તરબૂચ ફેટા ચીઝ સલાડ (Watermelon Feta Cheese Salad Recipe In Gujarati)

તરબૂચ બધા ને ભાવતું જ હોય છે . તરબૂચ સાથે ફેટા ચીઝ અને ફુદીનાનો ફ્લેવર એક અલગ જ ડીશ તૈયાર થઈ જાય છે એ તમે જમવા સાથે તમે સાઈડ ડિશ તરીકે પણ લઈ શકો છો આ બાળકોને ખૂબ જ આવશે કારણ કે એની અંદર ફેટા ચીઝ અને તરબુચની ફ્લેવર છે ચીઝ મા આવેલું થોડી ખારાશ થી તડબૂચની ફ્લેવર અલગ થઈ જાય છે અને આ ઝડપથી અને જલ્દી બનતું સલાડ છે આ ઓઈલ ફ્રી છે હેલ્ધી તમારે એને કંઈ નાખવાની જરૂર નહીં પડે અને એમ જ સરસ લાગશે
તરબૂચ ફેટા ચીઝ સલાડ (Watermelon Feta Cheese Salad Recipe In Gujarati)
તરબૂચ બધા ને ભાવતું જ હોય છે . તરબૂચ સાથે ફેટા ચીઝ અને ફુદીનાનો ફ્લેવર એક અલગ જ ડીશ તૈયાર થઈ જાય છે એ તમે જમવા સાથે તમે સાઈડ ડિશ તરીકે પણ લઈ શકો છો આ બાળકોને ખૂબ જ આવશે કારણ કે એની અંદર ફેટા ચીઝ અને તરબુચની ફ્લેવર છે ચીઝ મા આવેલું થોડી ખારાશ થી તડબૂચની ફ્લેવર અલગ થઈ જાય છે અને આ ઝડપથી અને જલ્દી બનતું સલાડ છે આ ઓઈલ ફ્રી છે હેલ્ધી તમારે એને કંઈ નાખવાની જરૂર નહીં પડે અને એમ જ સરસ લાગશે
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક મોટા વાસણમાં તરબૂચ, કાકડીના ટુકડા, ફુદીનાના પાન અને ફેટા ચીઝ ના ટુકડા ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.
- 2
એક વાડકીમાં લીંબુના રસ, મરી પાઉડર,મીઠું બધી વસ્તુઓ ભેગી કરીને બરાબર હલાવી લેવું જેથી ડ્રેસિંગ માં થોડી ખાંડ અથવા તો મધ ઊમેરી શકાય. (લીંબુના રસના બદલે વિનેગર પણ વાપરી શકાય.)
- 3
હવે તેના તરબૂચ, કાકડી ના જે મીક્ષ તૈયાર કરેલું ડ્રેસિંગ ઉમેરીને બરાબર મિક્સ કરી દેવું. આ સલાડ રેફ્રિજરેટરમાં એક બે કલાક સુધી રાખી શકાય, વધારે વાર રાખવું નહીં કેમકે એ એટલું ફ્રેશ રહેશે નહીં. બધુ અલગ અલગ કાપીને અલગ અલગ કન્ટેનરમાં ભરી ને ફ્રિજમાં રાખી શકાય અને બનાવવાના સમયે બધું ભેગું કરી શકાય, ત્યારબાદ તેના પર ડ્રેસિંગ રેડી શકાય.
