મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

Bhavisha Hirapara @cook_23808072
મગ કહે મને રોજ ખાવ તો માંદા ને પણ ઉઠાડું
#EB
મગ ખુબ જ ગુણકારી છે, પ્રોટીન થી ભરપુર , એટલે ભોજન માં ઉમેરવા જ જોઇએ.
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
મગ કહે મને રોજ ખાવ તો માંદા ને પણ ઉઠાડું
#EB
મગ ખુબ જ ગુણકારી છે, પ્રોટીન થી ભરપુર , એટલે ભોજન માં ઉમેરવા જ જોઇએ.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને છુટ્ટા જ તપેલી માં બાફી લો, પલાળેલા હોય એટલે ૮-૧૦ મિનિટ મા જ છુટ્ટા બફાય જાય.બફાયા પછી પાણી સાથે એમ જ રહેવા દો, પાણી જ ગુણકારી હોય છે,
- 2
કડાઇ માં તેલ ગરમ કરી જીરુ, હીંગ, લીમડો, આદુ અને મરચા ને વઘાર કરો- બધુ સરસ સંતળાય જાય એટલે પાણી સાથે જ મગ ઉમેરો, બધા મસાલા કરી ૩-૪ મિનિટ થવા દો,
- 3
દહીં ફેંટી ને શાક માં ઉમેરો અને ૪-૫ મિનિટ થવા દો.(જો દહીં ખાટુ હોય તો ગોળ કે ખાંડ ઉમેરી શકાય.)કોથમીર ઉમેરી પીરસો,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity#cookpadindiaપ્રોટીન થી ભરપુર અને હેલ્ધી મગ નું સૂપ કોઈ પણ બીમારી માં લઇ શકાય.આ મગ ની કહેવત ખરેખર સાચી ઠરી છે.મગ કહે હું લીલો દાણો મારી માથે ચાંદુ.કોઈ મને રોજ ખાઈ માણસ ઊઠાડું માંદુ. Kiran Jataniya -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7પ્રોટીન થી ભરપુર એવા મે મગ મસાલા ખુબ જ ઓછા તેલમાં બનાવ્યા છે Bhavna Odedra -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# week7મગ એ ખુબ જ પૌષ્ટિક અને પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર અનાજ છે મગ ને જો રોજે ખાવા માં આવે તો તમે દરેક બીમારી થી દુર રહી શકો છો આયુઁવેદ માં મગ ને સવૉચ્ચ સ્થાન આપવામાં આવેલું છે sonal hitesh panchal -
મગ મસાલા અને મગ નું ઓસામણ (Moong Masala / Moong Osaman Recipe In Gujarati)
લગભગ બધા જ ગુજરાતી ઘરો માં સોમવારે અને બુધવારે મગ બનતા જ હોય છે. મેં આજે મસાલાવાળા મગ અને ઓસામણ બનાવ્યું છે ,જે મને ખાત્રી છે કે તમને પસંદ પડશે.મગ ચલાવે પગ , એટલે બન્ને વાનગી બહુજ હેલ્થી છે.#RC4#Week4 Bina Samir Telivala -
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EB અમારે ત્યાં વારંવાર બનતી વાનગી છે ફેમિલી માં બધા ને ભાવતી આઈટમ Jigna buch -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EBWeek7મગ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે તેમાં વીટામીન B1 વીટામીન B2 ,B5 , ને ઘણા બધા વીટામીન ને ખનીજ તત્વ તેમાં રહેલા છે તેથી મગ શરીર માટે ખૂબ જરૂરી છે તેને ફણગાવીને અને તેનુ સલાડ બનાવીને ઉપયોગ માં લઇ શકાય છે Rinku Bhut -
મસાલા વાળા મગ (Masala Moong Recipe In Gujarati)
#EB મસાલા વાળા મગ ને સાથે મગ નુ આેસામણ Daxa Pancholi -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week 7#THEME 7"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે. Krishna Dholakia -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ આપે પગ... આ કહેવત ને મગ ખરા અર્થ માં સાર્થક કરે છે... મગ એ ગુણો નો ભંડાર છે.... મારા ઘેરે અઠવાડિયે એક વાર મગ અચૂક બને . હું તો એને એકલા જ ખાવ છું .... Hetal Chirag Buch -
