રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકોલસણની કળીને છોલી રાખો
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1ચમચી તેલ
  5. 1/2ચમચી જીરૂ
  6. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લસણ ને પીસી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ લો. તેમાં જીરૂ ઉમેરો. જીરૂ થઈ જાય એટલે તેમાં લસણની પેસ્ટ ઉમેરો. તેમાં મીઠું, લાલ મરચાંનો પાઉડર તથા હળદર ઉમેરો.

  3. 3

    બરાબર મિક્સ કરીને એક મિનિટ થવા દો.

  4. 4

    હવે 3 - 4 ચમચી પાણી ઉમેરીને બરાબર શેકી લો.

  5. 5

    2 - 3 મિનીટ થવા દો. હવે લસણની ચટણી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali Amin
Dipali Amin @cook_12176446
પર

ટિપ્પણીઓ

Similar Recipes