રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)

dipti v. kariya @cook_30050283
રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીના છીણ ની અંદર લોટ નાખી મરચું મીઠું હળદર તેલ નાખી અને લોટ બાંધી લેવો સાજી ના ફૂલ નાખી દેવા. પછી મુઠીયા વાળી લેવા.
- 2
એક પેનમાં તેલ મૂકી રાઈ જીરૂ વઘાર કરી લે હો પછી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી મુઠીયા ઉમેરી દેવા પછી તેમાં છાશ ઉમેરવી પછી મરચું મીઠું હળદર ઉમેરી અને હલાવી લેવું પછી પંદરથી વીસ મિનિટ સુધી ચડવા દેવું પછી તેને લીંબુ ડુંગળી ટામેટા સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
વધેલા ભાતમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે. જે બધાને પસંદ આવે છે. Rita Vaghela -
-
-
-
-
-
-
-
-
રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#LOPost 2#Cookpadgujarati#cookpadindiaUdi Udi Jay.... Udi Udi Jay...Dil ❤ ki Patang Dekho Udi Udi JAY RASIYA MUTHIYA ખાઈ ને આવા હાલ છે બોલો.... Ketki Dave -
રસીયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
પહેલા ના સમય માં વડીલોને ભાવતી વાનગી છે જે હવે આ ફાસ્ટ ફૂડ ના સમય માં ક્યાંથી પસંદ હોય એટલે મેં આજે આ વાનગી બનાવી છે Mayuri Doshi -
-
-
ખીચડી ના રસીયા મુઠીયા (Khichdi Rasiya Muthia Recipe In Gujarati)
વધેલી ખીચડી અને મેથી ના મુઠીયા બનાવ્યા અને પછી તેમાં છાશ નો વઘાર કરી ગરમ ગરમ રસીયા મુઠીયા બનાવ્યા. Sonal Modha -
-
-
-
દૂધી નાં રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthia Recipe In Gujarati)
દૂધી નાં રસિયા મુઠીયા#દૂધી #રસિયામુઠીયા#MDC #MothersDayChallenge#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમધર્સ ડે પર હું મારા મમ્મી ની યાદ માં તેમને આ રેસીપી ડેડીકેટ કરૂ છું . એમના હાથ માં અન્નપૂર્ણાં નો વાસ હતો ને રસોઈ માં લાજવાબ સ્વાદ હતો . એમની જ પાસેથી સાદી સરળ રેસીપી દૂધી નાં રસિયા મુઠિયા બનાવતાં શીખી છું . Manisha Sampat -
લેફ્ટ ઓવર રાઈસ રસીયા મુઠીયા (Leftover Rice Rasiya Muthia Recipe In Gujarati)
(લેફ્ટ ઓવર રાઈસ) Hetal Chirag Buch -
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
વધેલા ભાત માં થી ડિનર બનાવ્યુંબપોર ના વધેલા ભાત માં થી રસિયા મુઠીયા બનાવ્યા.. Sangita Vyas -
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#KS6 રસ થી ભરપુર એવાં રસિયા મુઠીયા કાઠીયાવાડી સ્ટાઈલ નાં સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે વધેલા ભાત,ખીચડી વગેરે માંથી બનાવી શકાય છે. આ રેસીપી મારાં ફેમિલીમાં દરેક ને પસંદ છે.તેને રસા વાળાં બનાવી એકદમ સોફ્ટ તકિયા જેવાં બને છે. Bina Mithani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15295265
ટિપ્પણીઓ (3)