કઢી, ભાત અને મગ (Kadhi Rice Moong Recipe In Gujarati)

#30mins
નવરાત્રી ના તહેવારો ચાલી રહ્યા છે, બહેનો ને ગરબા રમવા જવું હોય તો ઝડપથી બની જાય અને સંતોષ મળી રહે તેવી રસોઈ બનાવવી ગમે. આજે મેં 30 મિનિટ માં બની જાય તેવા કઢી, ભાત અને મગ બનાવ્યા, ખૂબ જ જમવાની મજા આવી. 😋
કઢી, ભાત અને મગ (Kadhi Rice Moong Recipe In Gujarati)
#30mins
નવરાત્રી ના તહેવારો ચાલી રહ્યા છે, બહેનો ને ગરબા રમવા જવું હોય તો ઝડપથી બની જાય અને સંતોષ મળી રહે તેવી રસોઈ બનાવવી ગમે. આજે મેં 30 મિનિટ માં બની જાય તેવા કઢી, ભાત અને મગ બનાવ્યા, ખૂબ જ જમવાની મજા આવી. 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ અને ચોખા ને અલગ અલગ પલાળૉ, દહીં માં ચણા નો લોટ પાણી નાખી કઢી નું બેટર તૈયાર કરો.
- 2
હવે ચોખા માં બે ગણું પાણી નાખી બાફી લો એટલે ભાત તૈયાર. મગ માટે કૂકર માં તેલ મૂકો ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે હીંગ નાખી મગ ને વઘારી લો સૂકાં મસાલા નાંખી સાતલો અને થોડું પાણી નાખી 3 વ્હીસલ કરી લો અને કૂકર ઠંડું થાય એટલે ગરમ મસાલો નાખી બાઉલ માં કાઢી લો અને ધાણા ભાજી છાંટી લો.કઢી માટે તપેલી માં તેલ મૂકો ગરમ થાય એટલે રાઈ નાંખો રાઈ તતડે એટલે જીરું અને હીંગ મૂકી કઢી વઘારો પછી તેમાં આદુ, લીલું મરચું, હળદર, ગોળ નાંખી કઢી ઉકળવા મૂકો પછી તેમાં મીઠા લીમડા ના પાન અને ધાણા ભાજી છાંટી લો.
- 3
આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ કઢી, ભાત અને મગ ને ધાણા ભાજી છાંટી પીરસો અને જમો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#ff3 શ્રાવણ મહિનામાં બોળચોથ નું વ્રત બહેનો કરે છે, ગાય ની પૂજા કરે છે અને મગ રોટલા નું એકટાણુ કરે છે. Bhavnaben Adhiya -
મગ ભાત (Moong Rice Recipe In Gujarati
#Famઅમારા ફેમિલી માં બધાના ફેવરિટ.. બુધવારે ખાસ બનાવાય છે.. shital Ghaghada -
ખાટા મગ,ભાત અને રોટલી (Khata Moong Rice Rotli Recipe In Gujarati)
#૩૦ મિનિટ રેસીપી #30mins#CookpadGujarati#Cookpadindia#moongrecipe Krishna Dholakia -
કઢી અને આખા મગ ની ખીચડી (Kadhi Whole Moong Khichdi Recipe In Gujarati)
#TT1Post -1કઢી ખીચડીKadhi Khichdi jo Mil jaye Toooo To Yeeee Lagata Hai....Ke Jahaaaaan .. Mil Gaya....Ke Jahaaaaaaaan Mil Gaya.... ખરેખર કઢી ખીચડી ડીનર મા મલી જાય તો...... મજ્જા ની જીંદગી..... Ketki Dave -
કઢી,મગ,ભાત રોટલી,(Kadhi,Mag,Bhaat,Rotli Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#lunch recipe આ થાળી તમે lunch હોય કે ડિનર બંને ટાઈમ પર બનાવી શકાય તેવી recipe છે.મગ અને ભાત કૂકર માં ઝડપ થી બની જાય છે. કઢી ઉકળે ત્યાં બીજી બાજુ રોટલી બનાવો.ડિનર માં રોટલી ના બનાવવી હોય તો પણ કઢી,મગ,ભાત બનાવી શકો. सोनल जयेश सुथार -
મગ (moong recipe in gujarati)
