બટેકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)

#MDC
#cookpadindia
#cookpadgujarati
#mother'sdayspecial
#બટેકા
"મા" શબ્દ માં જ આપણી બધા ની દુનિયા સમાયેલી હોય છે .મારા સાસુ પણ મને માં ની જેમ જ વ્હાલા હતા .8 may ના દિવસે જ એમની તિથિ એટલે કે પ્રથમ વાર્ષિક પુણયતિથિ આવે છે 😭એમની યાદ માં એમને ભાવતા ભજીયા મે બનાવ્યા છે ..મને એક વાત નો પૂરો સંતોષ છે કે એમને જ્યારે મન થતું ત્યારે એમની હયાતી માં મે એમને ભાવતી વાનગી બનાવી ને ખવડાવી છે
. બસ ..મા માટે જેટલું લખીયે એટલું ઓછું .
બટેકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#MDC
#cookpadindia
#cookpadgujarati
#mother'sdayspecial
#બટેકા
"મા" શબ્દ માં જ આપણી બધા ની દુનિયા સમાયેલી હોય છે .મારા સાસુ પણ મને માં ની જેમ જ વ્હાલા હતા .8 may ના દિવસે જ એમની તિથિ એટલે કે પ્રથમ વાર્ષિક પુણયતિથિ આવે છે 😭એમની યાદ માં એમને ભાવતા ભજીયા મે બનાવ્યા છે ..મને એક વાત નો પૂરો સંતોષ છે કે એમને જ્યારે મન થતું ત્યારે એમની હયાતી માં મે એમને ભાવતી વાનગી બનાવી ને ખવડાવી છે
. બસ ..મા માટે જેટલું લખીયે એટલું ઓછું .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ ને ચાળી લેવો.તેમાં બધા મસાલા ઉમેરી ને પાણી વડે ભજીયા નું ખીરું તૈયાર કરી લેવું.
- 2
બટાકા ની કતરી પાડી ને ખીરામાં બોળી ને ગરમ તેલ માં મધ્યમ આંચ પર ક્રિસ્પી ભજીયા ઉતારી લેવા.
- 3
લાલ,લીલી ચટણી સાથે ગરમ ગરમ ભજીયા સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મયૂર ના ભજીયા (Mayur Bhajiya Recipe In Gujarati)
#RJS#rajkot_special#cookpadindia#cookpadgujaratiરાજકોટ જ્યારે જવાનું થાય ત્યારે મયૂર ના ભજીયા એક વખત તો ખાવા જઈએ જ .એમાયે તેના મિક્સ ભજીયા માં થી લસણિયા બટેકા ,ભરેલા મરચા ના અને પતરી ના ભજીયા ફેવરિટ છે .આજે આ 3 જાતના ભજીયા ની રેસિપી શેર કરું છું . Keshma Raichura -
બટાકા મરચા ના ભજીયા (Potato Chilli Fritters Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujarati#monsoon Keshma Raichura -
-
લસણીયા બટેટાના ભજીયા (Lasuni Potato Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસુ આવે અને વરસાદ પડે એટલે ગુજરાતી લોકોના ઘરમાં તેલનો તવો મુકાય અને વિવિધ જાતના ગરમાગરમ ભજીયા બનાવવામાં આવે છે. ભજીયા ઘણી બધી વેરાયટીના બને છે જેવા કે બટેટાના, કેળાના, મરચાંના, દૂધીના, મેથીના, ટમેટાના વગેરે. મેં આજે સ્વાદમાં થોડા તીખા પણ ખૂબ જ ટેસ્ટી એવા લસણીયા બટેટાના ભજીયા બનાવ્યા છે. ચોમાસામાં વરસાદ વરસતો હોય ત્યારે આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. નાની નાની બટેટી માં કાપા કરી લસણની ચટણી ભરી આ ભજીયા બનાવવામાં આવે છે. બટેટી ના હોય તો મોટા બટેટાના ટુકડા કરી તેમાં પણ લસણની ચટણી ભરીને આ ભજીયા બનાવી શકાય છે. આ ભજીયા ટોમેટો કેચઅપ , લીલી ચટણી કે પછી રાજકોટની ફેમસ એવી ગોરધન ચટણી સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
મારૂ ભજીયા (Maaru Bhajiya Recipe In Gujarati)
#MRCભજીયા ના ફેમિલી માં આ ભજીયા મોખરે છે એમ કહી શકાય, કેમ કે ના વધારે પડતા મસાલા કે ના વધારે લોટ કે ના વધારે પડતી પળોજણ..અમારા કેન્યા ના ફેમસ આ ભજીયા ની રેસિપી જોઈ ને જરૂર ટ્રાય કરજો,બીજા બધા ભજીયા ભૂલી જશો એ મારી ગેરંટી..વડી, એની ચટણી પણ બહુ જ યુનિક છે અને ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે..ટોમેટો કેચઅપ કે બીજા સોસ ની જરૂર જ નઈ પડે..તો આવો,ભજીયા ની રેસિપી બતાવું.. Sangita Vyas -