- 4
વોટરમેલન અને ફેટા સેલેડ ને એકદમ ઠંડુ પીરસવું. આ સેલેડ સાઇડ ડીશ તરીકે પીરસી શકાય
Similar Recipes
-
વોટરમેલન ફેટા સેલેડ (Watermelon Feta Salad Recipe In Gujarati)
ઉનાળાની ઋતુ દરમ્યાન બનાવીને આનંદ લઈ શકાય એવું આ એક ખૂબ જ રિફ્રેશિંગ સેલેડ છે. ફુદીના ના પાનને લીધે સેલેડ ને એક તાજગી મળે છે જ્યારે ફેટા ચીઝની ખારાશને લીધે એક ખૂબ જ અલગ પ્રકારનો ટેસ્ટ મળે છે જેના લીધે આ સેલેડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી અને હેલ્ધી સેલેડ રેસિપી છે જે ઉનાળા ની ઋતુ દરમ્યાન મારી પ્રિય સેલેડ રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
તરબૂચ કેન્ડી (Watermelon Candy Rc
#weekend દાઢે રહી જાય એવો એક અલગ જ સ્વાદ આવશે આ કૅન્ડી નો.. જરૂર થી બનાવજો .. Ankita Mehta -
ફેટા ચીઝ સલાડ(Feta Cheese salad Recipe In Gujarati)
#સાઇડ ઘટ્ટ દહીં માંથી બનતો આ સલાડ .. તેમાં ઘણા બધાં શાકભાજી ઉમેરી ને બનાવવામાં આવ્યો છે. જે પાઉંભાજી, થેપલા, પરાઠા , પુડલા,પૂરી, ઢોસા,પંજાબી શાક બીજી ઘણી બધી વાનગી સાથે બ્રેડ ની અંદર ડ્રેસીંગ તરીકે પણ ઉપયોગ માં લઈ શકાય છે. Bina Mithani -
કોકોનટ તરબૂચ કુલર (Coconut Watermelon Cooler Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી કોકોનટ તરબૂચ કુલર બનાવવાની અને પીવાની મજા જ અલગ છે# cookpadindia#cookpadgujarati#SM Amita Soni -
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
આઈસ બાઉલ તરબૂચ chat અને તરબૂચ જ્યુસ ushma prakash mevada -
-
-
તરબૂચ અને ફુદીના નું જયુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ખાવાથી ઠંડક મળે છે. તો ગરમી મા તરબૂચ નું સેવન કરવું જ જોઈએ. Sonal Modha -
તરબૂચ જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
તરબૂચ એક એવું ફળ જેમાં પાણી નો ભાગ ખૂબ હોય છે.ઉનાળા ની ઋતુ માં આપણા શરીર ને પાણી ની ખૂબ જરૂર હોય છે તો સાદું પાણી પીવા ને બદલે ગરમી માં ઠંડક આપે એવા તરબૂચ જ્યૂસ ની મજા લઈ. Nikita Mankad Rindani -
તરબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#AW1આ સિઝનમાં તરબૂચ ખુબ સરસ આવે છે તો આજે થોડી અલગ રીતે તમારી સાથે શેર કરી રહી છું તરબૂચ નો જ્યુસ રેસીપી Niral Sindhavad -
તરબૂચ ની લીલી ચટણી (Watermelon Green Chutney Recipe In Gujarati)
#સાઈડકોઈ પણ ચટણી વિના જાણે જમણવાર અધુરું હોય એવું જ લાગે છે તો હું આજે વેસ્ટ માંથી બેસ્ટ એવી એક અલગ જ ચટણી ની recipe લઈને આવી છું તરબૂચ ની ચટણી. આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છેમારી દરેક વાનગીઓ ની પ્રેરણા પાછળ મારા મમ્મી જ છે અને તેને મને કાંઈક વેસ્ટ માંથી બેસ્ટ બનાવતા શીખવાડ્યુ છે તો એક વખત મેં તરબૂચ ના સફેદ ભાગ નું કાંઈક ન્યુ બનાવવાનુ મન થયું અને ત્યારે મારા મમ્મીએ મને આ રીતે ચટણી બનાવવાનું કહ્યું અને બધાને ખુબ જ ભાવી. હવે તો અમારા ઘરમાં જ્યારે તરબૂચ આવે ત્યારે આ ચટણી તો બને જ.. Shilpa's kitchen Recipes -
-
તરબૂચ નું શરબત.(Watermelon Sharbat Recipe in Gujarati)
#SMઉનાળાની ગરમીમાં રાહત આપે તેવું ફુદીના તરબૂચ નું શરબત. આ ઉનાળામાં ઠંડક આપતું કુદરતી હેલ્ધી પીણું છે. Bhavna Desai -
તરબૂચ નું જયુસ (watermelon juice recipe in Gujrati)
