રસીયા મૂઠિયાં (Rasiya muthia Recipe in gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

રસીયા મૂઠિયાં (Rasiya muthia Recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપછાશ
  2. 1 કપપાણી
  3. જરૂર મુજબ મીઠું
  4. 1હળદર
  5. 3ચમચા ચણાનો લોટ
  6. 1ચમચો ઘઉં નો કરકરો લોટ
  7. 1 કપરાધેલો ભાત
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીધાણાજીરું
  10. 1/4ગરમ મસાલો
  11. 1/2લીબુ
  12. 1 ચમચીખાંડ
  13. 1/2લસણ ની પેસ્ટ
  14. 2 ચમચીતેલ
  15. જરૂર મુજબ પાણી
  16. વઘાર માટે
  17. 3 ચમચીતેલ
  18. 1/2જીરું
  19. 1ડગસ નુ ફૂલ
  20. 1 ચમચીમરચું
  21. ગાર્નિશીગ માટે
  22. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ છાશ,પાણી મિક્સ કરી મીઠું,હળદર ઉમેરી ધીમી આચ પર મૂકો.

  2. 2

    હવે એક બાઉલમાં ચણાનોલોટ,ઘઉં નો લોટ લો.બધા મધા મસાલા ઉમેરો.હવે ચપટી સોડા મા લીંબુનીચવી ભાત ઉમેરી લોટ બાધો

  3. 3

    ઉકળવા મૂકેલ કડાઈમાં મૂઠ્ઠીયા વાળી મૂકો.5મિનિટ ઢાંકી દો.મૂઠિયાં ચડી જશે એટલે ઉપર આવી જશે.

  4. 4

    હવે વાટકા મા 2ચમચી તેલ લો.તેમાં જીરું,લીમડો,ડગસ ના ફુલ ઉમેરો.હવે લાલ મરચું ઉમેરો વઘાર રેડો.

  5. 5

    તૈયાર છે રસીયા મૂઠ્ઠીયા...કોથમીર છાટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes