ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ૧ વાડકીમગ
  2. ૧/૨ વાટકી દહીં
  3. લીલું મરચું
  4. સૂકું લાલ મરચું
  5. ૪-૫ કળી લસણ
  6. લીમડા ના પાન
  7. મીઠું
  8. 1/2 ચમચીલાલ મરચું
  9. 1/4 ચમચીહળદર
  10. 1/4 ચમચીધાણા જીરું પાઉડર
  11. ૧/૨ ચમચીખાંડ
  12. તેલ વઘાર માટે
  13. જીરું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    મગ ને ઓવર નાઈટ કકે ૪-૫ કલાક પલાળી રાખો. કૂકર માં ૪-૫ વિસલ માં બાફી લો. હવે વઘાર નું તેલ ૪-૫ ચમચી મૂકી એના રાઈ, જીરું, લસણ ની પેસ્ટ લીમડાના પાન, લીલું મરચું અને લાલ મરચું આખું નાખી સાંતળી લો.

  2. 2

    હવે વઘાર માં હળદર અને લાલ મરચું નાખી આ વઘાર મગ માં નાખી મિક્સ કરી દો.

  3. 3

    હવે મગ માં મીઠું, ધાણા જીરું અને ખાંડ ૧ ચમચી નાખી મિક્સ કરો. ખાંડ ઓપ્શનલ છે. હવે મગ ને ૧૦ મિનિટ ઉકળવા દેવું.

  4. 4

    હવે દહીં સરખું વલોવીને મિક્સ કરી દો. અને ૩-૪ મિનિટ ઉકળવા દો. તૈયાર છે ખાટા મગ. બહુ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

Similar Recipes