તરબૂચ કેન્ડી (Watermelon Candy Rc

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

#weekend
દાઢે રહી જાય એવો એક અલગ જ સ્વાદ આવશે આ કૅન્ડી નો.. જરૂર થી બનાવજો ..

તરબૂચ કેન્ડી (Watermelon Candy Rc

#weekend
દાઢે રહી જાય એવો એક અલગ જ સ્વાદ આવશે આ કૅન્ડી નો.. જરૂર થી બનાવજો ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ થી ૫ વ્યક્તિ
  1. ૧ કિલોતરબૂચ
  2. ૪-૫ ચમચી ખાંડ
  3. ૧/૨ ચમચીમીઠું
  4. ૧/૨ ચમચીસંચળ
  5. ૧/૨ ચમચીમરી પાઉડર
  6. લીંબુ નો રસ
  7. ૨ ચમચીઆદુ નો રસ
  8. ૫-૬પાન ફુદીનો
  9. ૪-૫ દ્રાક્ષ ના નાના ટુકડા
  10. ચપટીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પહેલા તરબૂચ ની છાલ કાઢી ટુકડા કરી તેમાં થી બી કાઢી લો.

  2. 2

    હવે તરબૂચ ના ટુકડા માં ખાંડ,મીઠું, સંચળ, મરી પાઉડર, લીંબુ નો રસ, આદુ નો રસ ફુદીના ના પાન ઉમેરો. (ખાંડ સ્વાદ પ્રમાણે વધારે- ઓછી કરી શકાય)

  3. 3

    હવે બધા મિશ્રણ ને બ્લેન્ડર વડે બ્લૅન્ડ કરી દો.

  4. 4

    હવે કૅન્ડી મોલ્ડ લઇ તેમાં તળિયા ના ભાગ માં સહેજ ચાટ મસાલો નાખી દો. તેની ઉપર દ્રાક્ષ ના નાના નાના ટુકડા નાખી દો.

  5. 5

    હવે ઉપર કૅન્ડી જ્યુસ ઉમેરી દો. અને કૅન્ડી સ્ટિક બરોબર ગોઠવી ઢાંકણ ઢાંકી દો.

  6. 6

    હવે કૅન્ડી માટે તેને ૬ થી ૭ કલાક માટે ફ્રીઝર માં રાખો.

  7. 7

    હવે મોલ્ડ બહાર કાઢી તેને ૧ મિનિટ માટે પાણી માં ડુબાડી રાખો. કૅન્ડી આસાની થી અનમોલ્ડ થઇ જશે.

  8. 8

    હવે કૅન્ડી પર ચાટ મસાલો છાંટી કૅન્ડી ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Mepajid830
Mepajid830 @cook_113455052
Easy hai to... Bachhe apne aap banake fridge me rakhakar banate hai. Aur khud ki banayi candy ka aanand lete hai.

Similar Recipes