ફણગાવેલા મગ મસાલા (Fangavela Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ માં ભરપુર પ્રોટીન હોય છે.એમાં પણ જો તમે ફણગાવીને ખાવ તો તેમાંથી તમને ડબલ ફાયદો થાય છે.આમ પણ મગ ખુબ જ શક્તિ દાયક છે. માંદા માણસ ને તે જલદી ઊભા કરી દે છે.એટલે જ કહેવત છે ને કે ' મગ ચલાવે પગ'..જેટલી શક્તિ એક લીટર દૂધ માં છે એટલી શક્તિ 100 ગ્રામ મગ માંથી મળી જાય છે.અહીંયા મે ફણગાવેલા મગ ને ગ્રેવી સાથે રાંધ્યા છે. Varsha Dave -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cooksnapoftheday#Lunchઆજ ની રેસિપી મેં સંગીતા વ્યાસ જી ની રેસિપી માં થી પ્રેરણા લઇ અને જરા એવા ફેરફાર સાથે બનાવી... આજે બુધવાર એટલે અમારે મગ ણું શાક કે દાળ બને... અને તેમાંય મારા son ને આ ખૂબ જ પ્રિય છે... એટલે આ રેસીપી બનાવવી મને વધારે ગમે... તો ચાલો દરેક ને ઘરે બનતી, એકદમ સરળ, અને પૌષ્ટિક રેસીપી બનાવીએ... અને હા કહેવાય છે ને મગ ચલાવે પગ!😊 તો મગ ખાઓ અને તંદુરસ્ત રહો.... 👍🏻✊️💪 Noopur Alok Vaishnav -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ, રોગી માણસને પણ હેલ્થી બનાવી દે છે. મગ પચવામાં હલકા અને કઠોળ નો રાજા પણ કહેવાય છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામીન ને ફાઇબર મળે છે.મગ ઈમ્યુનીટી વધારે છે. મગ નું સલાડ, સૂપ, ચાટ, ફણગાવી ને પણ ખવાય છે.મેં અહિયા મગ ને બાફી ને મુંગ મસાલા નું શાક બનાવ્યું છે. Helly shah -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# Week 7 મારા ઘરમાં મગ બધાને બહુ પ્રિય છે ..મિત્રો! એટલે સવારે અમારા ઘરમાં મગ કોઈ પણ રીતે બનાવું છું હું... એમાં ય નાસ્તા મા ઘણી વાર તો મગ ની મુગણી (ખાખરા) બનાવી ને રાખુ છું. અમારા ઘરમાં મગ ઢોકળી વીક મા ૧ વાર તો બંને જ..... મગ, મઠ બન્ને સારા લાગે..શરીર માટે કઠોળ સારુ... મગ તો બિમાર લોકો ની દવા..... Gopi Dhaval Soni -
મગ નું સુપ (Moong Soup Recipe In Gujarati)
#Immunityમગમા પ્રોટીન ,વીટામીન,કાર્બોહાઈડ્રેડ અને ફાઈબર ભરપુર માત્રામાં છે મગ માંદા માણસને શક્તિ પ્રદાન કરે છે છે અત્યારે ચાલી રહેલી મહામારીમા તંદુરસ્ત અને જે વ્યક્તિ ને કોરોના થયો છે તેને રીકવરી જલદી થી આવે તે માટે આ સુપ જરુંર પીવુ જોઈએમગની સાથે હળદર, મરી,તજ, લવીંગ, લીંબુ આ બધુ આપણી ઈમ્યયુનૂીટી સ્ટ્રોંગ કરે છે Bhavna Odedra -
સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#Week -7#mungmasalaમગ માં ઇમ્મુનીટી બૂસ્ટર નું લોહતત્વ રહેલું છે તેમાંથી પ્રોટીન,મળી રહે છે... Dhara Jani -
-
ફણગાવેલા મગ(Sprouts Moong Recipe in Gujarati)
#GA4#Week 11#sproutઆજે મે અહી ફણગાવેલા મગ બનાવ્યા છે,જે ખુબ જ પૌષ્ટિક હોય છે,જો સવાર સવારમાં આવો પૌષ્ટિક નાસ્તો મલી જાય તો મજા આવી જાય. Arpi Joshi Rawal -
મગ ના ઢોકળા (Moong Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બનાવીએ પણ મગ ના પહેલી વાર બનાવ્યા ઘર માં બધા ને ખૂબ ભાવ્યા. કોઈપણ રૂપે મગ ખાવા પૌષ્ટિકતા થી ભરપુર......... Lopa Acharya -
-
-
