રસિયા મુઠીયા(Rasiya muthiya recipe in Gujarati)

Davda Bhavana @Bhavna826
રસિયા મુઠીયા(Rasiya muthiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ ચાળીને મિક્સ કરો હવે તેમાં લીલી મેથી સમારીને ધોઈને ઉમેરો. તેમાં મોણ, નમક સ્વાદ મુજબ હળદર,મરચા પાઉડર,સાજી ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો અને લોટ બાંધો.
- 2
હવે તપેલામાં વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ મીઠો લીમડો સૂકું મરચું ઉમેરો. હવે તેમાં 5 ગ્લાસ પાણી નો વઘાર કરો. ગેસ ની આચ સ્લો રાખી મુઠીયા વાળી લો.સાવ ઝીણા વાળવાના છે જેથી જલ્દી ચડી જાય. આ રીતે બધા મુઠીયા વાળી લો.
- 3
હવે પાણી ઉકળી ગયું હશે તેની અંદર એક એક કરીને બધા મુઠીયા ઉમેરતા જાઓ બધા એકી સાથે નાખવા નહીં કારણકે ચોટી જશે હવે તેને બાર મિનિટ સુધી ચઢવા દો હવે જોઈ લો વચ્ચે-વચ્ચે હલાવતા રહો જેથી નીચે બેસી ન જાય મુઠીયા ચડી ગયા બાદ તેમાં થોડો ગોળ,ગરમ મસાલો, લીંબુ નો રસ,ધાણા ઉમેરો એક બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસિયા મુઠીયા (Rasiya muthiya recipe in Gujarati)
#મોમઆ રેસિપી મે મારી દીકરી માટે બનાવી છે એ સાસરેથી આવે ત્યારે મને કહે કે મમ્મી એક ટાઈમ રસિયા મુઠીયા બનાવજો હો..... જો કે લાસ્ટ ટાઈમ એ બહુ થોડા ટાઈમ માટે આવી હતી એટલે એને નતા ખવડાવી શકાયા .......તો ઉર્વા આ તારા માટે... લવ યુ બેટા.... Sonal Karia -
મેથીના રસિયા મુઠીયા (Methi Rasiya Muthiya Recipe in Gujarati)
#GA4#week19#methiમેથીની ભાજી ની સિઝન આવે તો અઠવાડિયામાં એકવાર મુઠીયા નુ શાક અમારા ઘરમાં બને છે રોટલી પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે એકલા પણ ખાઈ શકો છો Nipa Shah -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week8મારા સાસરામાં માં શિયાળામાં આ વાનગી ખૂબ જ બનાવે.એ બહાને મેથી પણ બાળકોના જમવામાં સામિલ થાય.અને મોટી ઉંમરના લોકો તો તેલ સાથે બાફેલા ગરમા ગરમ મુઠીયા ની મોજ માણે. બાળકો સોસ સાથે હોંશે હોંશે ખાય Davda Bhavana -
રસિયા મુઠીયા (Rashiya Muthiya Recipe in Gujarati)
#GA4 #Week4#આ રેસિપી ગુજરાતી લોકોના ઘરમાં અઠવાડિયામાં એક વખત જરૂર બનતી હશે અમારા ઘરમાં તો બધાને બહુ જ પસંદ છે અને શાક ની પણ જરૂર પડતી નથી Kalpana Mavani -
-
-
-
દૂધીના હેલ્થી રસિયા મુઠીયા(rasiya muthiya recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત ગુજરાતમાં ઘણી અલગ અલગ જાતની વાનગીઓ બનાવવામાં આવે છે.. જેમાં દૂધીના રસિયા મુઠીયા પણ એક પ્રચલિત અને લોક ખાણું તરીકે ઓળખવામાં આવે છે.. જેને અલગ-અલગ ત્રણ રીતે ખાઇ શકાય છે.. પહેલી રીત- માં આ મુઠીયાને તેલ અને લસણની ચટણી સાથે ખાઈ શકાય છે.. બીજી રીત -માં આ મુઠીયાને તેલનો વઘાર કરી રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, સૂકું લાલ મરચું, લીમડાના પાન અને હિંગ નાખી વઘાર કરીને ઉપર તલ અને ટોપરાનું ખમણ ઉમેરી ખાઈ શકાય છે.. ત્રીજી રીત- મા આ મુઠીયાને તેલનો વઘાર કરી તેમાં છાશ ઉમેરી ને ગરમા ગરમ રસિયા મુઠીયા ખાઈ શકાય છે... તો આજે આપણે આ ત્રણમાંથી ત્રીજી રીતે બનાવેલા દૂધીના હેલ્થી રસિયા મુઠીયા ને અનુસરશુ..... દુધી આપણા મગજને ઠંડક આપે છે.. અને આ રેસિપીમાં મે ઘઉંનો લોટ, જુવારનો લોટ ચણાનો લોટ, ઉમેરીને થોડા હેલ્થી બનાવ્યા છે.. ખુબ સરસ થયા છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી... આશા રાખું તમે પણ ટ્રાય કરશો....... Khyati Joshi Trivedi -
