સાત મિનિટ ઊ ક ડે એટલે ઉતારી લો સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર થી ધાણા ભાજી ભભરાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#red recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ટામેટા નો સુપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soup#Tomatosoupટોસ્ટ સાથે સર્વ કરો. Kapila Prajapati -
-
-
-
-
-
-
-
ટામેટા નું સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#Week 3#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
-
દ્રાક્ષનો જ્યુસ (Grapes Juice Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક આપતો અને વિટામિન Ç થી ભરપૂર ઝડપથી બની જાય તેવો જ્યુસ. Disha Chhaya -
-
બીટ ટોમેટો સૂપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
ટામેટાં સુપ(tomato soup recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 35...................... Mayuri Doshi -
-
-
-
ટમેટો સૂપ(Tomato Soup recipe in Gujarati)
#GA4 #Week7હવે શિયાળો આવતા માર્કેટમાં વધુ પ્રમાણમાં ટામેટા જોવા મળે છે. કાચા ટામેટા ઉપરાંત તેનો સુપ પણ ખુબ જ મહત્ત્વનો અને સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી હોય છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાટૅર તરીકે ઉપયોગમાં લેવાતા ટામેટા સુપને આજે પુલાવ અને પાપડ સાથે સર્વ કયુૅ છે. Chhatbarshweta -
ટામેટાં સુપ(tomato soup recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 35...................... Mayuri Doshi -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11#RC3#Rainbowchallenge#Week3RedShahi paneer Janki K Mer -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15274439
ટિપ્પણીઓ