સ્પ્રાઉટેડ મુંગ મસાલા (Sprouted Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpadindiaકહેવત છે ને કે મગ લાવે પગ અને એમાં પણ ફણગાવેલા મગ ખુબજ હેલ્ધી પૌષ્ટિક હોય છે તો મે એનો ઉપયોગ કરીને જ સ્પ્રાઉટેડ મુંગ મસાલા બનાવેલ છે. Bindi Vora Majmudar -
-
મગ (Moong Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મગ ભાત અને રોટલીઆજે બુધવાર તો અમારા ઘરમાં બુધવારે મગ બને તો આજે મેં લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યું.કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati)
મગ ખૂબ જ શક્તિવર્ધક છે એટલે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ ૧૦૦ ગ્રામ મગ માં રહેલી છે. જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે. તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે. માંદા નું ભોજન મગ છે. એમ સાજા વ્યક્તિઓનું ભોજન પણ મગ છે. મગ ખાવાથી આપણા હાડકાં પણ મજબૂત રહે છે તેથી લાંબી ઉંમરે હાથ પગ કે ગોઠણ નાં દુખાવા પણ બિલકુલ થતા નથી. ખાવાથી બાળક બહુ ઓછું બીમાર પડે છે અથવા તો બીમાર જ પડતું નથી. મગના ભોજનથી બાળક તેજસ્વી અને બુદ્ધિશાળી થાય છે તેથી જ કહ્યું છે કે “મગ લાવે પગ” મગ સોજાને ઉતારે છે. મગ મેદ ઉતારે છે. મગ પેટના રોગોને મટાડવામાં ઉપયોગી છે.ઢોકળા એ નાના બાળકોથી લઈને મોટા દરેકને પંસદ હોય છે. અડદની/ચણાની દાળ અને ચોખા વડે ઢોકળા બનાવતા હોઈએ છીએ પરંતુ આ મગ વડે સહેલાઈથી બનતા ઢોકળા સ્વાદિષ્ટ તો લાગે છે અને પોષ્ટિક પણ છે. Urmi Desai -
લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
#DRઅમારા ઘરે લગભગ દર બુધવારે મગ બને એટલે કોઈ વાર છુટા મગ, લચકો મગ કે છાસિય મગ એમ મગ ની વિવિધ વેરાયટી બનાવું. Dr. Pushpa Dixit -
-
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
#EB#WEEK7મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે .મગ માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.મગ હૃદય ના રોગ ની માત્રા ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં પણ મદદરૂપ બને છે.મગ માં લગભગ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.અંત માં મગ નું શાક બનાવીને ખાઓ અથવા ફણગાવીને , મગ બધી રીતે ફાયદો જ કરશે. Deepika Jagetiya -
ઈન્સટન્ટ હેલ્ધી ઈડલી (healthy idli in Gujarati)
ઈડલી ખુબ જ હેલ્ધી ફૂડ છે પણ ચોખા ને કારણે ડાયાબિટીસ હોય એ લોકો ખાઈ શકતા નથી તો મે ડાયાબિટીસ ફેંડલી ઈડલી બનાવી છે, જે ખુબ જ હેલ્ધી છે. બધાં જ લોકો ખાઈ શકે. #હેલ્ધી #નાસ્તો #breakfast #વિકમીલ૩ #સ્ટીમ#માઇઇબુક Bhavisha Hirapara -
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EBઆ મસાલા મગ અમારી નાગરની નાત મા જ બનાવે છે. જેમા મગ માં છાસ અને ચણાનો લોટ નાખવા માં આવે છે ...જે ને અમે ખાટા મગ પણ્ કહીએ છીએ. Jignasa Avnish Vora -
ફણગાવેલા મસાલા મગ (Fangavela Masala Moong Recipe In Gujarati)
#MRC પ્રોટીન થી ભરપૂર ભોજન માં કઢી નો જોડીદાર. ખાસ આ ઋતુમાં કઠોળ ફણગાવા સહેલા છે. ખુબ સરસ ફણગી જાય છે. HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15176857
ટિપ્પણીઓ (16)