દાળ ઢોકળી( Dal Dhokali Recipe in Gujarati
#GA4#week12શિયાળામાં ગરમ ગરમ દાળ ઢોકળી અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. Ekta kumbhani -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
અહીં મેં રસિયા મુઠીયા બનાવ્યા છે.જેમાં દાદીમાને ખૂબ જ પ્રિય હતા#GA4#week12#post 9#Besan Devi Amlani -
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં તથા જમવામાં ખવાય છે. મૂઠિયાં અનેક પ્રકારના બને છે. તેને તળીને કે બાફીને બનાવાય છે. ખાસ કરીને ગુજરાતી લોકોના મૂઠિયાં ખૂબ લોકપ્રિય છે. જમવામાં ખાવા માટેના મૂઠિયાં સામાન્ય રીતે મેથીની ભાજી કે દૂધીના બને છે, તો આપણા માટે એમાંથી ત્રણ પ્રકારના મુઠીયા બનાવ્યા છે જેથી મુઠીયા પ્લેટર નામ આપ્યું છે#GA4#week4 Nidhi Jay Vinda -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6આ મુઠીયા ભાત માંથી બને છે...જ્યારે પણ વધારે ભાત થઈ જાય ત્યારે મારે ત્યાં આ મુઠીયા જરૂર બને કેમકે વધેલા ભાત નો પણ ઉપયોગ થઈ જાય ને નવી આઈટમ જમવામાં મળે..અને આ એટલા સોફ્ટ થાય છે જેથી બધા ખાઈ શકે...એટલે મારા ત્યાં તો બધા ને આ બહુ જ ભાવે છે. Ankita Solanki -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2 રસિયા મુઠીયા એક ગુજરાતી વાનગી છે. વધેલા ભાત અથવા ખીચડી માંથી રસિયા મુઠીયા બનાવી શકાય છે ફ્રેશ ભાત અથવા ખીચડી માંથી પણ રસિયા મુઠીયા બનાવી શકાય. ઓછા સમયમાં આ વાનગી ઝટપટ બની જાય તેવી છે. આ ઉપરાંત આ વાનગી બનાવવા માટે ingredients પણ ઓછા જોઇએ છીએ અને જે ઘરમાં જ ઇઝીલી અવેલેબલ હોય તેવા છે. Asmita Rupani -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 રસિયા મુઠીયા મેં મુઠિયા કોબી ના બનાવ્યા છે. અને ઘણા લોકો ભાત,ખીચડી,દૂધી ના બનાવતા હોઈ છે. તો કોબીના ટેસ્ટ ના મુઠીયા સરસ લગે છે.. તો ચોક્કસ બનાવો. Krishna Kholiya -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#GA4#Week7#Buttermilkસૌરાષ્ટ્રનું ફેવરિટ ફૂડ રસિયા મુઠીયા છાશમાં ગ્રેવી સાથે બને છે. Niral Sindhavad -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
#GA4#week4 આ મુઠીયા ઢોકળા નું નામ લઈએ એટલે તરતજ ચા યાદ આવી જાય. આ ઢોકળા ગમે ત્યારે બનાવી મૂકી દેવાય છે પછી વઘારી ખાય શકાય છે.બાફી ને પણ ખાઈ શકાય છે. Anupama Mahesh -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એ ગુજરાતી વાનગી છે.. આને ફૂલ મિલ તરીકે ડિનર માં પણ ખાઈ શકો..ખુબ ટેસ્ટી બને છે.. Daxita Shah -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આ રેસિપી વધેલા ભાત માંથી બને છે.તે સ્વાદ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6વધેલા ભાત કે ખીચડી માંથી બનાવેલા રસિયા મુઠીયા એકદમ રસથી ભરપૂર, ટેસ્ટી અને ચટપટા લાગે છે. Hetal Siddhpura -
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#AM2#KS6 રસિયા મુઠીયા એટલે રસા વાળા મુઠીયા. રસિયા મુઠીયા એ ગુજરાત ના સૌરાષ્ટ્ર ના સૌથી પ્રસિધ્ધ વાનગી છે. સૌરાષ્ટ્ર ના લોકો દહીં અને છાસ નો ઉપયોગ ખૂબ જ કરે છે. અને આ મુઠીયા પણ છાસ માં જ બનાવવામાં આવે છે. આ વાનગી વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. બહુ ફટાફટ બની જાય છે. મેં ભાત, ચણા ના લોટ, ઘઉં નો કક્રો લોટ અને ચોખા ના લોટ ને મિક્સ કરી ને બનાવ્યા છે. Daxa Parmar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13987029
ટિપ્પણીઓ (2)