છૂટા મગ અને એનું ઓસાણ સાથે ભાત એ મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે. ખાસ બુધવારે બનતાં મગ ને ફણગાવી એને બનાવ્યા છે. પોષણયુક્ત આહાર અઠવાડીયા માં એક વાર બનાવીયે તો આપણી હેલ્થ પણ સારી રહે છે.મગ અને એનાં ઓસાણ ને વઘાર્યુ છે. સાથે ફૂલકા રોટલી અને ભાત. Bansi Thaker -
તુવેર દાળની વઘારેલી ખિચડી અને કઢી(Vaghareli Khichadi And kadhi Recipe In Gujarati)
#ફટાફટ#શુક્રવાર સ્પેશ્યલઆપણી પાસે સમય ઓછો હોય અને કંઈક દેશી ઝડપથી બની જાય એવું બનાવવું હોય તો તુવેર દાળની વઘારેલી ખિચડી અને તેની સાથે ખાટી મીઠી કઢી બેસ્ટ ઓપ્શન છે. જે પેટ ભરેલા ની ફિલીંગ પણ આપે છે. ઓછી સામગ્રીથી બની જાય છે. જે લંચ કે ડીનર માટે સરસ વિકલ્પ છે. Chhatbarshweta -
આખા મગ ચોખાની ખીચડી એન કઢી (Akha Moong Chokha Khichdi Recipe In Gujarati)
#TT1#Cookpadindia#Cookpadgujarati (ઇસ્કોન મંદિર સ્ટાઇલ) Sneha Patel -
ડપકા કઢી(Dapka Kadhi Recipe In Gujarati)
#AM1#Dalkadhireceip આજે મેં ડપકા કઢી બનાવી તો ઘર માં બધા ને ખૂબ ભાવી, શાક ની પણ જરૂર ન પડી, તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
કોરા મગ,ભાખરી અને મેથી કઢી
ગઈ કાલે રાતે જમવામાં બનાવેલ સપ્રઉટેડ મગ કોરા અને સાથે કાઠિયાવાડી ભાખરી અને મેથી વાળી કઢી બનાવેલ જે આપની સાથે શેર કરું છું. બહુ સરસ હેલ્થી ડિશ છે આ. જરૂર બનાવજો.#માઇલંચ Yogini Gohel -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આજે મે મગ મસાલા નું શાક બનાવ્યુ છે ,પણ આજે મે થોડું અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક નો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે,અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ સરસ લાગ્યુ Arti Desai -
ડબકા કઢી અને ભાત
#ઈબુક૧#૧૮# ડબકા કઢી અને ભાત રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી છે તેમાં ગળા ખટાશ નથી નાખતા ગુજરાતી કઢી ની જેમ ખાટીમીઠી બનાવી શકાય છે શાક ના બદલે ચાલી જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
મગ (Moong Recipe In Gujarati)
ગુજરાત માં દરેક ઘરે સારા પ્રસંગ પર મગ નું મુહરત કરવા આવે છે અને જમણવાર માં પણ અલગ અલગ રીતે બનેલા મગ હોય છે. તેમાં 1 રસા વારા પણ મગ હોય છે જેની રેસિપી હું આજ તમારા સાથે શેર કરીશ. Komal Dattani -
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#કઢી રેસીપીઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદજ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો તો બસ જલ્સો જ પડી જાય. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit -
સેવ વાળી કઢી (Sev Kadhi Recipe In Gujarati)
#FFC1#WEEK1#POST2 મારા મમ્મી ના હાથ ની બનાવેલ સેવ વાળી કઢી નાનપણ માં ખૂબ ભાવતી, આ કઢી હોય તો પછી શાક, દાળ, ભાત ની જરૂર ન પડે. ગરમાગરમ લસણ વાળી સેવ કઢી ખૂબ સરસ લાગે. 😋સેવ વાળી કઢી (વિસરાયેલી વાનગી) Bhavnaben Adhiya -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#GA4#week1#post2#yogurtએમ તો ગુજરાત માં કઢી સાથે મોરી દાલ અને ભાત ,ખીચડી ખવાય પણ હવે કઢી બધી જ જગ્યા એ ફેમસ છે બિરિયાની,પુલાવ, કઢી પકોડા સાથે પણ બનાવાય છે Pooja Jaymin Naik -
