સત્તુ ના ઇન્સ્ટન્ટ લાડુ (Sattu Instant Ladoo Recipe In Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064

#Eb
#week11
આ ઇન્સંટ લાડુ મે શેકેલા ચણા માંથી બનાવ્યા છે જે સત્તુ પાઉડર કહેવાય છે નાના બાળકોને આપવાથી ખૂબ જ સારું પોષણ મળે છે જલ્દી બની જાય છે એટલે વારંવાર બનાવુ છું
જે ઓરીજીનાલ સત્તુ ના લાડુ કરતા જુદા છે પણ બહુ સરસ બને છે અભિપ્રાય જરૂર થી જણાવશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
4 લોકો માટે
  1. ૨ વાટકીદાળિયા (શેકેલા ચણા)નો ભુક્કો (પાઉડર)
  2. ૧ વાટકીદળેલી ખાંડ
  3. ૧ વાટકીચોખુ ઘી
  4. ૧/૪ ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    દળેલી ખાંડ અને ઘી એક થાળી માં મિક્સ કરો હાથેથી સારી રીતે ફીણી લો ઘી થીજેલું કે સેમી લિકવિદ લેવું બહુ ગરમ ઘી ના લેવું

  2. 2

    આ મિશ્રણ એકદમ હળવું થાય એટલે એમાં દાળિયા નો.લોટ ઉમેરો અને ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરો લાડુ ન વળે તો થોડું ઘી ઉમેરી શકો મનપસંદ આકારના લાડુ વાળો ઉપર ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes