તરબૂચ મોકટેલ

Ena Joshi
Ena Joshi @cook_22352322

#golden apron
#14th week recipe

તરબૂચ મોકટેલ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#golden apron
#14th week recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાનું તરબૂચ
  2. 1લીમ્બુ
  3. ૪/૫ પાન ફુદીનો
  4. 2 ચમચીસોડા
  5. ૪/૫ ટુકડા બરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં સમરેલું તરબૂચ લો. પછી તેમાં લીંબુ ના ૩/૪ પીસ અથવા એક ચમચી રસ ઉમેરો. પછી તેમાં ફુદીનાના પાન નાખો.

  2. 2

    બધું બરાબર મિકસ કરી લો. એક ગ્લાસ માં બરફ નાં પીસ લો.

  3. 3

    તેમાં મિક્સ કરેલું તરબુચ ઉમેરો. પછી તેમાં લિકવિડ સોડાં ઉમેરો.

  4. 4

    પછી તેમાં તરબુચ નો પીસ અને ફુદીનાના પાન મૂકી ગાર્નિશ કરો. તૈયાર છે તરબુચ મોકટેલ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ena Joshi
Ena Joshi @cook_22352322
પર

ટિપ્પણીઓ

Similar Recipes