-
દાળ ના અને બટાકા ના ભજીયા (Dal Bataka Bhajiya Recipe In Gujarati)
#ChooseToCookTheme -My Favourite Recipeમારા ઘરમાં any time ભજીયા ટાઈમ હોય..લંચ,ડિનર કે બ્રેકફાસ્ટ ,,, ગમે તે સમયે ભજીયા ખવાય છેના વરસાદ નું કારણ,ના મોન્સુન નું કારણ, કે ના મહેમાન નું કારણ... ચણા ના લોટ નું ગમે તે ફરસાણ બધાને પ્રિય છે..અને કોઇ પણ પ્રકારના ભજીયા હોય, always "Yess" 😋👍🏻શું બનાવવુ છે એ discussion કરતા હોય તો છેલ્લે બાકી ભજીયા પર જ topic નો અંત આવે..😀👍🏻અને તે પણ એક જ પ્રકાર ના નઈ,૩-૪ જાતના બનાવવાના હોય જેમ કે,બટાકા ના, દાળ ના,ડૂંગળી ના,મરચા ના etc..તો,હમણાં નોરતા હોવાથી મે આજે ડુંગળીના ભજીયા નથી બનાવ્યા અને દાળ ના ભજીયામાં પણ લસણ ડૂંગળી એડ નથી કર્યું .તો આવો મારી સાથે સાત્વિક, દાળ ના અને બટાકા ના ભજીયા ખાવા .સાથે છે લીલી ચટણી ..યમ્મી છે તો મજા આવી જશે .😋👌💃😀🤭 Sangita Vyas -
ખીચડી ના ભજીયા (Khichdi Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા સવારની વધેલી ખીચડી માંથી બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે બાળકો માટે બેસ્ટ રેસીપી છે Falguni Shah -
અળુના ના ભજીયા
#સુપરશેફ3પાલક ના પાન ના ભજીયા માણ્યા પછી, હવે માણો અળુના( પાત્રા ના પાન) સ્વાદિષ્ટ ભજીયા.વરસાદ પડે એટલે ગરમાગરમ ભજીયા ખાવા નું મન લલચાય છે અને સાથે ગરમાગરમ ચાય/ કોફી સાથે એનું સ્વાદ માણવો એક આનંદ છે. Jasmin Motta _ #BeingMotta -
લસણિયા બટાકા ના ભજીયા
#MFF#RB16લસણીયા બટેકા ના ભજીયા ચોમાસા મા બોજ ભાવે મારા તો fv છે આમરા ઘરે બધા ને ભાવે try કરજો બોવ સરસ લાગે છે એમા સાથે તલેલા મરચા ડુંગળી હોય to મજા આવી જાય Rupal Gokani -
બેસન ના મિક્સ ભજીયા(besan na mix bhajiya recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સકેલોટ#week2પોસ્ટ - 10 Sudha Banjara Vasani -
-
બટેટા ના ભજીયા (પકોડા) (Potato Bhajiya Recipe In Gujarati)
#GA4#WEEK3આ સૌની ગમતી ડીસ છે.નાના મોટા સઉ પ્રેમ થી ખાય શકે છે. Deepika Yash Antani -
પનીર,મેથી ના કુંભણીયા ભજિયા (Paneer Methi Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujarati#monsoon#MFFપનીર ના પકોડા કે સમોસા તો બનાવ્યા જ હશે શું ક્યારેય પનીર ના કુંભણીયા બનાવ્યા છે ?મે પણ આજે કઈક અલગ કરવાની ટ્રાય કરી ,ખરેખર મસ્ત બન્યા ..તમે પણ જરૂર બનાવજો.એમાં પનીર નો રીચ અને ક્રિસ્પી ટેસ્ટ વરસાદ ની સીઝન માં ભજીયા ને ચાર ચાંદ લગાવે છે . Keshma Raichura -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#FDS@Sangitમારી સહેલી સંગીતા જે મોમ્બાસા કૅન્યા રહેછે જે, ઈન્ડીયા આવે ત્યારે ઝટપટ ઘરમાં જ રહે લી સામગ્રી માંથી બનાવી શકાય એવો ગરમાગરમ નાસ્તો એટલે મિક્સ ભજીયા હુ એને ખવડાવું , Pinal Patel -
બટાકા ચિપ્સ ના ભજિયા (Bataka Chips Bhajiya Recipe In Gujarati)
#MFFઓછા લોટ માં બનાવેલ આ ભજીયા ને મારું ભજીયા કહેવાય છે..સરસ ક્રીસ્પી અને ડ્રાય થાય છે..અમારા ફેમસ છે.. Sangita Vyas -
કરી લિવ્સ નાં ભજીયા
#સુપરશેફ૩ઔર એક ભજીયા ની નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.આ વખત મૈને મોટા લીમડાના પાન મળ્યા હતાં એટલે કરી લિવ્સ/ મીઠા લીમડાના પાન ના ભજીયા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Jasmin Motta _ #BeingMotta -
રીંગણ ના સ્ટફડ ભજીયા (Ringan stuffed Bhajiya Recipe in Gujarati)
રીંગણ ના ભજીયા...જે લોકોને રીંગણા ભાવતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે મને તો બહુ જ ભાવ્યા Sonal Karia -
