બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)

Bina Talati @Bina_Talati
#SF
બટાકાના પીતાં ના ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાનો લોટ લઇ તેમાં કણકી નોલોટ લઇ બધા મસાલા નાખી ખીરું પલાડવું,
- 2
હવે તાવડી મા તેલ ગરમ મૂકીને ખીરા મા બટાકા ના પીતાં નાખી ખીરા મા બોળી ગરમ તેલ મા મીડીયમ તાપે તળવા, તેને મરચાં, ચટણી સાથે સર્વ કરવા
Similar Recipes
-
-
-
દાળ ના અને બટાકા ના ભજીયા (Dal Bataka Bhajiya Recipe In Gujarati)
#ChooseToCookTheme -My Favourite Recipeમારા ઘરમાં any time ભજીયા ટાઈમ હોય..લંચ,ડિનર કે બ્રેકફાસ્ટ ,,, ગમે તે સમયે ભજીયા ખવાય છેના વરસાદ નું કારણ,ના મોન્સુન નું કારણ, કે ના મહેમાન નું કારણ... ચણા ના લોટ નું ગમે તે ફરસાણ બધાને પ્રિય છે..અને કોઇ પણ પ્રકારના ભજીયા હોય, always "Yess" 😋👍🏻શું બનાવવુ છે એ discussion કરતા હોય તો છેલ્લે બાકી ભજીયા પર જ topic નો અંત આવે..😀👍🏻અને તે પણ એક જ પ્રકાર ના નઈ,૩-૪ જાતના બનાવવાના હોય જેમ કે,બટાકા ના, દાળ ના,ડૂંગળી ના,મરચા ના etc..તો,હમણાં નોરતા હોવાથી મે આજે ડુંગળીના ભજીયા નથી બનાવ્યા અને દાળ ના ભજીયામાં પણ લસણ ડૂંગળી એડ નથી કર્યું .તો આવો મારી સાથે સાત્વિક, દાળ ના અને બટાકા ના ભજીયા ખાવા .સાથે છે લીલી ચટણી ..યમ્મી છે તો મજા આવી જશે .😋👌💃😀🤭 Sangita Vyas -
કાંદા ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#EB#Week9વરસાદ પડતો હોય અને આવા કાંદા ના ભજીયા મળી જાય તો તેની મઝા કઈ જુદી છે અને આમ તો ભજીયા તો કાયમ ખાવા ગમતા જ હોય છે નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
મારુ ભજીયા (Maru Bhajiya Recipe In Gujarati)
#SFAll time favourite સ્ટ્રીટ ફૂડ..મિક્સ ભજીયા ની પ્લેટર માં આ ભજીયા ના હોય તો મજા જ ન આવે.. ટોમેટો કેચઅપ સાથે મારું ભજીયા મળી જાય તો બીજું કંઈ ના જોઈએ.. Sangita Vyas -
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે. Arpita Shah -
બટાકા મરચાં ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબટાકાના ભજીયાના ખીરામાં સોડા કે ઈનો નાખવાની જરૂર નથી કારણ કે ખીરામાં ખૂબ જ ગરમ એક ચમચી તેલ નાખવાથી ભજીયા સોફ્ટ અને ક્રિસ્પી બને છે. Neeru Thakkar -
ભાત ના ભજીયા(Bhat na Bhajiya recipe in Gujarati)
#ભાતબપોર ના ભાત વધ્યા તો તેમાં થી સરસ ભજીયા બનાવ્યા. વડા પણ કહી શકાય. Krishna Kholiya -
ટામેટાં ના ભજીયા (Tomato Bhajiya Recipe In Gujarati)
સુરત ડુમસ ના ફેમસ ટામેટાં ના ભજીયા.... #GA4 #Week7 Rasmita Finaviya -
બટાકા ના ડાબડા (Bataka na dabda in gujarati)
#સ્ટીમ/ફ્રાઈડ#ફ્રાઈડખંભાતના ફેમસ બટાકાના ડાબડા Arpita Kushal Thakkar -
-
-
-
-
બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
બપોરે tea time માં આ ભજીયા વધારે suit થાય છે .મે આજે મેથીના ગોટા ના બેટર માંથી ગોટા,મરચાના ભજીયા, ડૂંગળી ના ભજીયા અને બટાકા ના ભજિયાં બનાવ્યા છે.. Sangita Vyas -
યામ ભજીયા (Yam Bhajiya Recipe In Gujarati)
#GA4#Week14#Yamપરપલ યામ ભજીયામે ગોલ્ડન એપરન માટે બનાવ્યા યામ ના ભજીયા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
બટાકા ની પતરી ના ભજીયા (Bataka Patari Bhajiya Recipe In Gujarati)
આમ તો ભજીયા માં અનેક વેરાયટી બનતી હોય છે પરંતુ સૌથી જલ્દી બની જતા જોઈએ ઘરમાં તો એ બટાટાની સ્લાઈસ ના ભજીયા છે Nidhi Jay Vinda -
ગલકા ના ભજીયા (Galka Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindiaગલકા ના શાકના ભજીયા Priyanka Chirayu Oza -
-
બટાકા ના ભજીયા નું શાક (Bataka Bhajiya Shak Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujaratiઆપડા ઘરે ભજીયા વધ્યા હોયતો ઠંડા ખાવાની મજા ના આવે અને આપડે ફ્રેન્કી દેતા હોય છે પરંતુ આ રીતે ભજીયા નું શાક બનાવી તો ભજીયા વેસ્ટ પણ ની થાય અને ખાવાની પણનમજા આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
અચાનક મહેમાન આવ્યા ને ફટાફટ ગરમ નાસ્તો બનાવવો હતો, બટાકા ના પતીકાં વાળાં ભજીયા બનાવ્યા જે લીલા લસણને કોથમીર ની ચટણી સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગ્યા Pinal Patel -
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
આપણે સૌ બટાકા ના ભજીયા મરચાં ના ભજીયા તો ખાતા જ હોઈ એ છીએ પરંતુ ભાત ના ભજીયા ખાવા ની મજા જ કઈ ઓર હોય છે Dimpy Aacharya -
દૂધી ના ભજીયા !!(dudhi na bhajiya in Gujarati)
#વિકમીલ૩ભજીયા તો બહુજ ખાદા હશે પણ આવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દૂધી ના ભજીયા કદાચ ક્યારેય નહીં ખાધા હોય. જેમને દૂધી નથી ભાવતી તેમને ખબર પણ નહીં પડે કે આ ભજીયા માં દૂધી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Jagruti Manish (Dalwadi) Shah -
બટાકા ના દાબડા (Bataka Dabda Recipe In Gujarati)
#MFFતીખાં તમતમતા બટાકા ના ભજીયા Bina Samir Telivala -
-
ભાત ના ભજીયા (Rice Bhajiya Recipe In Gujarati)
ઘણી વાર આપણા ઘર માં ભાત વધતો હોય છે, લગભગ બધા ભાત માંથી મુઠીયા, થેપલા અથવા તો ભાત ને વઘારી દે છે. પણ વધેલા ભાત ના ભજીયા ગરમા ગરમ ખાવા ની મજા કંઈક અલગ હોય છે, મિત્રો try કરજો. Sunita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16135808
ટિપ્પણીઓ (4)