ખીચડી ના રસીયા મુઠીયા (Khichdi Rasiya Muthia Recipe In Gujarati)

વધેલી ખીચડી અને મેથી ના મુઠીયા બનાવ્યા અને પછી તેમાં છાશ નો વઘાર કરી ગરમ ગરમ રસીયા મુઠીયા બનાવ્યા.
ખીચડી ના રસીયા મુઠીયા (Khichdi Rasiya Muthia Recipe In Gujarati)
વધેલી ખીચડી અને મેથી ના મુઠીયા બનાવ્યા અને પછી તેમાં છાશ નો વઘાર કરી ગરમ ગરમ રસીયા મુઠીયા બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બધા લોટ ને ચાળી લેવા.
- 2
ખીચડી ના મુઠીયા ની લીંક મૂકી છે એ પ્રમાણે મુઠીયા બનાવી ને તૈયાર કરી લેવા. દહીં માં થોડું પાણી નાખી ને છાશ બનાવી લેવી.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી હિંગ અને સૂકૂ લાલ મરચું લીલાં મરચાં નાખી દેવા.અને છાશ વઘારી દેવી.
- 4
ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી દેવા અને મિક્સ કરી લેવું સતત હલાવતા રહેવું જેથી કઢી ફાટે નહીં.૧/૨ ઊભરા આવે ત્યાં સુધી ઉકળવા દેવી.
- 5
પછી તેમાં તૈયાર કરેલા મુઠીયા ને કટ કરી ને કઢી માં નાખી દેવા અને મિક્સ કરી લેવું. ૪/૫ મીનીટ સુધી ઉકળવા દેવું. એટલે મુઠીયામા બધો મસાલો અને કઢી સરસ રીતે મિક્સ થઈ જશે.
- 6
Serving પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરવા.
તો તૈયાર છે
ખીચડી ના રસીયા મુઠીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
માય બેસ્ટ રેસીપી#MBR8 : દુધી મેથી ખીચડી ના મુઠીયા શિયાળાની સિઝનમાં ફ્રેશ મેથી સરસ મળતી હોય છે તો મેં આજે દુધી મેથી અને લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા બનાવ્યા જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
લેફટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના મુઠીયાખીચડી ના મુઠીયા એકદમ સોફ્ટ બને છે . હું તો મુઠીયા મા ખમણેલી દૂધી,મેથી, ભાત , ખીચડી બધું જ નાખી ને મીક્સ લોટ ના મુઠીયા બનાવું છું. બહુ જ સરસ બને છે. Sonal Modha -
મુઠીયા (Muthia Recipe In Gujarati)
#ChooseToCook મુઠીયા ઢોકળાથોડી ખીચડી અને થોડા ભાત વધેલા પડ્યા હતા તો મેં એમાં થોડું વેરીએશન કરી અને મુઠીયા ઢોકળા બનાવી લીધા મુઠીયા ઢોકળામાં જેમ ભાત ખીચડી કે કોઈપણ વેજીટેબલ વધારે પ્રમાણમાં નાખીને બનાવવામાં આવે તો મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે Sonal Modha -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#cookpadindia #Cookpadgujaratiરસીયા મુઠીયા Ketki Dave -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
ફ્રેન્ડસ ડે સ્પેશિયલ#FDS : રસિયા મુઠીયામારી ફ્રેન્ડ ચેતના ને મારા હાથ ના રસિયા મુઠીયા બહુ જ ભાવે તો આજે મેં એને યાદ કરી ને રસિયા મુઠીયા બનાવ્યા. Sonal Modha -
વેજીટેબલ પુલાવ ના મુઠીયા (Vegetable Pulao Muthia Recipe In Gujarati)
વેજીટેબલ પુલાવ બનાવ્યા હતા તો એક બાઉલ જેટલા વધ્યા હતા તો મેં તેમાંથી મુઠીયા બનાવી દીધા.૧૫ દિવસે એક વખત અમારા ઘરમાં મુઠીયા બને જ. બધા ને બહુ જ ભાવે એટલે હું અલગ અલગ વેરિએશન કરી ને મુઠીયા બનાવું. Sonal Modha -
હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયા
#SVC : હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હું બધા લોટ મિક્સ કરી ને ઘરે જ બનાવું છું.આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ના હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8તુવેરદાળ ની ખીચડી માંથી મસાલેદાર સ્વાદિષ્ટ મુઠીયા બનાવ્યા.છોકરા ઓ ને વડીલો બંને ખુશ... Sushma vyas -
ભાત ના ક્રિસ્પી મુઠીયા (Bhat Crispy Muthia Recipe In Gujarati)
#PR Post 7 પર્યુષણ રેસીપી. આજે મે ભાત ના ક્રિસ્પી મુઠીયા બનાવ્યા છે. આદુ, મરચા, લસણ અને કોથમીર નો ઉપયોગ કર્યા વગર, ભાત, અલગ અલગ પ્રકાર ના લોટ અને દહીં થી બનાવેલા ટેસ્ટી અને હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. આ મુઠીયા નાસ્તા માં, ટિફિન માં અથવા રાતના હલકા ભોજન માં કોઈ પણ સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
મેથી ના રસીયા મુઠીયા નુ શાક (Methi Rasiya Muthiya Shak Recipe In Gujarati)
#KS6રસીયા મુઠીયા એ ગુજરાતી ટ્રેડીશનલ શાક છે જે ઘણી અલગ અલગ રીત ના મુઠીયા બનાવી બનતુ હોય છે આજે મે અહીયાં મેથી ના મુઠીયાં થી બનાવ્યુ છે sonal hitesh panchal -
-
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા- વધેલી ખીચડી માંથી#GA4 #Week19 Kinjal Shah -
-
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
મેથી ના મુઠીયા ને એર ટાઈટ ડબ્બામાં માં ૫ ૬ દિવસ સુધી સાચવી સકીએ છીએ. ઉધિયું , વાલોળ , કોઈ પણ શાક માં આ મુઠીયા ખૂબ સરસ લાગે છે. નાસ્તા માં ચા સાથે પણ ખાઈ સકિએ. Niyati Mehta -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5મે મલ્ટી ગ્રેઈન લોટ યુઝ કરીને પાલક ના મુઠીયા બનાવ્યા છે જે બહુ જ પૌષ્ટિક અને ટેસ્ટી લાગે છે, અને tea time માં ચા સાથે ખાવાની બહુ મજા આવશે. Sangita Vyas -
દૂધી ના મુઠીયા
#ડિનર#starદૂધી ના મુઠીયા એ આપણા સૌ માટે જાણીતું નામ છે. સાંજ ના ભોજન માં મુઠીયા એ પ્રચલિત છે. બાફેલા તેલ સાથે, વઘારી ને ,બંને રીતે ખવાય છે. Deepa Rupani -
લેફટ ઓવર ખીચડી ના થેપલા (Left Over Khichdi Thepla Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના થેપલાઅમારા ઘરમાં બધાને થેપલા બહુ જ ભાવે છે તો આજે મેં વધેલી ખીચડી અને મેથી ની ભાજી નાખીને થેપલા બનાવ્યા. Sonal Modha -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#AM2#KS6 રસિયા મુઠીયા એટલે રસા વાળા મુઠીયા. રસિયા મુઠીયા એ ગુજરાત ના સૌરાષ્ટ્ર ના સૌથી પ્રસિધ્ધ વાનગી છે. સૌરાષ્ટ્ર ના લોકો દહીં અને છાસ નો ઉપયોગ ખૂબ જ કરે છે. અને આ મુઠીયા પણ છાસ માં જ બનાવવામાં આવે છે. આ વાનગી વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. બહુ ફટાફટ બની જાય છે. મેં ભાત, ચણા ના લોટ, ઘઉં નો કક્રો લોટ અને ચોખા ના લોટ ને મિક્સ કરી ને બનાવ્યા છે. Daxa Parmar -
ખીચડી ના મુઠીયા (Khichdi Muthiya Recipe in Gujarati)