ટામેટાં ના ભજીયા(Tomato Bhajiya recipe in Gujarati)
#GA4#WEEK7#TOMATO સુરત શહેર નાં ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા ખાવા ની મજા જ કંઇક અલગ જ હોય છે. Dimple 2011 -
બફૌરી (Bafauri Recipe In Gujarati)
#CRC#chhattisgarh _recipe#cookpadindia#cookpadgujaratબફૌરી છત્તીસગઢ માં બનતી પરંપરાગત ડીશ છે .બફૌરી નો અર્થ વરાળ માં બાફી ને બનાવાતું વ્યંજન.મૂળ આ ડીશ ને કાણા વાળી પ્લેટ માં હાથેથી લુવા મૂકી ને બફાઈ છે .પણ હવે ઈડલી સ્ટેન્ડ માં બધા બનાવે છે જેથી સરળતા થી બની જાય છે .આમાં તલ કે અજમો પણ ઉમેરી શકીએ. Keshma Raichura -
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#methi_gota#cookpadindia#cookpadgujaratiમેથી ના ભજીયા ને અમે ફૂલવડા કહીએ છે ,આને મેથી ના ગોટા પણ કહેવાય ..પણ ગોટા નો શેપ એકદમ ગોળ હોય મે ફૂલ ની જેમ હાથે થી જેવો આકાર આવે એમ પાડ્યા .બેસન ના ખીરામાં જે વેજિટેબલ,ભાજી કોટ કરીએ એના ભજીયા એટલે આજે મેથી ના ભજીયા બનાવ્યા. Keshma Raichura -
મિક્સ વેજ ભજીયા (Mix Veg Bhajiya Recipe In Gujarati)
#માઇઇબુકચોમાસુ આવે ને બધા ને ભજીયા ખાવાનું મન થાય .એમાયે બધી જાત ના શાકભાજી ના ભજીયા હોય તો ટેસ્ટી અને હેલ્ધી .સોનામાં સુંગધ .મે આજે બનાવ્યા છે દૂધી ,રીંગણ,કેળુ,મરચું,ડુંગળી,બટેકા,લીમડાના મિક્સ ભજીયા . Keshma Raichura -
બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
અચાનક મહેમાન આવ્યા ને ફટાફટ ગરમ નાસ્તો બનાવવો હતો, બટાકા ના પતીકાં વાળાં ભજીયા બનાવ્યા જે લીલા લસણને કોથમીર ની ચટણી સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગ્યા Pinal Patel -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#MW3#POST3#ભજીયાબહુ જ ઓછી સામગ્રી માં આ રીંગ ભજીયા બની જાય છે સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે... Hiral Pandya Shukla -
ભજીયા શોટ્સ (Bhajiya shots recipe in gujarati)
ચોમાસુ હોય અને ભજીયા ની વાત ના થાય એવુ તો બને જ નહીં. ચોમાસુ અને વિવિધ ભજીયા, ગોટા અને વડા એક બિજા ના પર્યાય ગણાય છે. તેથી એ ધ્યાનમાં રાખી મે 3 રીત ના ભજીયા અને ગોટા બનાવ્યા છે જે વરસતા વરસદ માં ખાવાની બહુ જ મજા આવે છે, જેને મે નાના શોટ ગ્લાસ માં સર્વ કર્યા છે.#superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
રાજકોટી મિક્સ ભજીયા (Rajkoti Mix Bhajiya Recipe In Gujarati)
#RJSરાજકોટ ના મયુર ના મિક્સ ભજીયા ખુબ જ વખણાય છે, મેં અહીં યા ચટાપટા બટાકા વડા અને ભરેલા મરચાં ના ભજીયા બનાવ્યા છે Pinal Patel -
કેસર કેરી અને પાકાં કેળા ના ભજીયા(kesar keri and paka kela na bhajiya in Gujarati)
#વિકમીલ૩મરા ફેમિલી ને કેળા ના ભજીયા બહુ ભાવે. આજે કેળા ના ભજીયા બનાવવતી વખતે યાદ આવુ આંબા નાં ભજીયા પણ સ્વાદિષ્ટ બને છે ..સોનલ મોદી/ English Recipes Author ની રેસીપી વાંચેલું..તો વિચાર આવ્યો એના પણ ભજીયા બનાવવા માટે.અને કેસર કેરી પણ હતી.. એટલે બનાવ્યા કેસર કેરી નાં ભજીયા. Jasmin Motta _ #BeingMotta -
બટાકા ના ભજીયા
#RB20 આ ભજીયા મારા સન અને મારા સસરા ને ખુબ ભાવે છે , એટલે મેં આ ભજીયા બનાવ્યા છે . Rekha Ramchandani -
પનીર અળવી ના પોકેટ પકોડા (Paneer Arvi Pocket Pakoda Recipe)
#PC#cookpadindia#cookpadgujarati#ફરસાણ#namkin#bhajiya Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (14)
Always Nice presentation