બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)

Nayna Nayak
Nayna Nayak @nayna_1372
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ વાડકીચણાનો લોટ
  2. ૨ નંગબટાકા
  3. ચપટીહળદર
  4. ચપટીહિંગ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ચણાના લોટ, મીઠું, હળદર, હિંગ અને પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરો.હવે બટાટાને ધોઈ છાલ કાઢીને તેના પાતળા પાતળા ગોળ પીસ કરી લો.

  2. 2

    ત્યારબાદ તેલને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એક એક બટાકાના પીસ ને ખીરામાં બોળી ભજીયા ઉતારી લો.

  3. 3

    આપણા બટાકા ના ભજીયા તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayna Nayak
Nayna Nayak @nayna_1372
પર

Similar Recipes