લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

dipti v. kariya @cook_30050283
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં લસણની કળીઓ ઉમેરી તેમાં મીઠું મરચું ખાંડ ને સિંગદાણાનો ભૂકો ઉમેરી ક્રશ કરી લો પછી તેને બાઉલમાં કાઢી અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#RC3Red colourચટણી એ ભોજન ના સ્વાદ ને વધારવાનું કામ કરે છે. વડી એમાં વપરાતા મસાલા અને તેલીબિયાં સ્વાસ્થ્ય માટે પણ સારા છે. અહીં મેં લસણ ની ચટણી બનાવી છે જે જલ્દી થી બની જાય છે. Jyoti Joshi -
-
-
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
લસણની ચટણી ઘી માં સાંતળી ને બનાવવા થી તે ગરમ નથી પડતી. એકદમ નવી રીત થી બનાવી છે. ફિજ માં એક અઠવાડિયા સુધી રાખી શકાય તમે ઘી ના વઘાર માં જીરું પણ નાખી શકો છો. આને દહીં પણ. દહીં ગેસ બંધ કરી ને નાખવું. અહીં મેં દહીં નો ઉપયોગ નથી કર્યો. Tanha Thakkar -
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#GARLICઆપણે ઘણીવાર બહાર ઢોકળા સાથે ચટણી ખાઈએ છીએ ઘરે તેવી બની શકતી નથી તો હવે એકદમ સહેલાઈથી બહાર જેવી લસણની ચટણી બનાવવા માટે રેસીપી હું લાવી છું Jalpa Tajapara -
-
-
-
-
-
-
-
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiકોઈપણ જાતના વાપરી શકાય તેવી લસણની ચટણી Unnati Desai -
-
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#સાઈડઆ ચટણી ભાખરી પરાઠા ઢેબરા હાંડવો ઢોકળા મુઠીયા બધા સાથે ખાઈ શકાય છે Nayna Nayak -
-
-
-
-
-
લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Weak24#Garlicલસણનું પાણી કોઈપણ ચાટ બનાવી હોય, ભેળમા અને પાણીપુરી માં નાખીને ખાઈ શકો છો. આ પાણી એકદમ ટેસ્ટી અને સ્પાઈસી લાગે છે. Falguni Nagadiya -
સૂકા લસણની ચટણી (Dry Garlic Chutney Recipe in Gujarati)
#GA4#week24આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે અને બેત્રણ મહિના સુધી સાચવી શકાય છે Kalpana Mavani -
"લસણની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#week4#Chutney ચટણી નામ સાંભળતા નજરે ઘણી બધી ચટણીઓ આવી જાય.જેમાં લગભગ બધાજ લોકો રૂટિન માં વાપરતાં હોય એ લસણની ચટણી મુખ્ય છે તેનો ઉપયોગ પણ ઘણી રીતે થઈ શકે છે.બનાવ્યા પછી પાણી સાથે ,દહીંસાથે,શાકમાંનાખીને,તીખારીમા,તેલસાથે બ્રેડમા,સેન્ડવીચમા,વગેરે લીસ્ટ લાબું છે .એ છોડો.આપને રેશીપી જ બતાવી આપું છું. Smitaben R dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15295428
ટિપ્પણીઓ