રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517

રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગદુધી
  2. 1વાટકો ઘઉં નો કરકરો લોટ
  3. 1વાટકો ચણા નો લોટ
  4. 1/2 ચમચીહળદર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧ ચમચી મરચું
  7. તેલ
  8. ખાંડ જરૂર મુજબ
  9. છાશ
  10. 1/2 ચમચી રાઈ
  11. 1/4 ચમચી જીરું હિંગ
  12. આદુ લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં દુધી ને છીણી લો. પછી બન્ને લોટ અને અન્ય મસાલા પછી ખાંડ મીઠું અને લીંબુ નાખીને મુઠીયા નો લોટ બાંધી લો

  2. 2

    મુઠીયા ને વરાળે બાફી લો. પછી ઠંડા પડે પછી કાપા પાડી લો. પછી કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું અને હિંગ અને આદુ લસણની પેસ્ટ નાખી સાંતળો.

  3. 3

    પછી તેમાં ખાટી છાશ ઉમેરો. પછી હળદર મીઠું અને મરચું નાખો. પછી ઉકળે પછી ‌તેમા મુઠીયા નાખી સીજવા દો

  4. 4

    પછી સર્વીગ પ્લેટ મા લઇ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes