દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

sanjana jethva @cook_30050245
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી તેમજ ચણાની દાળ ને બાફી લેવી ત્યારબાદ તેલ મૂકી તેમાં જીરું અને હિંગનો વઘાર કરી લેવો પછી લસણ ની પેસ્ટ ઉમેરવી પછી તેમાં દુધી અને ચણાની દાળ ઉમેરી નાખી હલાવવું પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું બધા મસાલા ઉમેરી હલાવી અને ચડવા દેવું ત્યારબાદ દૂધી ચણાની દાળનું શાક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#Bottlegourdમેં અહીં દૂધીનો ઉપયોગ કરીને દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું છે. તે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal shaak recipe in Gujarati)
#KS6#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpaddindia#cookpadgujarati Heetanshi Popat -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21આ શાક બાળકો પણ ભાવશેpala manisha
-
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં મળતા શાકભાજીમાં દુધી ખૂબ જ જાણીતું નામ છે .દૂધીનું શાક ઉનાળામાં ખાસ ખાવું જોઈએ .દુધી ઠંડક આપે છે પણ ઘણા ઓછા લોકોને દૂધીનું શાક ભાવતું હોય .હા દુધીનો હલવો લગભગ બધાને ભાવે છે. તો આજે હું એક એવો દૂધીનું શાક બનાવીશ કે જેને જોતા અને ખાતા મજા આવી જાય. Deepti Pandya -
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
બહુ જ ભાવતું અને અવાર નવાર બનતું શાક. દાળ અને શાકનો કોમ્બો પેક.. સાથે છાસ, સલાડ, અથાણું અને પાપડ સર્વ કરો. Dr. Pushpa Dixit -
દૂધી ચણાદાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
Weekend recipeDinner recipe ushma prakash mevada -
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીBigginers n bachalors પણ બનાવી શકે એ રીતે સરળ રેસીપી બનાવી છે. દૂધી ચણા-દાળનું શાક સાથે રોટલી અને ભાત ખાઈ શકાય એટલે ઓછા સમયમાં બની જાય અને વાસણ પણ ઓછા બગડે તો સફાઈની બહુ ઝંઝટ નહિ. 😆😅મારી રેસીપી ફોલો કરી મારો દીકરો જે કેનેડા છે તે બનાવે છે.. ત્યાં દિવસ હોય અને અહીં રાત તો તેને લીંક શેર કરું તો પણ આ સરળ રેસીપી process pics જોઈ બનાવી શકે.Thanks to cookpad for this wonderful platform 🥰 Dr. Pushpa Dixit -
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#week21Bottle guard Khushbu Sonpal -
-
ચણાની દાળ અને દૂધી નું શાક (Chana Dal Dudhi Shak Recipe In Gujarati)
આ શાક કંસાર સાથે ખાવાની ખુબજ મજા આવે અને વરા જેવુંજ બનેછે #KS6 Saurabh Shah -
દૂધી ચણા દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC@KUSUMPARMAR inspired me for this recipe. Dr. Pushpa Dixit -
દૂધી ચણાની દાળ (dhudhi chana ni dal recipe in gujare)
#goldenapron3.0 #week24 #માઇઇબુક #પોસ્ટ11 kinjal mehta -
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દૂધી દાળ નું શાક રાઈસ સાથે સરસ લાગે છે. મેં આજે શાક ને સર્વ કર્યું છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15270555
ટિપ્પણીઓ