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ એ પચવામાં હળવુ કઠોળ છે. એક લીટર દૂધ જેટલી શક્તિ 100 ગ્રામ મગ માં હોય છે. મગ ખાવા થી ઘી ખાવા જેટલી શક્તિ આવે છે. વીક માં એક વાર મગ ખાવા જોઈએ. Bhavnaben Adhiya -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કોઈ પણ ફૂડ વેરાયટી ખાવ પણ ગુજરાતી કઢી ખીચડીમાં જે સંતોષ છે એ અલગજ છે મારા ઘરે કઢી ખીચડી સાથે બટાકા નું શાક અને ભાખરી બધા ને ખુબજ પ્રિય છે Dipal Parmar -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
#MA#summerlunch#cookpadindia#cookpadgujarati Happy Mother's Day to all the Mothers' out there! 🥰 મગ ની છૂટી દાળ મારી મમ્મી ખુબ જ સરસ બનાવે છે. તેની બનાવેલી આ દાળ નો સ્વાદ કંઇક અલગ જ હોય છે. મારી મમ્મી ઉનાળા માં મગ ની છૂટી દાળને પૂરી, કેરી નો રસ, કઢી, ભાત અને કાચી કેરી ની ચટણી સાથે પીરસે છે, જે જમવાની ખુબ જ મજા પડે. તો મે પણ આજે એવી જ રીતે ડીશ તૈયાર કરી છે, અને હું તેને મધર્સ ડે ના ડેડીકેટ કરું છું! Payal Bhatt -
પંચરત્ન ખીચડી અને ઓસામણ (Panchratna Khichdi Osaman Recipe In Gujarati
#WKR ભારતીય ભોજન માં ખીચડી એ આગવું સ્થાન ધરાવે છે. અત્યારે શિયાળાની સિઝન માં લીલા શાકભાજી નાંખી ખીચડી બનાવો તો બધા ને ભાવે જ. આજે મેં પંચરત્ન ખીચડી સાથે ઓસામણ બનાવ્યું તો એક ''વન પોટ મિલ "બની ગયું. 😋 Bhavnaben Adhiya -
-
-
ગુજરાતી કઢી અને કઢી મસાલો (Gujarati Kadhi & Kadhi Masala Recipe In Gujarati)
#ટ્રેડિશનલગુજરાતી ટ્રેડિશનલ કઢી એ આપણી ઓળખ છે. કઢી માં વઘાર થાય એટલે ઘર માં ખબર પડી જાય કે આજે કઢી બની છે. ગરમાં ગરમ કઢી એકલી પીવાની કે ખિચડી , રાઈસ કે પુલાવ જોડે ખાવાની મજા આવે છે.એમાં નખાતો સ્પેશીયલ મસાલો જો નાંખવા માં આવેતો એની આયુર્વેદીક દ્રષ્ટિ એ મહત્વ વધી જાય છે તો આપને એ મસાલો બનાવતા પણ શીખીશું. આ મસાલો બનાવી ને ડીપ ફ્રીજ માં સ્ટોર કરી શકાય છે. Kunti Naik -
અમેરિકન મકાઈ નો ચેવડો (American Makai Chevda Recipe In Gujarati)
#30mins30 મિનિટ રેસીપીઆ ચેવડો મારો ખુબ જ પ્રિય છે અને 20-25 મિનિટ માં ફટાફટ બની જાય છે અને તમે એને અગાઉ થી બનાવી ને મૂકી શકો છે અને રાત્રે ગરબા માંથી આવી ને ખાઈ શકાય છે. Arpita Shah -
તુવેરના દાણા વાળો ભાત અને ગુજરાતી કઢી (Tuver Dal Rice And Gujarati Curry Recipe In Gujarati)
#GA4 #Week4#gujarati#આ રેસિપી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે સાથે કઢી અને પાપડ સાથે સાંજનું જમવાનું બની જાય છે Kalpana Mavani -
બટેટા પૌંઆ(batata pauva recipe in gujarati)
#ફટાફટઝડપથી બની જાય તેવા ટેસ્ટી બટેટા પૌંઆ 😋 Bhavika Suchak
More Recipes
ટિપ્પણીઓ (9)