ભાત અને ખીચડી એ એક એવી વસ્તુ છે ને કેઓછું બનાવીએ તો ય વધે જ..હવે આ થોડી વધેલી ખીચડીને એવરી ટાઈમ વઘારીને ખાવાનોમૂડ પણ ના આવે, તો આજે નક્કી કર્યુંકે લાવ મુઠીયા બનાવી દઉં અને તે પણમલ્ટી ગ્રેઈન લોટ લઈ ને...તો આવો, હું રેસિપી બતાવું.. Sangita Vyas -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા અલગ અલગ રીતે બનાવતા હોય છે મે અહીંયા દુધી ના મુઠીયા બનાવ્યા છે Dipti Patel -
પાલક મુઠીયા (Spinach Muthia recipe in Gujarati)
#CB5#cookpadindia#cookpad_guj#CFમુઠીયા એ એક બાફેલું ગુજરાતી ફરસાણ છે,જે બાફેલું અથવા બાફી ને વઘરાય છે. હાથ વડે મુઠીયા વાળતા હોવા થી મુઠીયા નામ પડ્યું છે.ગુજરાત માં મુઠીયા, વાટા, વેલનીયા થી પણ ઓળખાય છે. આમ તો મુઠીયા ઘણા પ્રકાર ના બને છે જેમકે, દૂધી, વિવિધ ભાજીઓ,કારેલાં ની છાલ, ભાત વગેરે થી બનાવાય છે. Deepa Rupani -
મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : મલ્ટીગ્રેન મેથી અને ભાતના મુઠીયાઆજકાલ ની જનરેશન હેલ્થ કોન્સેસ થઈ રહી છે . તો એ લોકો ઘઉંનો લોટ અવોઈડ કરે છે ,અને રાગી જુવાર બાજરો અથવા મલ્ટીગ્રેન લોટ ખાવો પસંદ કરે છે તો આજે મેં હોમમેડ મલ્ટીગ્રેન લોટમાંથી મુઠીયા બનાવ્યા . અમે લોકો પણ મલ્ટીગ્રેન લોટ જ use કરીએ છીએ . Sonal Modha -
લેફટ ઓવર વેજીટેબલ રાઈસ ના મલ્ટી ગ્રેઈન મુઠીયા
મસાલા ભાત બનાવ્યા હતા તો એક બાઉલ જેટલા વધ્યા હતા તો મેં તેમાંથી મલ્ટી ગ્રેઈન લોટ નાખી ને મુઠીયા બનાવી દીધા. વેસ્ટ માંથી બેસ્ટ. Sonal Modha -
વધેલી ખીચડી માંથી રસાવાળા મુઠીયા
#AM2 ગઈકાલે વઘારેલી મસાલાવાળી ખીચડી બનાવી હતી થોડી વધી હતી હાલમાં કોરોના ચાલે છે એટલે બહારથી ગરમ નાસ્તો લઈને એટલે મેં વધેલી ખીચડી માંથી અને મારી પાસે થોડી વઘારેલી ધાણી પડી હતી ચણાનો લોટ ઘઉંનો જાડો લોટ એ બધાનો ઉપયોગ કરી અને આ મુઠીયા બનાવ્યા છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મુઠીયા એ બાફેલ ગુજરાતી ફરસાણ છે જેને નાસ્તા અને હળવા ભોજન તરીકે પણ લઈ શકાય છે. મુઠીયા મા દુધી મેથી જેવા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. અલગઅલગ લોટ પણ વાપરી શકાય છે. અહીં મેં ઘઉં અને ચણાના લોટ નો ઉપયોગ કરી મેથી ના મુઠીયા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#GA4#Week12#besan Rinkal Tanna -
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
My favourite 😘 અમારે દૂધી ના મુઠીયા થાય ત્યારે એકલા મુઠીયા ગરમા ગરમ ખાઈએ બહુ જ સરસ લાગે છે તેની સાથે ચા કોફી હોય તો જામો પડી જાય Pina Mandaliya -
મલ્ટીગ્રેઇન મુઠીયા (Multigrain Muthia Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મલ્ટી ગ્રેઈન મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો બને ત્યાં સુધી એ જ લોટ વાપરવો . હું તો એ જ લોટ use કરું છું. થેપલા રોટલી મુઠીયા બધું એમાંથી જ બનાવું છું. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