#સમરઆજે હું ઉનાળો ચાલે છે.અને સીઝન માં તરબૂચ સારા પ્રમાણ માં મળે છે. તો હું તરબૂચ ના ત્રણ અલગ અલગ જયુસ લઇ ને આવી છું ઠંડા ઠંડા કુલ કુલ. Bijal Preyas Desai -
તરબૂચ મોકટેલ (Watermelon Mocktail Recipe In Gujarati)
#SM#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
તરબૂચ 🍉& ફુદીનાનું 🌿શરબત🍹
ગરમીની સિઝન આવતા જ તમે એવા ડ્રિંક્સની શોધમાં રહો છો જેનાથી તમને ઠંડકનો અહેસાસ થાય અને ગરમીથી પણ રાહત મળે. આ ડ્રિંક્સને બનાવવામાં સમય પણ ઓછો લાગે છે અને તેનો સ્વાદ ઘરમાં બધાને પસંદ આવશે.તો ચાલો બનાવીએ તરબૂચ- ફુદીનાનું શરબત... 🍹🍹 Dr. Pushpa Dixit -
-
તરબૂચ નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
તરબૂચ પાણી થી ભરપૂર હોય છે જે વેઈટ લોસ માં પણ લાભદાયી છે. આમ તો તરબૂચ જ ખાવું જોયે પણ કોઈક વાર અલગ રીતે એને પ્રેઝન્ટ કરીયે તો મજા આવી જાય છે. Bansi Thaker -
કોર્ન પનીર સલાડ
વરસાદની સિઝન છે અને એમાં આપણે મકાઈનો ઉપયોગ ના કરીએ તો મજા ન આવે અને સલાડ તો ભોજનમાં જરૂરી થઇ ગયું છે તો મેં આજે મકાઈનું ઉપયોગ સલાડમાં કર્યો છે અને સલાડ ને હેલ્ધી બનાવવા માટે પનીર નો પણ ઉપયોગ કર્યો છે તો પણ મકાઈ પનીર થી હેલ્ધી સલાડ બની ગયું તો હેવી પણ થઈ જાય અને હેલ્ધી પણ થઈ જાય#પોસ્ટ૬૦#વિકમીલ૪#સુપરશેફ૩#મોન્સૂનસ્પેશ્યલ#માઇઇબુક#week૩#જુલાઈ#cookpadindia Khushboo Vora -
તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SM આઈસ કોલ્ડ તરબૂચ નું જયુસ.ગરમી ની સિઝનમાં તરબૂચ સરસ આવતા હોય છે. તો તેનું ઠંડું ઠંડું જયુસ બનાવી ને પીવાની મજા આવે. Sonal Modha -
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડો ઠંડો જ્યૂસ મળી જાય તો મઝા પડી જાય... ગરમીમાં રાહત આપે તેવો સમર સ્પેશિયલ તરબૂચ નો જ્યુસ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક છે. Ranjan Kacha -
તરબૂચ નું શરબત
#સમર#પોસ્ટ3તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે. Khyati Dhaval Chauhan -
તરબૂચ લીંબુનું શરબત (watermelon lemon Sharbat Recipe In Gujarati)
#સાઈડકોઈ ડીશ ખાતા હોય તેની સાથે કાંઈ તો પીવા આપણે જોતું હોય તો આ પરફેક્ટ 6 Sejal Dhamecha -
એવોકાડો ટોસ્ટ (Avocado toast recipe in Gujarati)
એવોકાડો ટોસ્ટ એક ઝડપથી બની જતી ઓપન સેન્ડવીચ નો પ્રકાર છે જે એવોકાડો અને બીજા અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લાગે છે. આ સેન્ડવીચ સાઈડ ડિશ તરીકે સૂપ સાથે અથવા તો લાઈટ મીલ તરીકે સેલેડ સાતગે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
તરબૂચ સોર્બેટ (Watermelon Sorbet Recipe In Gujarati)
#PRતરબૂચ સ્લશ અથવા હોમમેઇડ તરબૂચ સોર્બેટ એક આઇસ્ડ પીણું અને ડેઝર્ટ સોર્બેટ છે જે તૈયાર કરવા માટે અત્યંત સરળ છે. તે ઉનાળામાં તેજસ્વી છે અને વિવિધ પ્રકારના ફળોના રસ સાથે બનાવી શકાય છે. Sneha Patel -
-
તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#Nidhiગરમી ની સિઝન તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ઠંડક આપે છે. તો ગરમીમાં તરબૂચ ખાવું ખૂબ જ સારુ. તરબૂચ નું જયુસ પણ બનાવી શકાય.તો આજે મેં તરબૂચ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
-
તરબૂચ નુ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SMઉનાળા મા ઠંડક આપે તેવું સીઝનલ તરબૂચ નુ જ્યુસ જે સૌ ને પ્રિય હોય છે Bina Talati
More Recipes
ટિપ્પણીઓ (8)